ETV Bharat / state

વડોદરામાં ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાનું સ્વાગત કરાયું - Welcome to the Executive Chairman of Vadodara BJP Party, JP Nanda

વડોદરાઃ નાગરિકતા સુધારા કાયદો લાગુ થયા બાદ દેશમાં કેટલાક વિસ્તારોમાં વિરોધ થઇ રહ્યો છે. તો દેશમાં કેટલાક વિસ્તારોમાં સમર્થન મળી રહ્યું છે. વડોદરામાં CAA અંગે લોકોને જાગૃત્તિ કરવા માટે જન જાગરણ સંમેલનનું આયોજન કરાયું છે. જેમાં ભાગ લેવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ વડોદરા પહોચ્યાં હતાં. જે.પી નડ્ડાનું વડોદરા એરપોર્ટ પર ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું.

vadodara
વડોદરા
author img

By

Published : Jan 2, 2020, 5:41 PM IST

શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જન જાગરણ સંમેલનનું આયોજન કરાયું છે. જેમાં ભાગ લેવા માટે પાર્ટીના અધ્યક્ષ જે.પી નડ્ડા વડોદરા પહોંચ્યા હતાં. ત્યારે એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા માટે સાંસદ અને ધારાસભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. આ સંમેલનનો મુખ્ય હેતું શહેરીજનોને નાગરીકતા સંશોધન કાયદા અંગે જાગૃત કરવાનો છે.

વડોદરામાં ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાનું સ્વાગત કરાયું

Intro:વડોદરા ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડાનું એરપોર્ટ ખાતે કરાયું સ્વાગત..

Body:દેશ ભરમાં સીએએનો વિરોધ થઈ રહ્યો હોવાથી લોકોને વાકેફ કરવા માટે જન જાગરણ સંમેલનમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ વડોદરા એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા..

Conclusion:વડોદરા ખાતે પહોંચેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું..વડોદરા શહેરના સાંસદ અને ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા..ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શહેરના કારેલી બાગ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં જન જાગરણ સંમેલનમાં હાજરી આપશે..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.