ETV Bharat / state

વલસાડની કિશોરીને જીવતી સળગાવનાર આરોપીને આજીવન કેદની સજા - gujaratinews

વલસાડઃ જિલ્લાના મમકવાડા ગામમાં રેહતી 15 વર્ષની કિશોરીને રિક્ષાચાલક અવાર નવાર છેડતી કરી તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કરતો હતો. રિક્ષાચાલકે કિશોરીને કેરોસીન છાંટી જીવતી સળગાવતા કિશોરીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

કિશોરીને જીવતી સળગાવનાર આરોપીને આજીવન કેદની સજા
author img

By

Published : May 30, 2019, 10:42 AM IST

આ બનાવ અંગે કેસના સરકારી વકીલ અનીલ ભાઈ ત્રિપાઠીએ કહ્યું કે, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મમકવાડા ગામમાં રેહતી 15 વર્ષની કિશોરીને રિક્ષાચાલક ભંડારી કિશોરીને મોબાઈલમાં બીભત્સ વિડિયો ક્લિપ અને ફોટા બતાવતો હતો. તેમજ કિશોરી ઘરમાં એકલી હોવાથી કિશોરી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કિશોરી આરોપીના તાબામાં ન આવતા, આરોપીએ કિશોરી પર કેરોસીન છાંટી તેને જીવતી સળગાવી હતી.

કિશોરીને જીવતી સળગાવનાર આરોપીને આજીવન કેદની સજા

કિશોરી ગંભીર રીતે દાઝી જતા તેને ભીલાડ ની શ્રીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. તેમને વધુ સારવાર માટે સેલવાસની વિનોબાભાવે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં કિશોરીએ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપી જણાવ્યું હતું કે, હરીશ ભંડારીએ તેની સાથે છેડતી કરી જાતીય હુમલો કરતા તેમને પર કેરોસીન છાંટી તેને સળગાવી છે.

આરોપીને પોકસો એકટની સ્પેશ્યલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. પોકસો એકટના સ્પેશ્યલ જજ એમ.આર.શાહએ આરોપીને હત્યાના ગુન્હામાં આજીવન સખત કેદની સજા, છેડતી ના ગુન્હામાં 3 વર્ષની સખત કેદની સજા, જાતીય હુમલાના ગુન્હામાં 5 વર્ષની સખત કેદની સજા અને ત્રણે કલમો હેઠળ કુલ 9 હજાર રૂપિયાનો દંડ અને જો દંડ નહિ ભરે તો અલગ અલગ કલમો હેઠળ કુલ્લે 2 વર્ષ 9 માસ ની સજા કરવાનો હુકમ કર્યો હતો.

Visual byte send in FTp

Slag:- ૧૫ વર્ષની કિશોરીને કેરોસીન છાંટી જીવતી સળગાવનાર આરોપીને આજીવન કેદ ની સજા 

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મમકવાડા ગામ માં રેહતી એક ૧૫ વર્ષ ની કિશોરી ને એક રિક્ષા ચાલક એ પોતાના મોબાઈલ મા બીભત્સ વિડિયો ક્લિપ બતાવ્યા બાદ કિશોરીની અવાર નવાર છેડતી કરતો હતો. અને તેની સાથે દુષ્કર્મ કરવાની કોશિશ કરતા કિશોરી આ હવશ ખોર રિક્ષા ચાલકના તાબામાં નહિ આવતા કિશોરી પર કેરોસીન છાંટી તેને જીવતી સળગાવી દીધી હતી. અને કિશોરી નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

      આ બનાવ અંગે આ કેસના સરકારી વકીલ અનીલ ભાઈ ત્રિપાઠીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લા ના ઉમરગામ તાલુકા ના મમકવાડા ગામ માં રેહતી ૧૫ વર્ષ ની કિશોરી ને ત્યાં રિક્ષા ચાલક આરોપી હરીશ જીવણ ભંડારી અવાર નવાર આવતો હતો. અને તેના મોબાઈલ મા બીભત્સ વિડિયો ક્લિપ અને ફોટા કિશોરી ને બતાવતો હતો. જેને લઇને કિશોરી એ આ અંગે તેની માતાને એવું કહેતી કે આ હરીશભાઈ ને આપડા ઘરે નહિ આવવા દેવાનો બાદ ગત તારીખ 19-10-2015 ના આરોપી હરીશ જીવણ ભંડારી કિશોરી ના ઘરે આવ્યો ત્યારે કિશોરી ઘરમાં એકલી હોવાથી કિશોરી સાથે દુષ્કર્મ કરવાની કોશિશ કરી હતી. પરંતુ કિશોરી આરોપી ના તાબા માં નહિ આવતા આરોપીને કિશોરી પર કેરોસીન છાંટી તેને જીવતી સળગાવી દીધી હતી. અને કિશોરી ગંભીર રીતે દાઝી જતા તેને પ્રથમ ભીલાડ ની શ્રીજી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. પરંતુ તેની તબિયત લથડતા તેને વધુ સારવાર માટે સેલવાસ ની વિનોબાભાવે હોસ્પિટલ ના ખસેડાઇ હતી ત્યાં કિશોરી એ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપી જણાવ્યું હતું કે હરીશ ભંડારીએ તેની સાથે છેડતી કરી જાતીય હુમલો કરતા અને તેની વાત નહિ માનતા તેના પર કેરોસીન છાંટી તેને સળગાવી છે. ત્યાર બાદ આરોપી ને આજરોજ પોકસો એકટ ની સ્પેશ્યલ કોર્ટ માં હાજર કરવા માં આવ્યો હતો. ત્યાં આરોપી વિરુદ્ધ સરકારી વકીલ ડી.જી.પી અનિલભાઈ ત્રિપાઠી એ ધારદાર દલીલો કરી હતી. જેમાં નામદાર પોકસો એકટના સ્પેશ્યલ જજ એમ.આર.શાહ એ આરોપી ને હત્યા ના ગુન્હા માં આજીવન સખત કેદ ની સજા, છેડતી ના ગુન્હા માં 3 વર્ષ ની સખત કેદ ની સજા,  જાતીય હુમલા ના ગુન્હા માં 5 વર્ષ ની સખત કેદ ની સજા અને ત્રણે કલમો હેઠળ કુલ્લે 9 હજાર રૂપિયા નો દંડ અને જો દંડ નહિ ભરે તો અલગ અલગ કલમો હેઠળ કુલ્લે 2 વર્ષ 9 માસ ની સજા કરવાનો હુકમ કર્યો હતો.

Location:-valsad 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.