ETV Bharat / state

બરોડા ક્રિકેટ અસોસિએશનના પ્રમુખ પદે રિવાઈવલ જૂથના પ્રણવ અમીનની જીત - ક્રિકેટ

વડોદરા: બરોડા ક્રિકેટ એસોસિએશનની રસાકસી ભરી બનેલી ચૂંટણીમાં 68.50 ટકા મતદાન નોંધાયું હતું. મોડી રાત્રે પરિણામ જાહેર થતા બરોડા ક્રિકેટ એસોસિએશનના પદે રિવાઈવલ ગ્રુપના પ્રણવ અમીનનો વિજય થયો હતો.

બરોડા ક્રિકેટ અસોસિએશનના પ્રમુખ પદે રિવાઈવલ જૂથના પ્રણવ અમીનની જીત
author img

By

Published : Sep 28, 2019, 5:55 AM IST

Updated : Sep 28, 2019, 1:08 PM IST

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં 31 હોદ્દોઓ માટે 73 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. 2172 સભ્યો ધરાવતા બીસીએના ચૂંટણી જંગમાં વડોદરાના રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ મતદાન કરવા માટે ઉમટ્યા હતા.

બીસીએની ચૂંટણીનું પરિણામ મોડી રાત્રે જાહેર થયું હતું. જેમાં રોયલ ગ્રુપના જતીન વકીલ અને રિવાઈવલ ગ્રુપના પ્રણવ અમીન પ્રમુખ પદ માટે રસાકસી જોવા મળી હતી..આખરે પરિણામ જાહેર થતા રિવાઈવલ ગ્રુપના પ્રણવ અમીનનો બીસીએના પ્રમુખ પદ માટે વિજય થયો હતો. જ્યારે ઉપપ્રમુખ તરીકે રિવાઈવલ જૂથના શીતલ મહેતાનો વિજય થયો હતો. સેક્રેટરી પદે રોયલ જૂથના અજિત લેલે જીત્યા હતાં. તેમજ જોઈન્ટ સેક્રેટરી પદે રોયલ જૂથના પરાગ પટેલનો વિજય થયો હતો.

બરોડા ક્રિકેટ અસોસિએશનના પ્રમુખ પદે રિવાઈવલ જૂથના પ્રણવ અમીનની જીત
બીસીએની મહત્વની 5 બેઠકો પર 3 બેઠક રિવાઈવલ ગ્રુપના ફાળે ગઈ હતી. અન્ય 2 બેઠક રોયલ જૂથના ફાળે ગઈ હતી. બીસીએની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે, ત્યારે હવે જોવાનું એ રહે છે કે, બરોડાના ક્રિકેટ રસિકોને અને વડોદરાને ક્રિકેટ ગ્રાઉન્ડ ક્યારે મળે છે.

બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણી માટે જ્યાં મતદાન થઈ રહ્યું છે તે જ્યોતિ ગાર્ડનમાં ખાસ સમિયાનું બનવામાં આવ્યું છે જ્યાં મતદારો અને ટેકેદરો ઉભા રહી શકે જો કે બપોરે ધોધમાર વરસાદ પડતાં પાણી ભરાઈ ગયું હતું. વડોદરા શહેરમાં અચાનક વરસાદ વરસવાનું શરૂ થયું હતું. બીસીએની મતદાન સમયે વરસાદ વરસતા મતદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જેથી સમિયાની ઉપરના ભાગમાં પાણી ભરાઈ જતાં સ્ટાફ દ્વારા પાણી કાઢવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતાં. જોકે પાણી ભરાઈ જતા દોડધામ કરવી પડી હતી અને કેટલોક ભાગ બેસી ગયો હતો અને મતદારો પણ અટવાયા હતા.

Intro:વડોદરા બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પદે રિવાઈવલ જૂથના પ્રણવ અમીનનો વિજય..

Body:વડોદરા બરોડા ક્રિકેટ એસોસિએશનની રસાકસી ભરી બનેલી ચૂંટણીમાં 68.50 ટકા મતદાન નોંધાયું હતું..જ્યારે મોડી રાત્રે પરિણામ જાહેર થતા બરોડા ક્રિકેટ એસોસિએશનના પદે રિવાઈવલ ગ્રુપના પ્રણવ અમીનનો 736 વોટ મળ્યા હતા..

Conclusion:વડોદરા બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં 31 હોદ્દોઓ માટે 73 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા જ્યારે 2172 સભ્યો ધરાવતા બીસીએના જંગમાં વડોદરાના રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ વગેરે બિનમતદારોનો મોટો જમાવડો મતદાન કરવા માટે ઉમટ્યા હતા..

જોકે બીસીએની ચૂંટણીનું પરિણામ મોડી રાત્રે જાહેર થયું હતું જેમાં રોયલ ગ્રુપના જતીન વકીલ અને રિવાઈવલ ગ્રુપના પ્રણવ અમીન પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં રસાકસી જોવા મળી હતી..આખરે પરિણામ જાહેર થતા રિવાઈવલ ગ્રુપના પ્રણવ અમીનનો બીસીએના પ્રમુખ પદ માટે વિજય થયો હતો..જ્યારે ઉપપ્રમુખ તરીકે રિવાઈવલ જૂથના શીતલ મહેતાનો વિજય થયો હતો જ્યારે સેક્રેટરી પદે રોયલ જૂથના અજિત લેલેનો વિજય થયો હતો..તેમજ જોઈન્ટ સેક્રેટરી પદે રોયલ જૂથના પરાગ પટેલનો વિજય થયો હતો..જોકે બીસીએની મહત્વની 5 બેઠકો પર 3 બેઠક રિવાઈવલ ગ્રુપના ફાળે ગઈ હતી અને અન્ય 2 બેઠક રોયલ જૂથના ફાળે ગઈ હતી..જોકે અતિ મહત્વની ગણાતી બીસીએની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે હવે બરોડાના ક્રિકેટ અને વડોદરાને ક્રિકેટ ગ્રાઉન્ડ ક્યારે મળે છે તેના પર હવે સૌ કોઈની નજર છે..

બાઈટ- પ્રણવ અમીન, પ્રમુખ પદના વિજેતા, રિવાઈવલ ગ્રુપ બીસીએ, વડોદરા

બાઈટ- અજિત લેલે, સેક્રેટરી પદના વિજેતા, રોયલ ગ્રૂપ, બીસીએ, વડોદરા..

નોંધઃ સ્ટોરી એપ્રુવ બાય ડેસ્ક...
Last Updated : Sep 28, 2019, 1:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.