ETV Bharat / state

Ration Card in Pardi: પારડી તાલુકાના ગામોમાં કોન્ટ્રક્ટરે લોકોના રેશનકાર્ડમાં અટકો જ ફેરવી નાખી

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના 95 ટકા ગામોમાં રહેતા લોકોના રેશનકાર્ડમાં ઓનલાઈન (Ration Card in Pardi) નામોમાં અનેક લોકોની અટક પટેલના સ્થાને ચૌધરી (Chaudhary Instead of Patel Surname in Ration Card) થઇ ગઈ હોવાનો છબરડો બહાર આવ્યો છે. હાલમાં અનેક લોકો પારડી મામલતદાર કચેરીએ ઓનલાઈન બદલાયેલી અટકને તબદીલ કરાવવા માટે લોકો ધરમધક્કા ખાઈ રહ્યા છે.

Ration Card in Pardi: પારડી તાલુકાના ગામોમાં લોકોના રેશનકાર્ડમાં કોન્ટ્રકટરે અટકો ફરેવી નાખી

author img

By

Published : Jan 14, 2022, 11:54 AM IST

વલસાડઃ પારડી તાલુકાના 95 ટકા ગામોમાં રહેતા લોકોના રેશનકાર્ડમાં (Ration Card in Pardi) ઓનલાઈન નામોમાં અનેક લોકોની અટક પટેલના સ્થાને ચૌધરી (Chaudhary Instead of Patel Surname in Ration Card) થઇ ગઈ હોવાનો છબરડો બહાર આવ્યો છે. વર્ષ 2013માં સરકાર દ્વારા દરેક ગામોના રેશનકાર્ડ ઓનલાઈન કરવાની કામગીરી કોઈ કંપનીને કોન્ટ્રકટરને (Company that Made the Ration Card) આપવામાં આવ્યો હતો. જેમના દ્વારા ઓનલાઈન નામો કરતી વખતે ગુજરાતી નામો અને સરનેમ યોગ્ય રીતે ઉપડેટ કરવામાં આવ્યા હતા પરંતુ અંગ્રેજીમાં પટેલ અટકને સ્થાને દરેક રેશનકાર્ડમાં ચૌધરી કરી દેવામાં આવ્યું હતું, જેને લઇ અનેક લોકો આયુષ્માન ભારત (Ayushman Bharat Card) કઢાવવા જાય છે, ત્યારે દરેકની અટક ચૌધરી કોમ્યુટરમાં આવતા સમગ્ર છબરડો બહાર આવી રહ્યો છે.

પારડી તાલુકાના 95 ટકા ગામોમાં લોકોના રેશનકાર્ડમાં ગોટાળા

પારડી તાલુકાના અનેક ગામોના લોકોની અટક ચૌધરી થઇ ગઈ

હાલ 21મી સદીમાં દરેક સરકારી કામો ઓનલાઈન થઇ ગયા છે. જેમાં રેશનકાર્ડની કામગીરી (Operation of Online Ration Card in Pardi) પણ ઓનલાઈન થઇ છે. ત્યારે ઓનલાઈનમાં અનેક ગામોમાં રેશનકાર્ડના નામો ઓનલાઈન કરવામાં આવ્યા છે. જ્યારે કોન્ટ્રાકટ બેઝ ઉપર ચાલતી કામગીરીએ લોકોની અટક અંગ્રેજીમાં પટેલ અપલોડ કરવાને સ્થાને ચૌધરી કરી દેવતા ગામે ગામના લોકોની અટક ચૌધરી થઇ ચુકી છે.

આયુષમાન ભારત કાર્ડ બનાવતી વખતે સમગ્ર છબરડો બહાર આવ્યો

હાલમાં સરકારની આયુષ્માન ભારત કાર્ડની યોજના અમલમાં છે જે કાર્ડ બનાવવા માટે અનેક લોકો ઓનલાઈન માધ્યમથી કાર્ડ બનાવી રહ્યા છે. જેમાં કાર્ડ બનાવવા માટે ઓનલાઈન રેશનકાર્ડ નંબર એડ કરવાનો રહે છે. ઓનલાઈન નામો યોગ્ય છે પરંતુ અટક દરેક ગામોના લોકોની ચૌધરી થઇ ગઈ છે. જે બાબતે અનેક લોકો અચરજમાં મુકાયા છે તો સાથે જ તેમની અટક બદલાઈ ગઈ હોય તેમના કાર્ડ બની શકતા નથી.

રેશનકાર્ડમાં ઓનલાઈન અટક બદલાઈ જતા આયુસ્માન ભારત કાર્ડ બની નથી રહ્યા

રેશનકાર્ડ ઓનલાઈન માધ્યમ દ્વારા આયુષ્માન ભારત કાર્ડ બની રહ્યા હોય ત્યારે અનેક લોકો તેને બનાવવા માટે વલસાડમાં વિવિધ સ્થળે જઈ રહ્યા છે. પરંતુ ઓનલાઈનમાં નામ તમામ લોકોના યોગ્ય છે પરંતુ દરેક ના નામની પાછળ ચૌધરી (Chaudhary Instead of Patel in Ration Card) અટક થઇ જતા અનેકના કાર્ડ બનતા અટકી ગયા છે. લોકો તેમની અટક ફરીથી ચૌધરી માંથી પટેલ કરાવવા માટે મામલતદાર કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે.

ગ્રામ પંચાયત કક્ષાએથી કામગીરી થાય એ અંગે કામગીરી કરાઈ રહી છે :મામલતદાર

પારડીના ઇન્ચાર્જ મામલતદાર તેજલ પટેલે જણાવ્યું કે, વર્ષ 2013માં જયારે દરેક ગામના રેશનકાર્ડની કામગીરી ઓનલાઈન કરવા સરકારએ કોન્ટ્રકટ આપવામાં આવ્યો હતો. ત્યારે દરેક ગામની યાદી ઓનલાઈન કરવામાં આવી હતી. પરંતુ તેમાં ગુજરાતી નામો સરળ રીતે ચઢાવવામાં આવ્યા હતા. પરંતુ અંગ્રેજીમાં જે સ્થળે પટેલ અટક અપલોડ કરવાની થતી હોય છે ત્યાં પટેલના સ્થાને દરેક ગામના લોકોના રેશનકાર્ડમાં અટક અગ્રેજીમાં ચૌધરી કરી દેવતા હાલ અનેક આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અને આ સમસ્યા દુર થાય તે માટે ગ્રામ પંચાયત(Ration Card Operation at Pardi Mamlatdar Office) સ્થળેથી જ લોકોને અટક બદલી આપવામ આવે એવી કામગીરી કરવા માટે ભલામણ કરવામાં આવી રહી છે.

મામલતદાર કચેરીમાં અટક બદલી કરવા આવી રહ્યા છે

અનેક અરજદારો હાલમાં આયુષ્માન ભારત કાર્ડ બનાવવા માટે જઈ રહ્યા છે. તે તમામ લોકોને એકજ પ્રશ્ન આવી રહ્યો છે કે પારડી તાલુકાના મોટાભાગના ગામોમાં ઓનલાઈન રેશનકાર્ડના ડેટામાં તેઓની અટક બદલાઈ(Surname Changed in Ration Card of People in Pardi Villages) જતા તેઓને આયુષ્માન ભારત કાર્ડ નથી મળી રહ્યું. સાથે અટક બદલી થઇ જતા લોકોની મુશ્કેલી વધી છે તેઓને સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરીને જન સેવા કેન્દ્રના ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે.

કોન્ટ્રાકટ કંપની સામે કાર્યવાહી કરવામાં આવેઃ લોક માંગ

પારડી તાલુકાના મોટાભાગના ગામોમાં પટેલ એટલે કે એસસી, એસટી વર્ગ મોટો છે. તેમજ મોટાભાગે તમામ લોકો પટેલ અટક ધરાવે છે. ત્યારે અચાનક અનેક ગામોના લોકોની અટક ચૌધરી થઇ ગઈ હોવાનો આવેલ છબરડો કરનાર એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ લોકોની તબદીલ થયેલી અટક ફરી સુધારો કરી આપવામાં આવે એવી માંગ ઉઠી છે.

આ પણ વાંચોઃ સરકારી રેશનકાર્ડ ધારકોના હકનું અનાજ બારોબાર વેચવાનું કરોડોનું રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપાયું

આ પણ વાંચોઃ Gujarat Supply Department: ડાંગના ચિચધરા ખાતે સસ્તા અનાજની દુકાનમાં ઓછું અનાજ આપતા હોવાની ફરિયાદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.