વડોદરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ (gujarat assembly election 2022) આવી રહી છે. ત્યારે તમામ રાજ્કીય પક્ષ પોત પોતાના દાવ પેચ શરૂ કર્યા છે. આજે વડોદરા શહેરની ખાનગી હોટલમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah), રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં મધ્ય ગુજરાતના 8 જિલ્લાના હોદ્દેદારો (Meeting with office bearers of 8 districts) અને રાજકીય ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો છે. આ અંગે ગુજરાત પ્રદેશ મહામંત્રીએ પ્રતિક્રિયા આપી હતી.
ગુજરાતમાં ચૂંટણીનો તખ્ત તૈયાર કરતી બીજેપીની અમિત શાહ સાથે બેઠક
વડોદરા શહેરની ખાનગી હોટલમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah), રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં મધ્ય ગુજરાતના 8 જિલ્લાના (Meeting with office bearers of 8 districts) હોદ્દેદારો અને રાજકીય ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો છે.