ETV Bharat / state

વડોદરામાં પાદરા બેઠક પરથી દિનેશ પટેલ અપક્ષ ઉમેદવાર કરશે

વડોદરામાં આવેલા પાદરામાં પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ ઉર્ફે દીનું મામાની ટીકીટ ભાજપાએ કાપી હોવાની માહિતી મળી રહી છે. તેમની જગ્યાએ ચૈતન્ય સિંહ ઝાલાને ટીકીટ આપવામાં આવી છે. તેમણે આજે અપક્ષ ઉમેદવારી પાદરા બેઠક પરથી નોંધવવાની જાહેરાત (Gujarat Assembly Election 2022) ટેકેદારો સાથે બેઠક કરી હતી.

વડોદરામાં પાદરા બેઠક પરથી દિનેશ પટેલ અપક્ષ ઉમેદવાર કરશે
વડોદરામાં પાદરા બેઠક પરથી દિનેશ પટેલ અપક્ષ ઉમેદવાર કરશે
author img

By

Published : Nov 12, 2022, 4:34 PM IST

વડોદરા પાદરાના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ ઉર્ફે દીનું મામાની ટીકીટ ભાજપાએ કાપી છે. તેમને સ્થાને ચૈતન્ય સિંહ ઝાલાને ટીકીટ આપી છે જેને લઈ ને દીનું મામા નારાજ છે. વડોદરા પાદરા બેઠક (Vadodara Padra Seat) પરથી દિનેશ પટેલ અપક્ષ ઉમેદવારી કરવાની આજે જાહેરાત (Gujarat Assembly Election 2022) કરતા રાજકીય ગરમાવો આવ્યો છે. ત્યારે આજે દીનું મામાએ પોતાના ટેકેદારો સાથે બેઠક કરી હતી. અને અપક્ષ ઉમેદવારી પાદરા બેઠક પરથી નોંધવવાની જાહેરાત કરી હતી. અને પોતાનો વિજય આ બેઠક પર થીં નક્કી હોવા નું જણાવ્યું હતું સાથે ભાજપના લોકો પણ તેમના ટેકા માં હોવા નો દાવો કર્યો હતો

દિવસે દિવાળી ને રાતે હોળી દિનેશ પટેલએ જણાવ્યું કે મારી તૈયાર તો રાત દિવસ કાયમ માટે દિવસે દિવાળી ને રાતે હોળી જે ને જે તહેવાર મનાવવો હોય એ મનાવે તૈયારી કઇ કરવાની નઇ. અપક્ષ લડવાની મારામાં તેવડ છે અપક્ષ ધારાસભ્ય તરીકે 2002માં ભયાંકનકર ગોધરાકાંડનું વાવાજોડું ચાલતું હતું. ત્યારે પણ કોંગ્રેસના કેન્ડિડેટ કરતા પણ 8000 હજાર વોટ મને મળેલા જેવી આજે ભાજપે ભૂલ કરી છે. એવી તે વખતે કોંગ્રેસના નેતાઓએ ભૂલ કરી અને નરેન્દ્ર મુખીને ટિકિટ આપી ભાજપમાંથી ઉમેદવાર જે તે આજે પણ મારા મિત્ર છે.

ભાજપની ટિકિટ વધુમાં તેમણે જણાવ્યું કે 2017ની ચૂંટણીમાં પણ જે રીતે આખો સિનસોટ થયો હતો. આજે જે ભાજપની ટિકિટ લઈને આવ્યા છે. એ મિત્ર ને પૂછું છુ કે 2017 માં તમને જો ચૂંટણી લડ્યા હોત તો એ દિવસે ખબર પડી જાત. સપેન્ડ કરેલા માણસો ને પણ ભાજપ જયારે એમની ઈચ્છા થાઈ ત્યારે લઇલે છે. એટલે આ વખતે મેં નક્કી કર્યું છે કે કોઈ રાજીનામું આપવા નહિ. મનફાવે ઘણી વાર ભાજપ માં રહીને કેટલા માણસોએ ખોટું કામ કરેલું હતું. પણ જેને આજે વણી લઈને ભાપણું કાયમ ખોટું કરતા રહેલા છે. એમને ટિકિટ મળેલી હોય મને એનો રોષ છે

ભાઈને ટિકિટ દિનેશ પટેલએ જણાવ્યું કે વિધાનસભાની ચૂંટણી તરીકે આ પાદરા તાલુકામાં (Vadodara Padra Seat) મારી છેલ્લી ચૂંટણી છે. હવે પછી વિધાનસભાનો ઉમેદવાર નથી રહેવાનો પાર્ટીએ જે એકશન લેવું હોયએ લેવાની છૂટ છે. પણ આ પાદરા તાલુકામાં વિધાનસભાના ધારાસભ્ય તરીકે મેં ઉમેદવારી કરી છે. એ ઉમેદવારી પાદરા તાલુકાનાના ભરોસા પર કરી છે. અમે મૂળ પાછા અમારા અપક્ષ લાઈન પરથી ચૂંટણી લાડવાનો સંકલ્પ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.