ETV Bharat / state

વલસાડ જિલ્લામાં 12 PSIની આંતરિક બદલી કરાઇ - Police Chief Rajdeep Singh Zala

વલસાડઃ જિલ્લામાં ફરજ બજાવતા 12 PSIની આંતરિક બદલીના ઓર્ડર આપવામા આવ્યા હતા. આ ઓર્ડરને લઇ નારાજગીનો માહોલ સર્જાયો હતો.

વલસાડ જિલ્લામાં 12 PSIની આંતરિક બદલી કરાઇ

author img

By

Published : Dec 17, 2020, 11:30 AM IST

વલસાડઃ જિલ્લામાં ફરજ બજાવતા 12 PSIની બદલીનો ઓર્ડર આપવામાં આવ્યા હતા. આ ઓર્ડરથી નારાજગીનો માહોલ ફેલાયો હતો.

વલસાડ જિલ્લામાં પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાએ કરેલી બદલીનો ઓર્ડરમાં વલસાડ સીટીમાં ફરજ બજાવતા સી.એલ.દેસાઈને જિલ્લા ટ્રાફિકમાં, રૂરલ PI જી.વી. ગોહિલને વાપી ટાઉનમાં, વાપી ટાઉન PSI આર.જે.ગામીતને નાનાપોંઢા, ડુંગરી PSR ટી.સી. પટેલને વલસાડ સીટી, LCB પીએસઆઇ જી. આઈ. રાઠોડને વલસાડ રૂરલ, વાપી ટાઉનના પી.એસ.આઇ એમ કે ભીગરાડીયાને વાપી જીઆઇડીસી, વાપી જીઆઇડીસીના પીએસઆઇ એ.કે.દેસાઈને વાપી ટાઉન, વાપી ટાઉનના મહિલા પી.એસ.આઇ એસ.કે. વસાવાને વલસાડ ટાઉન,પારડી પી.એસ.આઇ જી એસ રાજપૂતને ડુંગરી, વલસાડ સીટીના પી.એસ.આઇ બી એચ રાઠોડને પેરોલ ફર્લો સ્કોર્ડ, નાનાપોંઢા પી.એસ.આઇ ડી.જે.બારોટને પારડી અને ટ્રાફિક શાખાના પી.એસ.આઇ. જી.આઈ. પરમારને વલસાડ ટાઉનમાં મુકાયા છે. આ બદલીના ઓર્ડરમાં કેટલાક પીએસઆઇને સ્વાયત પોલીસ મથકનો હવાલો સોંપાયો છે .

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.