ETV Bharat / state

Gujarat Assembly Election 2022: નો રીપિટ થિયરી ભાજપ અપનાવે તો આ ઉમેદાવરનું પત્તુ કપાય - Savli Seat BJP

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Election 2022) એલાન પહેલા દરેક રાજકીય પક્ષ પોતાની રીતે બેઠક જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ખાસ કરીને નાની બેઠકો પર (Vadodara Assembly Seat) વિજયવાવટા લહેરાવવા રાજકીય પક્ષો તનતોડ મહેનત કરી રહ્યા છે. જોકે, વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની બેઠકની રાજકીય તાસીર અલગ છે. જેના પર મતદારોથી લઈને સમસ્યાઓ સુધી એક નજર કરીએ. ખાસ કરીને કેટલાક એવા આંકડાકીય અભ્યાસ જે આ ચૂંટણીને અસર કરે એવી પૂરી શક્યતાઓ છે.

સાવલી વિધાનસભા બેઠક: નો રીપિટ થિયરી ભાજપ અપનાવે તો આ ઉમેદાવરનું પત્તુ કપાય

author img

By

Published : Oct 24, 2022, 4:46 PM IST

વડોદરા: વડોદરા જિલ્લામાં કુલ 10 બેઠકો પૈકી પાંચ બેઠકો શહેરમાં અને 5 બેઠકો ગ્રામ્ય વિસ્તારમાં (Vadodara Assembly Seat) આવેલી છે. વડોદરા ગ્રામ્યની 5 બેઠકો પૈકી સાવલી વિધાનસભા બેઠક છેલ્લા એક ટર્મથી ભાજપ હસ્તક છે. આ બેઠક પર વર્ષોથી કોંગ્રેસ પક્ષ જીત મેળવતું આવ્યું છે. પરંતુ, વર્ષ 2012 બાદ આ બેઠક અપક્ષથી લડેલા કેતન ઈનામદાર 2017 માં ભાજપમાંથી (Gujarat Assembly Election 2022) ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમણે ભવ્ય (Vadodara Savli Assembly Seat) જીત મેળવી હતી. આ બેઠક પર 2020માં કેતન ઇનામદારે પાર્ટીના કામને લઈ અસંતોષના કારણે રાજીનામુ આપ્યું હતું. પરંતુ જીતુ વાઘાણી સાથે બેઠક બાદ માંગણી સંતોષવાની ખાતરી આપતા રાજીનામુ પરત ખેંચ્યું હતું.

સાવલી વિધાનસભા બેઠક: નો રીપિટ થિયરી ભાજપ અપનાવે તો આ ઉમેદાવરનું પત્તુ કપાય
સાવલી વિધાનસભા બેઠક: નો રીપિટ થિયરી ભાજપ અપનાવે તો આ ઉમેદાવરનું પત્તુ કપાય

એક ટર્મથી ભાજપ: વડોદરા ગ્રામ્યની પાંચ બેઠકો પૈકી સાવલી વિધાનસભા બેઠક છેલ્લા એક ટર્મ થી ભાજપ હસ્તક છે. વડોદરા ગ્રામ્યની સાવલી વિધાનસભા બેઠક પર કુલ 2,27,597 મતદારો નોંધાયા છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 1,16,237 છે તો સ્ત્રી મતદારોની સંખ્યા 1,11,360 નોંધાયા છે. સાવલી બેઠક તાલુકાનું મુખ્ય મથક છે. આ બેઠક પર કેતન ઈનામદારનું વર્ચસ્વ ખુબજ જોવ મળી રહ્યું છે. મતદારોની સંખ્યાનું વિશ્લેષણ કરીએ તો પુરૂષ મતદારોની સંખ્યા વધારે છે. જ્યારે સ્ત્રીની સંખ્યા ઓછી છે. એટલે આ વખતેની ચૂંટણીમાં મોટાભાગે આધાર પુરૂષ મતદારો પર રહેલો છે એવું રાજકીય પક્ષો માની રહ્યા છે.

જાતિ સમીકરણ: અહીં ક્ષત્રિય મતદાનનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. અહીં તમામ સમુદાયની વસ્તી પણ વસવાટ કરી રહી છે. સાવલી બેઠક ઉપર કોઈ જાતિવાદી પ્રશ્ન હાલમાં જોવા નથી મળી રહ્યો. પરંતુ આ છેલ્લા એક ટર્મથી ભાજપ હસ્તક છે. આ બેઠક પર આ વખતે કોઈને કોઈ નવાજૂની થઈ શકે છે. સરકાર સામે બાયો ચઢાવનાર કેતન ઈનામદારને ટિકિટ મળે છે કે પછી અન્ય કોઈ ઉમેદવારને એ ખાસ જોવાનું છે. સાવલી વિધાનસભા ખાસિયત એ છે કે, આ તાલુકો રાજવી શાસકો સાથે જોડાયેલો છે. ખાસ કરીને રાજવીકાળના પ્રથમ રાજવી સાથે આ તાલુકો જોડાયેલો છે.

બેઠતની ખાસિયત: ગુજરાત રાજ્ય સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ સેવા દ્વારા રાજ્યના બધા જ મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે. વડોદરા શહેરના પ્રથમ મહારાજા પીલાજી રાવ ગાયકવાડના અંતિમ સંસ્કાર અહીં કરવામાં આવ્યા હતા. સાવલીનો મુખ્ય વ્યવસાય ખેતી ,ખેતમજૂરી અને પશુપાલન સાથે સંકળાયેલું છે. સાવલી તાલુકામાં મંજુસર GIDC આવેલી છે. આ બેઠક પર 2012માં કેતન ઈનામદાર IND પક્ષ અને કોંગ્રેસ તરફથી ખુમાનસિંહ ચૌહાણ ચૂંટણી લડ્યા હતા.

કોને કેટલા મત: કેતન ઈમાનદારને 42,849 મત મળ્યા હતા અને ખુમાનસિંહ ચૌહાણ 42,530 મત મળ્યા હતા. વર્ષ 2012માં INDની આ બેઠક પર ભવ્ય જીત થઈ હતી. વર્ષ 2017 માં આ બેઠક પર ભાજપ પક્ષ તરફથી IND ના ઉમેદવાર કેતન ઈનામદારને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષમાંથી સાગર બ્રહ્મભટ્ટને ટિકિટ આપવામાં આવી હતી. સાગર બ્રહ્મભટ્ટને 56,013 મત મળ્યા હતા. આ બેઠક પર ભાજપની ભવ્ય જીત થઈ હતી.

મુદ્દા અને સમસ્યાઓ: સાવલી વિધાનસભા બેઠક મતવિસ્તારમાં સ્થાનિકોએ પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સાવલીના 30 થી વધુ ગામોમાં સિંચાઈ માટે કોઈ પણ નદીનું પાણી આપવામાં આવતું નથી. ખેડૂતો તથા ગ્રામજનો સિંચાઈ અને પીવાના પાણીના યોગ્ય પુરવઠાની માગણીને લઈને વહીવટી તંત્રને અવારનવાર રજૂઆતો કરતા રહે છે. તેમ છતાં આ સમસ્યાનું નિવારણ લાવવામાં આવતું નથી. તે સૌથી મોટો પડકાર છે. આ સાથે સાવલી તાલુકામાં મંજુસર GIDCમાં કામ કરતા યુવાનોના પગારમાંથી કામદાર રાજ્ય વીમા મંડળમાં ફાળા પેટે અમુક રકમ કાપવામાં આવે છે. પરંતુ તેમને આરોગ્ય સંબંધિત સેવાઓ તાત્કાલિક મળી શકતી નથી. આ સાથે સ્થાનિકોની માંગ છે કે યોગ્ય રોડ રસ્તા મળી રહે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.