જૂનાગઢ કોર્પોરેશન બિલ્ડીંગની કચરાપેટીમાંથી દારૂની ખાલી બોટલ મળી આવતા ચકચાર - empty bottle of liquor
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ કોર્પોરેશનની બિલ્ડીંગમાં રાખવામાં આવેલી કચરાપેટીમાં કોઈ અજાણ્યા ઈસમોએ દારૂની બે ખાલી બોટલ મુકી દેતા કોર્પોરેશનમાં ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર ઘટના અંગે મ્યુનિસિપલ કમિશ્નર અને મેયરે ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે સમગ્ર મામલાને લઇને ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.