કપરાડા તાલુકાના ગ્રામ પંચાયતના મહિલા સરપંચ દ્વારા 13માં નાણાપંચમાં ચાર જેટલા ફળિયામાં એક ટાંકી 1 લાખની કિંમતમાં બનાવવામાં આવી પરંતુ મહિલા સરપંચ વહીવટમાં 13માં નાણાપંચમાં બનેલી ટાંકીને જ રંગ કામ કરી 4 લાખ જેટલી સરકારી રકમની ઉચાપત કરી હોવાના ગંભીર આક્ષેપ સાથે પંચાયતના ચાર સભ્યો અને માજી સરપંચ સહિત અનેક લોકોએ સરપંચ દ્વારા કરવામાં આવેલ વહીવટ અંગે તપાસની માંગ સાથે ધરમપુર પ્રાંત અધિકારી અને જિલ્લા કલેકટરને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સમગ્ર બાબતે આજ દિન સુધી કોઈ તપાસ ગામમાં થઈ ન હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.
14માં નાણાપંચની ગ્રાન્ટની ઉચાપત અંગે રજૂઆત છતાં કાર્યવાહી શૂન્ય - valsad letest news
વલસાડઃ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકાઈ છે. પરંતુ આ યોજનાઓ સામાન્ય માનવી સુધી પહોંચી જ નથી.
કપરાડા તાલુકાના ગ્રામ પંચાયતના મહિલા સરપંચ દ્વારા 13માં નાણાપંચમાં ચાર જેટલા ફળિયામાં એક ટાંકી 1 લાખની કિંમતમાં બનાવવામાં આવી પરંતુ મહિલા સરપંચ વહીવટમાં 13માં નાણાપંચમાં બનેલી ટાંકીને જ રંગ કામ કરી 4 લાખ જેટલી સરકારી રકમની ઉચાપત કરી હોવાના ગંભીર આક્ષેપ સાથે પંચાયતના ચાર સભ્યો અને માજી સરપંચ સહિત અનેક લોકોએ સરપંચ દ્વારા કરવામાં આવેલ વહીવટ અંગે તપાસની માંગ સાથે ધરમપુર પ્રાંત અધિકારી અને જિલ્લા કલેકટરને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સમગ્ર બાબતે આજ દિન સુધી કોઈ તપાસ ગામમાં થઈ ન હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.
નોધનિય છે કે વલસાડ જિલ્લામાં હાલ માં નવા આવેલા જિલ્લા વિકાસ અધિકારી એ જિલ્લાના ત્રણ સરપંચને ગેર વહીવટ માં સસ્પેન્ડ કરી દીધા હતા તો શું ગાધવી પંચાયત માં થયેલ ભ્રષ્ટાચાર અંગે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તે બાબતે હાલ લોકો માં સવાલ ઉથી રહ્યા છે
બાઈટ _૧ મુકેશ ભાઈ ખરપડે (ગ્રામ પંચાયત સભ્ય)