ETV Bharat / state

તિબેટના વડાપ્રધાન વડોદરાની મુલાકાતે, પૂર્વ વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજને આપી શ્રદ્ધાંજલિ - ડો.લોબસંગ સંગાય

વડોદરા: તિબેટના વડાપ્રધાન ડો.લોબસંગ સંગાય વડોદરાની મુલાકાતે આવ્યા છે. ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું નિધન થતા તિબેટના વડાપ્રધાને સુષ્માને શ્રદ્ધાંજલિ આપી હતી.

તિબેટના વડાપ્રધાન
author img

By

Published : Aug 7, 2019, 4:41 PM IST

તિબેટના વડાપ્રધાન ડો.લોબસંગ સંગાય વડોદરાની મુલાકાતે આવ્યા હતા. વડોદરાના વાધોડીયા ખાતે આવેલા પારૂલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી પત્રકારો સાથે વાતચીત કરતા તિબેટના વડાપ્રધાન ડો. લોબસંગ સંગાયએ સુષ્મા સ્વરાજના નિધન પર દુ:ખ વ્યકત કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે, સુષ્મા સ્વરાજ એક પાવરફુલ વક્તા હતા.

તિબેટના વડાપ્રધાન

તિબેટના વડાપ્રધાન ડો. લોબસંગ સંગાયએ જણાવ્યું હતુ. કે, હું ગુજરાતમાં પ્રથમવાર આવ્યો છું. તિબેટ પણ અહિંસા અને મહાત્મા ગાંધીના સિધ્ધાંતોને માને છે. ચીનથી ભારત તિબેટની રક્ષા કરી રહ્યો છે. ઈન્ડિયા ચાઈના બોર્ડર પર હજારો ભારતીય સૈનિકો તૈનાત છે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહસિક છે. તિબેટમાં 10 નદીઓ પસાર થાય છે, 14 કરોડ લોકો તિબેટની નદીઓ પર આધાર રાખે છે. તિબેટની ચાર સમસ્યા છે તિબેટમાં ચાઈના વિરુદ્ધ દેખાવો કરવાની અનુમતિ નથી મળતી અને તિબેટમાં દેખાવ કરવામાં આવે તો જેલમાં જવું પડે છે. 60 લાખ તિબેટીયનો તિબેટમાં રહે છે, તિબેટ ભારત માટે ખુબ મહત્વનો દેશ છે ભારત સરકારે તિબેટ માટે અવાજ ઉઠાવવો જોઈએ.

Intro:વડોદરા તિબેટના વડાપ્રધાન વડોદરાની મુલાકાતે દેશના પૂર્વ વિદેશ પ્રધાન શુષમાં સ્વરાજના નિર્ધનને લઈને અર્પી શ્રદ્ધાંજલિ..

Body:તિબેટના પ્રધાનમંત્રી ડો. લોબસંગ સંગાય વડોદરાની મુલાકાતે આવ્યા હતા વડોદરા ના વાધોડીયા ખાતે આવેલ પારૂલ યુનિ.માં વિધાર્થીઓ સાથે વાર્તાલાપ કરી પત્રકારો સાથે વાતચીત કરતા તિબેટના પ્રધાનમંત્રી ડો. લોબસંગ સંગાય એ સુષ્મા સ્વરાજના નિધન પર દુખ વ્યકત કર્યુ હતુ અને જણાવ્યુ હતું કે સુષ્મા સ્વરાજ એક પાવરફુલ વક્તા હતા સાથે તે સ્ટ્રોગ મહિલા હતા તે સવારમાં ગરમ પાણીની સાથે મધ લેતા હતા

Conclusion:ભારત અને તિબેટના સંબંધો પર ચર્ચા કરતા
તિબેટના પ્રધાનમંત્રી ડો. લોબસંગ સંગાય જણાવ્યુ હતુ કે હુ ગુજરાતમાં પ્રથમવાર આવ્યો છુ તિબેટ પણ અહિસા અને મહાત્મા ગાંધીના સિધ્ધાંતોને માને છે ચીનથી ભારત તિબેટની રક્ષા કરી રહ્યો છે ઈન્ડિયા ચાઈના બોર્ડર પર હજારો ભારતીય સૈનિકો તૈનાત છે અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહસિક છે તિબેટમાં 10 નદીઓ પસાર થાય છે 14 કરોડ લોકો તિબેટની નદીઓ પર આધાર રાખે છે તિબેટની ચાર સમસ્યા છે તિબેટમાં ચાઈના વિરુધ્ધ દેખાવો કરવાની અનુમતિ નથી મળતી અને તિબેટમાં દેખાવ કરવામાં આવે તો જેલમાં જવુ પડે છે 60 લાખ તિબેટીયનો તિબેટમાં રહે છે તિબેટ ભારત માટે ખુબ મહત્વનો દેશ છે ભારત સરકારે તિબેટ માટે અવાજ ઉઠાવવો જોઈએ

બાઈટ-લોબસંગ સંગાય વડાપ્રધાન ટીબેટ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.