ETV Bharat / state

Vadodara Central Jail: વડોદરા સેન્ટ્રલ જેલની સુરક્ષા સામે સવાલ, આરોપીઓના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ - કેદીઓનો ગ્રૂપ ફોટો સોશયલ મીડિયામાં વાયરલ

વડોદરાની મધ્યસ્થ જેલમાં(Vadodara Central Jail ) કાચા અને પાકા કામના કેદીઓને અલગ અલગ બેરેકમાં રાખવામાં આવે છે. ત્યારે તાજેતરમાં સેન્ટ્રલ જેલમાં કેદ રખાયેલ કેદીઓનો ગ્રૂપ ફોટો સોશયલ મીડિયામાં વાયરલ(Photo of accused in Vadodara Central Jail goes viral ) થતા ફરી એક વખત જેલની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. આ મામલે સેન્ટ્રલ જેલના 3 જેલ સહાયકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Vadodara Central Jail: વડોદરા સેન્ટ્રલ જેલની સુરક્ષા સામે સવાલ, આરોપીઓના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ

author img

By

Published : Jan 13, 2022, 6:10 PM IST

વડોદરા શહેરના સેન્ટ્રલ જેલમાં કેદ ખુંખાર કેદીઓએ (Vadodara Central Jail )બેરેકમાં પડાવેલ ગ્રૂપ ફોટો સોશયલ મીડિયામાં વાયરલ( Group photo of prisoners goes viral on social media)થતા ચકચાર મચી છે. અને સેન્ટ્રલ જેલની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. તો સેન્ટ્રલ જેલના 3 જેલ સહાયકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સેન્ટ્રલ જેલમાંથી આરોપીઓના ફોટા વાયરલ

વડોદરાની મધ્યસ્થ જેલમાં કાચા અને પાકા કામના કેદીઓને અલગ અલગ બેરેકમાં રાખવામાં આવે છે. ત્યારે તાજેતરમાં સેન્ટ્રલ જેલમાં કેદ રખાયેલ કેદીઓનો ગ્રૂપ ફોટો સોશયલ મીડિયામાં વાયરલ (Photo of accused in Vadodara Central Jail goes viral )થતા ફરી એક વખત જેલની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. જેલમાં આરામી ફરમાવી રહેલા ખુંખાર આરોપીઓના ફોટાને લઈને મામલો ગરમાયો છે.

3 જેલ સહાયકો સસ્પેન્ડ

સેન્ટ્રલ જેલમાં કેદ રખાયેલ કેદીઓએ ફોટા પડાવીને જેલમાંથી વાયરલ થતા રાજ્યના પ્રિઝન આઈ.જી. તથા ગુપ્તચર એજન્સી તરફથી તપાસના આદેશ જારી કરવામાં આવ્યા હતા. રાજ્ય સ્તરે શરૂ થયેલી તપાસના અંતે જેલ સહાયક અનિલ ગોડીયા, ચંદ્રસિંહ સોલંકી, બ્રિજરાજસિંહ સરવૈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ જેલના જડતી સ્કવોર્ડ દ્વારા અવાર નવાર બેરેકમાંથી મોબાઈલ ફોન (Mobile case in Vadodara Central Jail )ઝડપી પાડવામાં આવે છે. આ મોબાઈલ ફોન બેરેકમાં પહોંચે છે કેવી રીતે તે સવાલ ઉભો થાય છે. ત્યારે ફરી એકવખત જેલની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચોઃ Ahmedabad To Kevadia Seaplane: શું અમદાવાદથી કેવડિયા સી-પ્લેન સેવા ભવિષ્યમાં ફરી શરૂ થશે?

જેલમાં અગાઉ ગેંગવોરની બની છે ઘટના

વડોદરા સેન્ટ્રલ જેલમાં અગાઉ ઘણી વખત ગેંગવોરની પણ ઘટનાઓ બની છે. ત્યારે તાજેતરમાં જ જેલમાં ગેંગવોરમાં માથાભારે અજ્જુ કાણિયા પર હુમલો કરી હત્યા કરવાની ઘટના સામે આવી હતી. ત્યારે ફરી ખુંખાર આરોપીના ફોટા વાયરલ થતા જેલમાં નવી ગેંગ બની રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ Kolkata International Book Fair 2022: કોલકાતા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો યોજાશે કે નહીં તે અંગે અવઢવ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.