સુરતમાં સિગણપોર કોઝવે નજીક મગરનું રેસ્કયુ કરાયું

By

Published : Oct 17, 2019, 12:47 PM IST

thumbnail

સુરત: સુરતના સિંગણપોર કોઝવે નજીકથી આશરે 5 ફૂટ લાંબા મગરને જોઈને સ્થાનિકોના જીવ અધ્ધર થઈ ગયા હતાં. લોકોએ નેચર ક્લબે આ બાતને જાણ કરતા વોલનેટીયર્સ દ્વારા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સુરતમાં ઉપરવાસમાં વરસાદ થવાના કારણે તાપી નદી બંન્ને કાંઠે વહેતી થઈ હતી. જેના લીધે કતાર દામ રાંદેરને જોડતો કોઝવે ઓવર ફ્લો થયો હતો. જેના કારણે કોઝવે નજીક મગર દેખાતા સ્થાનિકો ભયભીત થયા હતાં અને નેચર કલબના સભ્યો દ્વારા 5 ફૂટના મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.