ETV Bharat / state

વડોદરાના નવલખી મેદાન ખાતે આંતરાષ્ટ્રીય પતંગ મહોત્ત્સવનો પ્રારંભ

વડોદરાના નવલખી મેદાન (International Kite Festival Gujarat) ખાતે આંતરાષ્ટ્રીય પતંગ મહતોત્સવનો(International Kite Festival 2023 Vadodara) પ્રારંભ કરવામાં આવ્યો છે. 19 દેશોના 42 અને દેશના 6 રાજ્ય સહિત 60 પતંગબાજો (Kite Festival celebration Vadodara)જોડાયા હતા.

વડોદરાના નવલખી મેદાન ખાતે આંતરાષ્ટ્રીય પતંગ મહતોત્સવનો પ્રારંભ

author img

By

Published : Jan 9, 2023, 4:23 PM IST

Updated : Jan 9, 2023, 4:40 PM IST

વડોદરાના નવલખી મેદાન ખાતે આંતરાષ્ટ્રીય પતંગ મહતોત્સવનો પ્રારંભ

વડોદરા આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ સમગ્ર(international kite festival gujarat 2023) રાજ્યમાં ઉજવાઈ રહ્યો છે. ત્યારે ગઈ કાલે અમદાવાદ ખાતેથી રાજ્યકક્ષાના આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો (Kite Festival Vadodara )પ્રારંભ થયો હતો. આજે ઉત્સવપ્રિય નગરી વડોદરા શહેરમાં ઇવેન્ટ કેલેન્ડરની એક વાર્ષિક પરંપરા બની ગયો છે. ત્યારે શહેરના ઐતિહાસિક નવલખી મેદાન ખાતેથી આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ વિધાનસભા મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલ(Assembly Chief Whip Balkrishna Shukla) અને શહેર મેયર કેયુર રોકડીયા હસ્તે દેશ વિદેશના પતંગબજોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.

આકર્ષણ જમાવ્યું વડોદરા શહેરના ઐતિહાસિક નવલખી મેદાન (Historical Navlakhi Maidan of Vadodara city) ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે. આ પતંગ મહોત્સવમાં 19 દેશોના 42 પતંગબાજો અને દેશના વિવિધ 06 રાજ્ય સહિત 60 પતંગબાજો જોડાયા હતા. આ પતંગ મહોત્સવના શુભારંભ પૂર્વે સંસ્કારી નગરીની ઓળખ સમા સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિવિધ સંગીત પર આવેલા વિદેશી મહેમાનો મન ભરીને ડાન્સ કરી આણંદ માન્યો હતો. ત્યાર બાદ આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2023નો આજથી પ્રારંભ, જૂઓ અદભૂત તસવીરો

વિદેશના પતંગબજો જોડાયા વડોદરા શહેરમાં અંતરાસ્તરીય પતંગ મહોત્સવમાં વિવિધ દેશો જેવા કે અલજીરિયા, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા,બેલ્જિયમ,કંબોડીયા, કોલમ્બિયા, ડેનમાર્ક ,ચીલી એસ્ટોનિયા ,ફ્રાંસ ,જોરજીયા, ઈટલી,ગ્રીસ, જોર્ડન, બુલગેરીયા, કોસ્ટરીકા સહિતના દેશીના પતંગબાજો જોડાયા હતા. આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની કલા અને પરંપરની ઉત્કૃષ્ટ ઝાંખી જોવા મળી હતી જે ગુજરાતની પરંપરા અને કળાની દેશ વિદેશમાં ઓળખ કરવી રહી છે.

વિવિધ રાજયના પતંગબાજો વિદેશી મહેમાનો સાથે દેશના વિવિધ રાજ્યમાં પણ પતંગો અને પતંગબાજની અવનવી પ્રથાઓ પ્રચલિત છે. આ પતંગ પર્વમાં ઉત્તર પ્રદેશ ,બિહાર ,કર્ણાટક, કેરાલા ,દિલ્હી ,રાજસ્થાન મળીને દેશના કુલ 06 રાજ્યોના 20 પતંગબજો પ્રોત્સાહિત અને જુદા જુદા રાજ્યમાં પ્રચલિત પતંગ સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી. તેની સાથે વડોદરા શહેરના પતંગબજો સહિત રાજ્યના વિવિધ શહેરના કાબેલ પતંગબાજો પણ જોડાયા હતા.

આ પણ વાંચો CM ભુપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નો કરાવ્યો પ્રારંભ, અનેક દેશોના પતંગબાજોએ લીધો ભાગ

વિશ્વ ફલક આ પતંગ મહોત્સવને લઈ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત છે અને વિવિધ દેશોના પતંગબાજો પણ પોતાની વિવિધ ડિઝાઇન સાથે અહીં પોહચ્યા છે. આજે પતંગ મહોત્સવમાં શહેરના નાગરિકો ઉમંગ ઉત્સાહ સાથે ઉજવી રહ્યા છે. આ પ્રકારના આયોજનો થકી વડોદરાની ઐતિહાસિક ધરોહર હેરિટેજ છે. તેની વિશિષ્ટતા આંતરાષ્ટ્રીય સ્તરે જાય તે પ્રકારના પ્રયાસો કરાય છે તેખૂબ મહત્વપૂર્ણ બાબત છે.

કોની કોની ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુકલ અને શહેર મેયર ધારાસભ્ય કેયુર રોકડીયા સહિત,સાંસદ રંજન ભટ્ટ, કલેક્ટર અતુલ ગોર, મ્યુનિસિપલ કમિશ્નર બંછનિધિ પાની,ધારાસભ્યો, વડોદરા મહાનગરપાલિકા ના પદાધિકારીઓ, અધિકરીઓ,નગર સેવકો અને મહાનુભાવો સહિત પતંગરસીઆઓ ઉપસ્થિત રહ્યા હતા.

Last Updated : Jan 9, 2023, 4:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.