ETV Bharat / state

વલસાડમાં ચાલકને ચાલુ બસ દરમિયાન ખેંચ આવી જતા મુસાફરોના જીવ તાળવે ચોંટયા

author img

By

Published : Jan 12, 2020, 12:47 PM IST

વલસાડ : નવસારીથી દમણ જતી બસના ચાલકને ચાલુ બસ દરમિયાન ખેંચ આવી જતા 35 જેટલા મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતાં. જેમાં એક મહિલાએ ચાલુ બસમાંથી કૂદકો લગાવ્યો હતો. જો કે, બસ આખરે હાઇવેના ડીવાઈડર ઉપર ચડી ગઈ હતી. તેમાં મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ઇજાગ્રસ્ત મહિલા અને બસના ચાલકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

divider
વલસાડ

નવસારી ST ડેપોની બસ દમણ જઈ રહી હતી. તે દરમિયાન વલસાડના અતુલ ઓવરબ્રીજ નજીક ચાલુ બસમાં બસના ચાલકને અચાનક ખેંચ આવી જતા તેણે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેમાં બસ ડિવાઇડર ઉપર ચઢી ગઇ હતી. આ ઘટનામાં બસમાં સવાર 35થી વધુ મુસાફરોએ બૂમાબૂમ કરી મૂકતા ગભરાઇ ગયેલી એક મહિલા ચાલુ બસમાંથી કૂદકો લગાવ્યો હતો. ચાલુ બસમાંથી કુદકો લગાવેલી મહિલાને હાથના અને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી.

ચાલકને ચાલુ બસ દરમિયાન ખેંચ આવી જતા મુસાફરોના જીવ તાળવે ચોંટયા

જ્યારે એસ.ટી બસ હાઇવેની વચ્ચે આવેલા ડિવાઇડર ઉપર ચઢી જતાં તમામ મુસાફરોનો બચાવ થયો હતો. જો કે, દરવાજો ખૂલી શકે તેમ ન હોવાથી તમામ મુસાફરોને ડ્રાઈવરની પાસેના કાચ તોડીને આગળથી બહાર કાઢવાની ફરજ પડી હતી. તેમજ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સના મારફતે સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

divider
બસના ચાલકને ચાલુ બસ દરમ્યાન ખેંચ આવી જતા 35 જેટલા મુસાફરોના જીવ તાળવે ચોંટયા

નોંધનીય છે કે, બસમાં ચાલકને ચાલુ બસમાં ખેંચ આવી ગઈ હતી. જેના કારણે બસ પરનો તેમણે કાબુ ગુમાવ્યો હતો, ત્યારે અચાનક બનેલી ઘટનાને પગલે બસમાં સવાર વિલાસબેન નામની મહિલા જીવ બચાવવા માટે બસમાંથી કૂદી પડી હતી. તેમને પણ સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.

navsari

Intro:નવસારી થી દમણ જતી બસ ના ચાલકને ચાલુ બસ દરમ્યાન ખેંચ આવી જતા ૩૫ જેટલા મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા બીપી જેમાં એક મહિલાએ ચાલુ બસમાંથી કૂદકો લગાવ્યો હતો જોકે બસ આખરે હાઇવેનો ડીવાઈડર ઉપર ચડી ગઈ હતી અને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો ઇજાગ્રસ્ત મહિલા અને બસના ચાલકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાBody:નવસારી એસટી ડેપોની બસ જે દમણ જઈ રહી હતી વલસાડના અતુલ ઓવરબ્રીજ નજીક ચાલુ બસમાં બસના ચાલકને અચાનક ખેંચાવી હતા પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ ડિવાઇડર ઉપર ચઢી ગઇ હતી આ ઘટનામાં બસમાં સવાર ૩૫ થી વધુ મુસાફરોએ બૂમાબૂમ કરી મૂકતા ગભરાઇ ગયેલી એક મહિલા ચાલુ બસમાંથી કૂદકો લગાવ્યો હતો ચાલુ બસમાં થી કુંઢેલી મહિલાને હાથના અને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી જ્યારે એસ.ટી બસ હાઇવે ની વચ્ચે આવેલા ડિવાઇડર ઉપર ચઢી જતાં તમામ મુસાફરોનો બચાવ થયો હતો જો કે દરવાજો ખૂલી શકે તેમ ન હોય અંદર તમામ મુસાફરોને ડ્રાઈવર ની પાસે ના કાચ તોડીને આગળ થી બહાર કાઢવાની ફરજ પડી હતી તો ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સના મારફતે સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાConclusion:નોંધનીય છે કે કમલેશભાઈ નામના આ બસમાં ચાલકને ચાલુ બસમાં ખેંચ આવી ગઈ હતી જેના કારણે બસ પરનો તેમણે કાબુ ગુમાવ્યો હતો ત્યારે અચાનક બનેલી ઘટનાને પગલે બસની અંદર સવાર વિલાસબેન નામની મહિલા જીવ બચાવવા માટે બસમાંથી કૂદી પડી હતી તેમને પણ સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે

Byte_01 કમલેશ ભાઈ( બસ નો ચાલક)

Byte _02 ઠાકોર ભાઈ (એસ ટી કર્મચારી)

Byte -3 ગીતા બેન (મુસાફર)

નોંધ :-વોઇસ ઓવર સાથે વીડિયો છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.