ETV Bharat / state

કરજણ બેઠક : સતીશ નિશાળીયા નારાજ થતા, અક્ષય પટેલની વઘી મુશ્કેલીઓ - વિધાનસભા ચૂંટણી 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સતીશ નિશાળીયા નારાજ થયા હોય તેવું જોવા મળી રહ્યું છે. આજે તેવો કરજણ (Karjan assembly seat) કોંગ્રેસના કેટલાક નેતાઓ સાથે વડોદરા અમદાવાદ હાઇવે પર દેખાયા હતા. પોતે અપક્ષ અથવા અન્ય રાજકીય પક્ષમાંથી ઉમેદવારી કરશે તેમ જણાવ્યું હતું.

નવાજૂનીના એંધાણ: સતીશ નિશાળીયા થયા નારાજ, અક્ષય પટેલની વઘી મુશ્કેલી

author img

By

Published : Nov 11, 2022, 7:09 PM IST

વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભાની બેઠક (Gujarat Assembly Election 2022) પણ ભાજપ માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ રહી છે. જેમાં કોંગ્રેસમાંથી બે વર્ષ આગાઉ ભાજપમાં જોડાયેલા ધારાસભ્ય અક્ષય પટેલને આ વખતે ભાજપાએ ઉમેદવાર બનાવ્યા છે. જેને લઈ ને સતીશ નિશાળીયા નારાજ થયા છે હોવાની માહિતી મળી રહી છે.

નવાજૂનીના એંધાણ: સતીશ નિશાળીયા થયા નારાજ, અક્ષય પટેલની વઘી મુશ્કેલી

કોંગ્રેસના નેતાઓ સાથે આજે તેવો કરજણ (Karjan assembly seat) કોંગ્રેસના કેટલાક નેતાઓ સાથે વડોદરા અમદાવાદ હાઇવે પર દેખાયા હતા. પોતે અપક્ષ અથવા અન્ય રાજકીય પક્ષમાંથી ઉમેદવારી કરશે તેમ જણાવ્યું હતું. થોડા ડકમય પહેલા ડભોઇના ધારાસભ્યએ કાર્યક્રમના મંચ પરથી સતીશ પટેલને હવે ધારાસભ્ય કહેવું પડશે તેમ જણાવ્યું હતું. ત્યારે તેમને એમજ હતું કે આ વખતે ટીકીટ મને જ મળશે. ત્યારે ગઈ કાલે જાહેર કરાયેલ યાદીમાં કરજણમાં અક્ષય પટેલને બીજેપીએ ટીકીટ આપતા તેઓ નારાજ થયા છે. અને કોંગ્રેસ કે અપક્ષ ચૂંટણી લડવા તૈયારી દર્શાવી છે. તેમજ કરજણ માં ઉમેદવારી કરવાનું નક્કી કરીને વાટાઘાટો શરૂ કરી છે. તેમજ કોંગ્રેસના નેતાઓ સાથે સંપર્ક કરીને ટીકીટ મળે તે માટેના પ્રયત્નો શરૂ કર્યા છે.

એક વાર ટિકિટ આપી સતીશ નિશાળીયા જણાવ્યું કે ઠેંગો તો ના કહેવાય અગાઉ એક વાર ટિકિટ આપી હતી. પરંતુ કાર્યકરો જયારે સન્સ આપતા હોય ગુજરાત પાર્લામેન્ટરી બોર્ડની અંદર બધાજ લોકોની લાગણી હોય છતાં નામ કપાતું હોય ત્યારે કાર્યકરરો ખુબ નારાજ છે. મારા સહયોગી આગેવાનો હોય પાર્ટીના કાર્યકરો હોય કે પછી મારા વિશ્વાશું માનશો હોય આ બધા લોકો આજે ખુબ નારાજ છે. ત્યારે આ જે ભાઈને ટિકિટ આપી છે તે ક્યારેય પાર્ટીના કાર્યકરો સાથે નથી રહ્યો નથી. સંઘઠન સાથે રહ્યો એમની પોતાની ગ્રાન્ટ હોય રોડ રસ્તાની ગ્રાન્ટ હોય કોઈ ના કહ્યા પર ગ્રાન્ટ ફડાવતો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નારાજ છે. કાર્યકરોના કહેવા પ્રમાણે હવે મારે ચૂંટણી લડવાનું ફાઇનલ છે. હવે એક બે દિવસમાં કાર્યકરોને ભેગા કરીને જે પ્રમાણે કાર્યકરો કહેશે એ પ્રમાણે ચૂંટણી લાડવાનો છું.

ચર્ચાનો વિષય એતો એમને જ ખબર લોકો ચર્ચાનો વિષય છે. જિલ્લા પ્રમુખ પોતે ઉમેદવારો નવરાજ ના હોય એટલે બેઠક થવાનો કોઈ સવાલ જ નથી. મને મહામંત્રી ભાર્ગવભાઈનો ફોન આવ્યો હતો. પણ આપડે ચોખ્ખું કીધું કે હવે અમે અમારી ઉમર 58 વર્ષે પહોંચી હોય હવે અઢી વર્ષ બહુ સહન કર્યું. હવે પાંચ વર્ષ બીજા સહન કરવાની શક્તિ નથી અમારા કાર્યકરો પણ શક્તિ નથી ત્યારે અમે ચૂંટણી લડી લેવાના મૂળમાં છે. ડેરી પર અમે અમારા પોતાની જાત પર જીતતા હોય છે. એમાં પાર્ટી કોઈ મેન્ડેટ કે પાર્ટીના કોઈ મત નથી હોતા. ડેરીના મતદારો બધા જેને ચાહતા હોય એને મત આપતા હોય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.