ETV Bharat / state

વડોદરા દુષ્કર્મ કેસઃ પોલીસે આરોપીઓના 3 વખત સ્ક્રેચ બનાવ્યા

author img

By

Published : Dec 2, 2019, 9:14 PM IST

વડોદરા: શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે સામૂહિક દુષ્કર્મની ઘટનાએ વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. દુષ્કર્મના આરોપીઓની શોધખોળ માટે વડોદરા શહેર પોલીસ દ્વારા રાત દિવસ કામગીરી કરવામાં આવી રહી છે. આ અંગેની વિગત DCP ક્રાઈમ બ્રાન્ચ જયદિપસિંહ જાડેજાએ આપી હતી.

Vadodara Rape Case News
પોલીસે સ્કેચનું ૩જુ વર્જન જાહેર કર્યું

વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે સગીરા સાથે થયેલા દુષ્કર્મ મામલે પોલીસે સ્કેચનું ૩જુ વર્જન જાહેર કર્યું હતું. ખાસ સુરતથી સ્કેચ કરનાર સ્પેશિયલિસ્ટની મદદ લેવામાં આવી હતી. આ વખતે આરોપીઓનું 3d સ્કેચ જાહેર કરવામાં આવ્યા હતા. જો કે, આ વખતે 95 ટકા સ્કેચ મળતો હોવાનોનું પોલીસે જણાવ્યું હતું. આ સ્ક્રેચ પોલીસે પીડિતા અને તેના મિત્રના વર્ણનના આધારે સ્કેચ બનાવમાં આવ્યા છે.

વડોદરા દુષ્કર્મ કેસઃ પોલીસે આરોપીઓના 3 વખત સ્ક્રેચ બનાવ્યા
Vadodara Rape Case News
પોલીસે સ્કેચનું ૩જુ વર્જન જાહેર કર્યું
Vadodara Rape Case News
પોલીસે સ્કેચનું ૩જુ વર્જન જાહેર કર્યું

આ મામલે પોલીસે શકમંદ લોકોને પણ રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા, પરંતુ આ ઈસમો ન હોવાનું પીડિતા એ જણાવ્યું હતું. જો કે, દિવસેને દિવસે આ મામલો પોલીસ માટે પડકારજનક બનતો જઇ રહ્યો છે. હજુ સુધી પોલીસને આરોપીઓ સુધી પહોંચવા માટે ઠોસ કડી અને કોઈ પણ પ્રકારનો આધાર નથી. તેથી ડિટેકશમાં મુશ્કેલી પડી રહી છે. જો કે, વડોદરા પોલીસ અલગ અલગ ટીમો બનાવી દુષ્કર્મના આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે અને ટૂંક સમયમાં પોલીસને સફળતા મળશે તેવા પ્રયત્નો હાલ પોલીસ કરી રહી છે.

Intro:વડોદરા નવલખી દુષ્કર્મ મામલો, પોલીસે આરોપીઓના 3 વખત સ્ક્રેચ બનાવ્યા..

Body:વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે સામૂહિક બળાત્કારની ઘટનાએ વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું..ત્યારે દુષ્કર્મના આરોપીઓ ની શોધખોળ માટે વડોદરા શહેર પોલીસ રાત દિવસ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ અંગે ની વિગત DCP ક્રાઈમ બ્રાન્ચ જયદિપસિંહ જાડેજાએ આપી હતી..

Conclusion:વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે સગીરા સાથે થયેલ દુષ્કર્મ મામલે પોલીસે સ્કેચ નું ૩ જુ વર્જન જાહેર કર્યું હતું ખાસ સુરત થી સ્કેચ કરનાર સ્પેશિયલિસ્ટ ની મદદ લેવામાં આવી હતી અને આ વખતે આરોપીઓનું 3 ડી સ્કેચ જાહેર કરવામાં આવ્યા હતા જોકે આ વખતે 95 % સ્કેચ મળતો હોવાનો નું પોલીસે જણાવ્યું હતું..આ સ્ક્રેચ પોલીસે પીડિતા અને તેના મિત્ર ના વર્ણનના આધારે સ્કેચ બનાવમાં આવ્યા છે
જોકે આ મામલે પોલીસે શકમંદ લોકોને પણ રાઉન્ડ અપ કરવામાં આવ્યા પરંતુ ઈસમો ન હોવાનું પીડિતા એ જણાવ્યું હતું.. જોકે દિવસે ને દિવસે આ મામલો પોલીસ માટે પડકારજનક બનતો જઇ રહ્યો છે..જોકે હજુ સુધી પોલીસને આરોપીઓ સુધી પહોંચવા માટે ઠોસ કડી અને કોઈ પણ પ્રકાર નો આધાર નથી તેથી ડિટેકશ માં મુશ્કેલી પડી રહી છે..જોકે વડોદરા પોલીસ અલગ અલગ ટિમો બનાવી દુષ્કર્મના આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે અને ટૂંક સમય માં પોલીસ ને સફળતા મળશે તેવા પ્રયત્નો હાલ પોલીસ કરી રહી છે..

બાઈટ - જયદિપસિંહ જાડેજા - ડીસીપી કાઈમ બ્રાન્ચ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.