ETV Bharat / state

વલસાડમાં જિલ્લાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત આજે રિહર્સલ કરાયું - સાંસ્કૃતિક કાર્યક્રમો

વલસાડમાં 26મી જાન્યુઆરીના રોજ 70માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરેક સ્થળે ઉત્સાહભેર કરવામાં આવે છે. જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી લઈને પારડીના કુમારશાળા મેદાન ખાતે આજે રિહર્સલનું આયોજન કરાયું હતું.

Valsad
70માં પ્રજાસત્તાક
author img

By

Published : Jan 24, 2020, 3:04 PM IST

વલસાડઃ જિલ્લામાં 26મી જાન્યુઆરીના રોજ 70માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરેક સ્થળે ઉત્સાહભેર કરવામાં આવે છે. નરસી વલસાડની જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પારડીના કુમારશાળા મેદાન ખાતે કરવામાં આવનાર છે. જ્યાં ધ્વજ વંદન આદિજાતિ વિકાસના રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકર દ્રારા કરવામાં આવશે. જેની તૈયારીના ભાગ રૂપે આજે પાર્ટી કુમારશાળાના ગ્રાઉન્ડ ઉપર પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા એક રિહર્સલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત આજે રિહર્સલ કરાયું
તારીખ 26ને રવિવારના રોજ 70માં પ્રજાસત્તાક પર્વની વલસાડ જિલ્લાની જિલ્લા કક્ષાની ઉજવણી પારડીના કુમાર શાળા મેદાન ખાતે કરવામાં આવશે. જે કાર્યક્રમને લઇને સવારે 9 કલાકે વંદન વન અને આદિજાતિ વિકાસના રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકરના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન સાત જેટલી પ્લાટુનો માર્ચ પાસ્ટ અને પરેડમાં જોડાશે. જેમાં આર પી એફ, વલસાડ પોલીસ, વલસાડ મહિલા પોલીસ, હોમગાર્ડ મહિલા, ફોરેસ્ટ, હોમગાર્ડ, સહિતના કર્મચારીઓ જોડાશે. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.આજે આ કાર્યક્રમ સફળ બને તેવા હેતુ સાથે રિહર્સલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માર્ચ પાસ્ટ પરેડ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી રિહર્સલ કરવામાં આવ્યું હતું. વહેલી સવારે 8 વાગ્યાથી આ કાર્યક્રમનું રિહર્સલ શરૂ કરવામાં આવ્યું હતું.

Intro:૨૬મી જાન્યુઆરીના રોજ સિકોતર માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરેક સ્થળે ઉત્સાહભેર કરવામાં આવે છે જેને નરસી વલસાડની જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પારડીના કુમારશાળા મેદાન ખાતે કરવામાં આવનાર છે જ્યાં ધ્વજ વંદન ફોન અને આદિજાતિ વિકાસના રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકર કરવામાં આવશે જેની તૈયારી ના ભાગ રૂપે આજે પાર્ટી કુમારશાળાના ગ્રાઉન્ડ ઉપર પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા એક રિહર્સલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

Body:તારીખ 26 ને રવિવારના રોજ 71 માં પ્રજાસત્તાક પર્વની વલસાડ જિલ્લાની જિલ્લા કક્ષાની ઉજવણી પારડીના કુમાર શાળા મેદાન ખાતે કરવામાં આવશે 9:00 વાગે વંદન વન અને આદિજાતિ વિકાસ ના રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકર હસ્તે કરવામાં આવશે આ કાર્યક્રમ દરમિયાન સાત જેટલી પ્લાટુનો માર્ચ પાસ્ટ અને પરેડમાં જોડાશે જેમાં આર પી એફ, વલસાડ જેન્સ પોલીસ, વલસાડ મહિલા પોલીસ, હોમગાર્ડ મહિલા, ફોરેસ્ટ, હોમગાર્ડ જેન્સ, એસ પી સી..સહિત ના કર્મચારી ઓ જોડાશે વલસાડ જિલ્લાના વિવિધ વિભાગોમાં વ્યક્તિને સન્માનિત કરવામાં આવશે કાર્યક્રમ દરમ્યાન વિવિધ શાળા ની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે

Conclusion:આજે આ કાર્યક્રમ સફળ બને એવા હેતુ સાથે રિહર્સલ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માર્ચ પાષ્ટ પરેડ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી રિહર્સલ કરવામાં આવ્યું હતું વહેલી સવારે 8 વાગ્યા થી આ કાર્યક્રમ નું રિહર્સલ શરૂ કરવામાં આવ્યું હતું
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.