ETV Bharat / state

વલસાડ શહેરમાં રથયાત્રાને લઈ Dy S.Pએ રૂટ નિરીક્ષણ કર્યું - vld

વલસાડ : જિલ્લામાં છેલ્લા 25 વર્ષથી નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં યોજાય તે માટે આજે કાયદો અને સુરક્ષા વ્યવસ્થાની જાળવણી માટે વલસાડ શહેર D.Y.S.P પાલિકાના ઇજનેર પાલિકાના C.O તેમજ ઇલેક્ટ્રિક વિભાગના અધિકારીઓ સાથે રૂટ નિરીક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું.

વલસાડ શહેરમાં રથયાત્રાને લઈ D.Y.S.Pએ રૂટ નિરીક્ષણ કર્યું
author img

By

Published : Jul 2, 2019, 6:20 PM IST

વલસાડ શહેરમાં છેલ્લા 25 વર્ષથી છિપવાડ દાણા બજારમાં આવેલા ભગવાન જગન્નાથ મંદિરેથી ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં નીકળે છે. પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને લઈ D.Y.S.P વલસાડ શહેર P.I તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર એન્જિનિયર વીજ વિભાગના કર્મચારીઓએ રથયાત્રા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું.

રથયાત્રા વિસ્તારોનું નિરીક્ષણ કરી દર વર્ષની જેમ શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાઇ તે માટેનું આયોજન કર્યું છે. તમામ અધિકારીઓ શીખવાડ દાણા બજારમાં આવેલા ભગવાન જગન્નાથના મંદિરે એકત્ર થઇને રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યુ છે.

વલસાડ શહેરમાં રથયાત્રાને લઈ D.Y.S.Pએ રૂટ નિરીક્ષણ કર્યું

વલસાડ જિલ્લામાં નીકળતી રથયાત્રા અત્યાર સુધીમાં ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં નીકળી છે. આગામી રથયાત્રા પણ સુરક્ષા અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા રૂટ નિરિક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું.

Intro:વલસાડ જિલ્લામાં છેલ્લા 25 વર્ષથી નીકળતી જગન્નાથ ભગવાનની રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં યોજાય તે માટે આજે કાયદો અને સુરક્ષા વ્યવસ્થાની જાળવણી માટે વલસાડ શહેર ડીવાયએસપી પાલિકાના ઇજનેર પાલિકાના સીઓ તેમજ ઇલેક્ટ્રિક વિભાગના અધિકારીઓ સાથે રૂટ નિરીક્ષણ નું આયોજન કરવામાં આવ્યું હતું

Body:વલસાડ શહેરમાં છેલ્લા 25 વર્ષથી છિપવાડ દાણા બજારમાં આવેલા ભગવાન જગન્નાથ મંદિરેથી નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાની વ્યવસ્થા ને અનુરૂપ આજે ડીવાયએસપી વલસાડ શહેર પી.આઇ તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર એન્જિનિયર ફોને વીજ વિભાગના કર્મચારીઓ એકત્ર થઈને વલસાડ શહેરના વિવિધ વિસ્તારો કે જે વિસ્તારમાંથી આ રથયાત્રા પસાર થવાની છે એ તમામ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું તેમજ તે વિસ્તારમાં અડચણરૂપ આવતા કેટલાક વીજ સંભળાવો તેમજ કેટલીક જગ્યાઓએ નિરીક્ષણ કરીને દર વર્ષની જેમ શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાઇ તે માટે નું આયોજન કર્યું છે આજે આ તમામ અધિકારીઓ શીખવાડ દાણા બજારમાં આવેલા ભગવાન જગન્નાથ ના મંદિરે એકત્ર થઇને ત્યાંથી એકસાથે રથયાત્રાના રૂટ ઉપર નિરીક્ષણ માટે નીકળ્યા હતા

Conclusion:નોંધનીય છે કે વલસાડ જિલ્લામાં નીકળતી રથયાત્રા અત્યાર સુધીમાં ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં નીકળી છે અને આગામી રથયાત્રા પણ સુરક્ષા અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા રૂટ નિરિક્ષણ નું આયોજન કરવામાં આવ્યું હતું
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.