જોગવેલ ત્રણ રસ્તા નજીકમાં બાઈક ચાલક ઓવેટેક કરવાની લાહયમાં અન્ય બાઈક સાથે અથડાય જતા જમીન ઉપર પટકાતા પાછળથી પૂરપાટ ઝડપે આવતા ટેમ્પોનું કાળમુખી ટાયર રોડ ઉપર પટકાયેલા બાઈક સવાર ઉપરથી ફરી જતાં ઘટના સ્થળે બાઈક સવારનું મોત થયું હતું. જ્યારે અન્ય એક બાઈક સવારને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અચાનક બનેલી ઘટનાથી લોકો ભેગા થઈ ગયા હતા.
કપરાડાના જોગવેલ નજીક અકસ્માત બાઈક ચાલકનું થયું મોત, એક ઘાયલ - valsad letest news
વલસાડઃ કપરાડા તાલુકાના જોગવલ નજીક અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતુ. જ્યારે અન્ય એક બાઈક સવાર ઘાયલ થયો હતો.
કપરાડાના જોગવેલ નજીક અકસ્માત બાઈક ચાલકનું થયું મોત, એક ઘાયલ
જોગવેલ ત્રણ રસ્તા નજીકમાં બાઈક ચાલક ઓવેટેક કરવાની લાહયમાં અન્ય બાઈક સાથે અથડાય જતા જમીન ઉપર પટકાતા પાછળથી પૂરપાટ ઝડપે આવતા ટેમ્પોનું કાળમુખી ટાયર રોડ ઉપર પટકાયેલા બાઈક સવાર ઉપરથી ફરી જતાં ઘટના સ્થળે બાઈક સવારનું મોત થયું હતું. જ્યારે અન્ય એક બાઈક સવારને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અચાનક બનેલી ઘટનાથી લોકો ભેગા થઈ ગયા હતા.
Intro:કપરાડા તાલુકાના જોગવલ નજીક અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત અન્ય એક બાઈક સવાર ઘાયલ Body:જૉગવેલ ત્રણ રસ્તા નજીકમાં બાઈક ચાલક ઓવેટેક કરવાની લાહયમાં અન્ય બાઈક સાથે અથડાય જમીન ઉપર પટકાતા પાછળથી પૂરપાટ ઝડપે આવતા ટેમ્પો નું કાળમુખી ટાયર રોડ ઉપર પટકાયેલ બાઈક સવાર ઉપર થી ફરી જતાં ઘટના સ્થળે બાઈક સવાર નું મોત થયું હતું જ્યારે અન્ય એક બાઈક સવાર ને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો છે Conclusion:અચાનક બનેલી ઘટના થી લોકોભેગા થઈ ગયા હતા