વલસાડ જિલ્લાની એક સામાજિક સંસ્થા દ્વારા તેમના એક પ્રોજેક્ટ અનુસાર મહિલા સશક્તિકરણ અને વિદ્યાર્થીનીઓમાં આત્મ સંરક્ષણ અને આત્મવિશ્વાસ વધે તેવા હેતુથી હાલમાં જ પ્રસિદ્ધ થયેલી એક ફિલ્મ દર્શાવવા માટે સાત થી વધુ પ્રાથમિક સ્કૂલોની ધોરણ 5 થી 8ની વિદ્યાર્થીઓને વલસાડના સિનેમા થિયેટરમાં લઈ જવામાં આવી હતી. 540 જેટલી વિદ્યાર્થિનીઓએ ફિલ્મ જોવા થિયેટરમાં લઈ જવામાં આવ્યા હતા. સામાજિક સંસ્થાના પ્રમુખે જણાવ્યું કે, વર્તમાન સમયમાં વધી રહેલા મહિલાઓ પર અત્યાચાર દુષ્કર્મ અને શારીરિક શિક્ષણ જેવી ઘટનાઓને અટકાવવા માટે તેમજ વિદ્યાર્થીઓને પોતાની આત્મરક્ષા તેમજ આત્મવિશ્વાસ વધે તેવા હેતુથી આ ફિલ્મ બનાવાઇ હતી.
વલસાડ: બાળકીઓનો આત્મવિશ્વાસ વધે, સ્વંય સુરક્ષિત બને માટે અનોખું આયોજન - valsad news
વલસાડ: વર્તમાન સમયમાં મહિલા પર વધી રહેલા અત્યાચાર સામે હાથમાં સંરક્ષણ અને આત્મવિશ્વાસ વધારવા માટે જાગૃતતા લાવવા વલસાડ જિલ્લાની એક સામાજિક સંસ્થાએ એક નવો અભિગમ અપનાવ્યો છે. વલસાડ જિલ્લાની સાત થી વધુ પ્રાથમિક સ્કૂલોમાં અભ્યાસ કરતી ધોરણ 5 થી 8ની વિદ્યાર્થીનીઓને હાલમાં જ પ્રસિદ્ધ થયેલી એક ફિલ્મ દર્શાવવામાં આવી છે.
વલસાડ જિલ્લાની એક સામાજિક સંસ્થા દ્વારા તેમના એક પ્રોજેક્ટ અનુસાર મહિલા સશક્તિકરણ અને વિદ્યાર્થીનીઓમાં આત્મ સંરક્ષણ અને આત્મવિશ્વાસ વધે તેવા હેતુથી હાલમાં જ પ્રસિદ્ધ થયેલી એક ફિલ્મ દર્શાવવા માટે સાત થી વધુ પ્રાથમિક સ્કૂલોની ધોરણ 5 થી 8ની વિદ્યાર્થીઓને વલસાડના સિનેમા થિયેટરમાં લઈ જવામાં આવી હતી. 540 જેટલી વિદ્યાર્થિનીઓએ ફિલ્મ જોવા થિયેટરમાં લઈ જવામાં આવ્યા હતા. સામાજિક સંસ્થાના પ્રમુખે જણાવ્યું કે, વર્તમાન સમયમાં વધી રહેલા મહિલાઓ પર અત્યાચાર દુષ્કર્મ અને શારીરિક શિક્ષણ જેવી ઘટનાઓને અટકાવવા માટે તેમજ વિદ્યાર્થીઓને પોતાની આત્મરક્ષા તેમજ આત્મવિશ્વાસ વધે તેવા હેતુથી આ ફિલ્મ બનાવાઇ હતી.
Body:વલસાડ જિલ્લાની એક સામાજિક સંસ્થા દ્વારા તેમના એક પ્રોજેક્ટ અનુસાર મહિલા સશક્તિકરણ અને વિદ્યાર્થીનીઓમાં આત્મ સંરક્ષણ અને આત્મવિશ્વાસ વધે તેવા હેતુથી હાલમાં જ પ્રસિદ્ધ થયેલી એક ફિલ્મ દર્શાવવા માટે વલસાડ જિલ્લાની સાત થી વધુ પ્રાથમિક સ્કૂલોની ધોરણ 5 થી 8 ની વિદ્યાર્થીઓને વલસાડના સિનેમા થિયેટરમાં લઈ જવામાં આવી હતી 540 જેટલી વિદ્યાર્થિનીઓએ આજે ફિલ્મ જોવા થિયેટરમાં લઈ જવામાં આવ્યા હતા સામાજિક સંસ્થાના પ્રમુખે જણાવ્યું કે વર્તમાન સમયમાં વધી રહેલા મહિલાઓ પર અત્યાચાર બળાત્કાર અને શારીરિક શિક્ષણ જેવી ઘટનાઓને અટકાવવા માટે તેમજ વિદ્યાર્થીઓને પોતાની આત્મરક્ષા તેમજ આત્મવિશ્વાસ વધે તેવા હેતુથી આ ફિલ્મ જોવા માટે અહીં લાવવામાં આવી હતી
Conclusion:વલસાડ જિલ્લાની કુલ સાત જેટલી પ્રાથમિક શાળાઓ મા ધોરણ પાંચથી ધોરણ-૮માં અભ્યાસ કરતી 540 થી વધુ વિદ્યાર્થીઓને આજે દિયા ધ વન્ડર ગર્લનામ ની ફિલ્મ દર્શાવવા માટે લાવવામાં આવી હતી વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આ ફિલ્મ જોવાથી તેમનામાં એક અનેરો ઉત્સાહ આવ્યો છે અને સંકટના સમયમાં કેવી રીતે જીવન જીવવું તે અંગે આ ફિલ્મમાંથી તેમને પ્રેરણા મળે છ
બાઈટ _1 દેવાંગી દેસાઈ ( રોટરી ક્લબ વલસાડ)
બાઈટ _2 આનંદ દેસાઈ ..
બાઈટ 3 કૃપાલી અશ્વિન ભાઈ પટેલ (વિધાર્થી )