અહિં મહાલક્ષ્મીને રૂપિયા 5,55,55,555થી શણગારવામાં આવ્યા - rupees Goddess Mahalakshmi
🎬 Watch Now: Feature Video
તેંલગણા રાજ્યમાં શરણાવરાત્રીની ઉજવણી ચાલી રહી છે.(Goddess Mahalakshm) મહબૂબનગર બ્રાહ્મણવાડામાં શ્રીવાસવી કન્યાકા પરમેશ્વરી મંદિરમાં દેવી અમ્માવારુ દેવી મહાલક્ષ્મી તરીકે બિરાજમાન છે. આર્ય વૈશ્ય સંગમના નેજા હેઠળ મહાલક્ષ્મી અમ્માને રૂ.5,55,55,555ના ચલણથી શણગારવામાં આવ્યા હતા.(5,55,55,555 rupees Goddess Mahalakshmi) મંદિર પરિસરને ચલણી નોટો અને સિક્કાઓથી શણગારવામાં આવ્યું હતું. જેને જોવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST