ETV Bharat / state

BRS College Dharampur: બીલપુડી કોલેજમાં વિવિધ માંગ સાથે બેસેલ વિધાર્થીના ધરણાંનો સુખદ અંત - Happy end of student trike

ધરમપુરના બીલપુડી ખાતે આવેલી BRS કોલેજના (BRS College Dharampur) વિધાર્થી છેલ્લા 4 દિવસથી જર્જરિત બિલ્ડીંગ, શૌચાલય અને હોસ્ટેલ ફેનસિંગ અંગેના પ્રશ્નો અંગે ધરણાં ઉપર ઉતર્યા હતા, જોકે આજે શનિવારના રોજ બપોરે ટ્રસ્ટી મંડળ કોલેજ ઉપર આવી વિધાર્થી સંઘઠન ABVPની મધ્યસ્થી બાદ ટ્રસ્ટી મંડળ દ્વારા વિધાર્થીઓને પ્રશ્નો ઉકેલવા માટેની લેખિત બાંહેધરી આપતા ધરણાં પ્રદર્શનનો સુખદ અંત (Happy end of student trike) આવ્યો છે.

BRS College Dharampur: ધરમપુર બીલપુડી કોલેજમાં વિવિધ માંગ સાથે બેસેલ વિધાર્થીના ધરણાંનો સુખદ અંત

author img

By

Published : Dec 12, 2021, 9:53 AM IST

  • 4 દિવસ બાદ ટ્રસ્ટી મંડળે સમાધાનનુ વલણ આપનાવતા ધરણાંનો સુખદ અંત
  • જર્જરિત બિલ્ડીંગ શૌચાલય અને હોસ્ટેલ ફેનસિંગ અંગેના પ્રશ્નો અંગે ધરણાં ઉપર ઉતર્યા
  • ABVP વલસાડના પ્રમુખની મધ્યસ્થી બાદ મામલાનો સુખદ નિવેડો

વલસાડ: ગ્રામ સેવા સભા વનસેવા મહાવિદ્યાલયના વિધાર્થીઓ છેલ્લા 4 દિવસથી દિવસ રાત દરમિયાન મૌન અને ધરણાં કરી રહ્યા હતા, તેમની માંગ હતી કે, મંડળ હટાવવામાં આવે તેમજ કોલેજના જર્જરિત બિલ્ડીંગનુ સમારકામ, હોસ્ટેલના ફરતે ફેનસિંગ વગેરે માંગ હતી. 4 દિવસ બાદ ટ્રસ્ટી મંડળ સામે આવ્યું હતું, અને વિધાર્થીઓ સાથે બેઠક કરીને સુખદ ઉકેલ(Happy end of student trike) કર્યો હતો.

BRS College Dharampur: ધરમપુર બીલપુડી કોલેજમાં વિવિધ માંગ સાથે બેસેલ વિધાર્થીના ધરણાંનો સુખદ અંત

ટ્રસ્ટી મંડળે એડહોક મુજબ લીધેલા કર્મ4ીને છુટા કરતા વિવાદ ઉભો થયો

ધરણાં પ્રદર્શનના 4 દિવસ બાદ BRS કોલેજના (BRS College Dharampur)ટ્રસ્ટી મંડળ વિવાદને દૂર કરવાના હેતુસર મીડિયા સમક્ષ આવ્યા હતા, તેમને જણાવ્યું કે, યુનીવર્સીટીના નિયમ મુજબ કર્મચારી નોટિસ આપી, ત્રણ કર્મચારીને છુટા કરવાની તજવીજ કરવામાં આવતા વિધાર્થીઓનું આંદોલન ઉભું થયું હતું, જોકે તેનો દોરી સંચાર ત્રાહિત વ્યક્તિ કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

અખિલ ભારતીય વિધાર્થી પરિષદ વલસાડે મહત્વની ભૂમિકા ભજવી

ધરણાં ઉપર બેઠેલા વિધાર્થીઓની તમામ સમસ્યા સાંભળ્યા બાદ ટ્રસ્ટી મંડળ આચાર્ય અને વિધાર્થીઓ વચ્ચે રહીને તમામને જોડવા અને આંદોલનનો સુખદ અંત લાવવા માટે ABVP વલસાડના (Akhil Bharatiya Vidyarthi Parishad)સંયોજક કેવિન પટેલ અને તેમના સાથી મિત્રોએ મહત્વની ભૂમિકા ભજવી વિધાર્થીઓના હિતમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા અને ટ્રસ્ટી મંડળને સમજાવવામાં સફળ રહ્યા હતા.

માંગ પૂર્ણ કરવા ટ્રસ્ટી મંડળે વિદ્યાર્થીને લેખિત બાંહેધરી આપી

ટ્રસ્ટના પ્રમુખ માધુ રાઉત, આ4્ય જ્યંતી પટેલ, ધર્મેશ શાહ, પ્રદીપ પટેલ ABVP, તેમજ સંયોજક કેવિન પટેલે ટ્રસ્ટીઓ પાસે લેખિતમાં બાંહેધરી વિધાર્થીઓને અપાવી હતી, જેમાં સરકારના ધારાધોરણ મુજબ 30 દિવસમાં કોલેજની સેફટી દીવાલ, પાણી, શૌચાલય,અને વિદ્યાલયના નવા બાંધકામ બનાવવા માટેની લેખિત બાંહેધરી આપી હતી, જેને પગલે વિદ્યાર્થીઓના ધરણાં પ્રદર્શનનો સુખદ અંત આવ્યો છે. આમ છેલ્લા 4 દિવસથી ચાલતા ધરણા પ્રદર્શનનો સુખદ અંત આવ્યો છે.

આ પણ વાંચો:

ABVPની ચીમકી, VNSGUમાં વિદ્યાર્થીઓને મારવાના મામલે દશેરા સુધી પોલીસ સામે કાર્યવાહી નહીં થાય તો.....

સુરતની Vnsguમાં વિદ્યાર્થીઓને મારવાનો મામલો,આજે ફરી પછી ABVPતથા વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર દેખાવ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.