ETV Bharat / state

વડોદરા SOGએ જીવતા કારતૂસ સાથે એક યુવકને ઝડપ્યો

author img

By

Published : Jan 30, 2020, 12:28 PM IST

વડોદરમાં દેશી બનાવટની પિસ્તોલ તથા 10 જીવતા કારતૂસ સાથે એક યુવકને મુજમહુડા ખાતેથી વડોદરા SOGએ ઝડપી પાડ્યો હતો. તેમજ મદ્દામાલ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

vadodara
vadodara

વડોદરાઃ શહેરમાં SOG ટીમે જીવતા કારતૂસ બનાવતાં યુવકને ઝડપી પાડ્યો છે. તેમજ આરોપીઓ પાસેથી મુદ્દામાલ ઝડપીને ટીમે કાયદેસરની કાર્યાવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના મુજમહુડા ખાતે આવેલા પ્રતાપબાગ પાસે એક વ્યક્તિ માઉઝર લઈને ઊભો હોવાની બાતમી વડોદરા SOGને મળી હતી. તેના આધારે પોલીસ ટીમે રેડ પાડીને 27 વર્ષીય આરોપી મનોજને ઝડપી પાડ્યો હતો.

વડોદરા SOGએ જીવતા કારતુસ સાથે એક યુવકને ઝડપી પાડ્યો

આ યુવક પાસેથી લાયસન્સ વગર બનાવવામાં આવતી દેશી હાથ બનાવટીની માઉઝર (પિસ્ટલ) રૂપિયા 25000 અને AF 7.65ના માર્કાના જીવતા કારતબસના 10 નંગ રૂપિયા 1000 કુલ્લે અને 26000 રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો. આ અંગે પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી મનોજે બડવા જિલ્લાની પાર્સિંગ મંડોળ આર્મ્સ એમ્યુનેશન અને મધ્યપ્રદેશથી એક સરદારજી પાસેથી રૂપિયા 25000નું કારતૂસ ખરીદી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. હાલ, પોલીસે આર્મ્સ એક્ટ હેઠળનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Intro:વડોદરા...દેશી બનાવટની પિસ્તોલ તથા ૧૦ જીવતા કારતુસ સાથે એક યુવકને મુજમહુડા ખાતે થી વડોદરા એસ.ઓ.જી.એ ઝડપી પાડ્યો હતો.

Body:વડોદરા શહેરના મુજમહુડા ખાતે આવેલા પ્રતાપબાગ પાસે એક વ્યક્તિ માઉઝર લઈને ઊભો હોવાની બાતમી વડોદરા એસ.ઓ.જી ને મળતા એસઓજીએ રેડ કરીને મનોજકુમાર પારસીંગભાઇ મંડોળ ઉ.વ.ર૭ રહે.ગુલબાર ગામ, થાણા ફળીયુ, તા.ગરબાડા, જી.દાહોદ ને વગર લાયસન્સે દેશી હાથ બનાવટની માઉઝર (પિસ્ટલ) કિ.રૂ.૨૫,૦૦૦/- તથા કે.એફ.૭.૬૫ ના માર્કાના જીવતા કારતુસ નંગ-૧૦ કિ.રૂ.૧૦૦૦/- કુલ્લે કિ.રૂ.૨૬,૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.Conclusion:એસ.ઓ.જી દ્વારા કરવામાં આવેલ પ્રાથમિક પૂછપરછમાં મનોજકુમાર પાર્સિંગ મંડોળ આ આર્મ્સ એમ્યુનેશન તે ડેરી ગામ,જી.બડવાની, મધ્યપ્રદેશ ખાતેથી એક સરદારજી પાસેથી રૂ.૨૫,૦૦૦/- માં ખરીદ કરીને લાવેલ હતો અને વડોદરા શહેરમાં તે વેચવા માટે આવેલ હતો.ત્યારે પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ નો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી આગળની તપાસ આરંભી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.