ETV Bharat / state

વડોદરા સુભાનપુરાની બજરંગ સોસાયટીમાં ડામર જેવું પાણી આવતા હોબાળો

વડોદરાઃ શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી જય બજરંગ સોસાયટીમાં છેલ્લા કેટલાય દિવસથી ડામર જેવા કાળા રંગનું પાણી વિતરણ કરાતાં લોકોમાં રોષ ફેલાયો હતો, શુક્રવારના રોજ રહીશોએ કોર્પોરેશન કરીને વિરોધ પ્રગટ કર્યો હતો.

વડોદરા સુભાનપુરાની બજરંગ સોસાયટીમાં ડામર જેવું પાણી આવતા હોબાળો
વડોદરા સુભાનપુરાની બજરંગ સોસાયટીમાં ડામર જેવું પાણી આવતા હોબાળો
author img

By

Published : Dec 13, 2019, 7:11 PM IST

કોર્પોરેશનને ખોદેલા ખાડાને લીધે સોસાયટીમાં પાણી ટેન્કર આવતી નથી, સ્થાનિકોએ ઉહાપોહ કરીને કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. હાલ પણ આ વિસ્તારોમાં દૂષિત પાણી આવી રહ્યું છે.

વડોદરા સુભાનપુરાની બજરંગ સોસાયટીમાં ડામર જેવું પાણી આવતા હોબાળો

લોકોએ ગંદુ પાણી આપવા બદલ કોર્પોરેશન પાણી વેરો વસૂલે છે તેવા સવાલ ઉઠાવ્યા હતા. ગંદા પાણીને લઇને રોગચાળો ફેલાવે તેવી લોકોમાં ભીતિ સેવાય છે. સુભાનપુરાની જય બજરંગ સોસાયટીમાં છેલ્લા કેટલાય દિવસોથી કાળા રંગનું ગંદુ પાણી લોકોના ઘરના નળ માંથી આવી રહ્યું છે.

કોર્પોરેશન દ્વારા વિતરણ કરવા તોફાન એટલે નથી સાથે ભેગું થઈને આવે છે, જે પાણી નો રંગત દેખીતી રીતે ગટર જેવો છે. એટલું જ નહીં પાણી માંથી દુર્ગંધ પણ આવે છે.

છેલ્લા કેટલાય દિવસથી આ સમસ્યા છે, જે બાબતે નવી કોર્પોરેશનમાં રજૂઆતો કરી છે તેમ જ કોર્પોરેટલોન પણ ધ્યાન દોર્યું છે તેમ છતાં પણ કોઈ ઉકેલ આવતો નથી. આજે રહીશો ભેગા થયા હતા અને કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા.

કાળા રંગના પાણીની ડોલ ભરીને દેખાવો કર્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન રહીશોએ અનેક તંત્ર સામે અનેક સવાલો ઉભા કર્યા હતા.

Intro:વડોદરા સુભાનપુરા ની બજરંગ સોસાયટી માં ડામર જેવું પાણી આવતા હોબાળો

Body:કોર્પોરેશનને ખોદેલા ખાડાને લીધે સોસાયટીમાં પાણી ટેન્કર આવતી નથી સ્થાનિકોએ ઉહાપોહ કરીને કોર્પોરેશન વિરુદ્ધ સુત્રોચ્ચાર પોકાર્યા

Conclusion:સાહેબ ના માધ્યમથી હજુ પણ પાણીનું સંકટ આવ્યું નથી હજુ પણ કેટલાય વિસ્તારોમાં ગંદુ પાણી વિતરણ થઇ રહ્યું છે શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી જય બજરંગ સોસાયટીમાં છેલ્લા કેટલાય દિવસથી ડામર જેવા કાળા રંગનું પાણી વિતરણ કરાતાં લોકોમાં રોષ ફેલાયો હતો આજે રહીશોએ કોર્પોરેશન કરીને વિરોધ પ્રગટ કર્યો હતો. શું આવું ગંદુ પાણી આપવા બદલ કોર્પોરેશન પાણી વેરો વસૂલે છે તેઓ સીધો સવાલ ઉઠાવ્યો હતો ગંદા પાણીને લઇને રોગચાળો ફેલાવે તેવી લોકોમાં ભીતિ સેવાય છે. સુભાનપુરા ની જય બજરંગ સોસાયટીમાં છેલ્લા કેટલાય દિવસોથી કાળા રંગનું ગંદુ પાણી લોકોના ઘરના નળ માંથી આવી રહ્યું છે કોર્પોરેશન દ્વારા વિતરણ કરવા તોફાન એટલે નથી સાથે ભેગું થઈને આવે છે જે પાણી નો રંગત દેખીતી રીતે ગટર જેવો છે એટલું જ નહીં પાણી માંથી દુર્ગંધ પણ આવે છે છેલ્લા કેટલાય દિવસથી આ સમસ્યા છે જે બાબતે નવી કોર્પોરેશનમાં રજૂઆતો કરી છે તેમ જ કોર્પોરેટલોન પણ ધ્યાન દોર્યું છે તેમ છતાં પણ કોઈ ઉકેલ આવતો નથી આજે રહીશો ભેગા થયા હતા અને કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોરચાર પોકાર્યા હતા તેમજ કાળા રંગના પાણીની ડોલ ભરીને દેખાડો કર્યો હતો કોર્પોરેશન પાણીવેરો લે છે તો આવું ગંદુ પાણી આપવાનું તેવા સવાલો પણ કર્યા હતા રહીશોએ આપો કરીને કોર્પોરેશન સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું એટલું જ નહીં કોર્પોરેશનને સોસાયટીના નાકે ખોદી રાખેલા ખાડાઓને કારણે પાણીની ટેન્કર પણ સોસાયટીમાં આવતી નથી તેઓ પણ લોકોએ આક્ષેપ કર્યો હતો.

બાઈટ:
1.) મિહિરભાઈ સ્થાનિક રહીશ
2.) ડૉ. જીગીશાબેન શેથ મેયર
3.) સતીશ પટેલ ચેરમેન
4.) ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ(ભથ્થું ભાઈ) વિરોધ પક્ષ નેતા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.