ETV Bharat / state

કપરાડાના કરચોંડ ગામે તુલસી નદીના બ્રિજ ઉપર પાણી ફરી વળતા 3 ગામ સંપર્ક વિહોણા

વલસાડઃ જિલ્લાના કપરાડામાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો. કપરાડા તાલુકામાં છેલ્લા 4 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. આજે સવારે 6થી 10 સુધીમાં 4 ઇંચ જેટલો સાંબેલાધાર વરસાદ વરસતા નદીનાળા છલકાયા હતા. કપરાડા તાલુકામાં કરચોંડ ગામેથી વહેતી તુલસી નદીના કોઝવે ઉપર પાણી ફરી વળતા 3 ગામો સંપર્ક વિહોણા બન્યા હતા.

કપરાડાના  કરચોંડ ગામે તુલસી નદીના બ્રિજ ઉપર પાણી ફરી વળતા 3 ગામ સંપર્ક વિહોણા
author img

By

Published : Jun 30, 2019, 5:33 PM IST

વલસાડ જિલ્લામાં 3 દિવસથી મેઘમહેર યથાવત છે. ત્યારે કપરાડા તાલુકાના અંતરિયાળ એવા કરચોંડ ગામેથી વહેતી તુલસી નદીમાં પાણી આવતા કેતકી અને ઉમલી તેમજ કરચોંડ ગામને જોડતો મુખ્ય માર્ગ ઉપર તુલસી નદી ઉપર બનેલ બ્રિજ ઉપરથી પાણી ફરી વળતા 3 ગામનો સંપર્ક કપાયો હતો. વધુ વરસાદને પગલે બ્રિજ ઉપર 1.5 ફૂટ જેટલું પાણી ફરી વળ્યું હતું.

કપરાડાના કરચોંડ ગામે તુલસી નદીના બ્રિજ ઉપર પાણી ફરી વળતા 3 ગામ સંપર્ક વિહોણા

નોંધનીય છે કે, નાના મોટા નદી નાળાના પાણીને લઈ તુલસી નદી અંતે દમણગંગા નદીને મળે છે. ત્યારે કપરાડા તાલુકામાં 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડતાં અહીં નદીઓમાં પુર જેવી સ્થિતિ ઉદ્ભવી હતી.

Intro:વલસાડ ના કપરાડા માં સબેલાધાર વરસાદ ખાબક્યો કપરાડા તાલુકામાં માં છેલ્લા 4 કલાક માં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો આજે સવારે 6 થી 10 સુધી માં 4 ઇંચ જેટલો સાંબેલાધાર વરસાદ વરસતા નદીનાળા છલકાયા હતા કપરાડા તાલુકામાં કરચોન્ડ ગામે થી વહેતી તુલસી નદીના કોઝવે ઉપર પાણી ફરી વળતા ત્રણ ગામો સંપર્ક વિહોણા બન્યા હતા Body:વલસાડ જિલ્લામાં ત્રણ દિવસ થી મેઘમહેર યથાવત છે ત્યારે કપરાડા તાલુકાના અંતરિયાળ એવા કરચોન્ડ ગામેથી વહેતી તુલસી નદીમાં પાણી આવતા કેતકી અને ઉમલી તેમજ કરચોન્ડ ગામને જોડતો મુખ્ય માર્ગ ઉપર તુલસી નદી ઉપર બનેલ બ્રિજ ઉપર થી પાણી ફરી વળતા ત્રણે ગામ નો સંપર્ક કપાયો હતો વધુ વરસાદ ને પગલે બ્રિજ ઉપર દોઢ ફૂટ જેટલું પાણી ફરી વળ્યું હતુંConclusion:નોંધનિય છે કે નાના મોટા નદી નાળા ના પાણી ને લઈ તુલસી નદી અંતે દમણગંગા નદી ને મળે છે ત્યારે કપરાડા તાલુકામાં 4 કલાક માં 4 ઇંચ જેટલો વરસાદ પડતાં અહીં નદીઓ માં.પુર જેવી સ્થિતિ ઉદભવી હતી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.