ETV Bharat / state

Foot and mouth disease: સયાજીબાગના પ્રાણી સંગ્રાહાલયમાં 13 સાબરના મોત નિપજ્યા, જાણો કઈ બીમારીથી થયા મોત - Vadodara Sayajibagh Zoo

વડોદરા શહેરમાં આવેલ મધ્ય ગુજરાતના(Vadodara Sayajibagh Zoo) સૌથી મોટા સયાજીબાગમાં આવેલ પ્રાણી સંગ્રાહલયમાં(Sayajibagh Zoo) દૂર દૂર થી આવતા સહેલાણીઓને સાબરના પીંજરામાં સાબર નજરે ના ચડતા શોધી રહ્યાં છે. એક બાદ એક સાબરના મોત નિપજતા હાલ 14 સાબર માંથી માત્ર એક જ સાબર જીવિત રહ્યું છે. 13 સાબરના મોત નિપજ્યા હતા. આ સાબરોના ખરવો મોવાસા(Foot and mouth disease ) નામની જીવલેણ બીમારીના કારણે મોત નિપજ્યા છે.

Foot and mouth disease: સયાજીબાગના પ્રાણી સંગ્રાહાલયમાં 13 સાબરના મોત નિપજ્યા, જાણો કઈ બીમારીથી થયા મોત

author img

By

Published : Feb 14, 2022, 8:05 PM IST

વડોદરા: શહેરના સયાજીબાગમાં આવેલ પ્રાણી સંગ્રાહલયમાં સહેલાનીઓ (Vadodara Sayajibagh Zoo) દૂર દૂરથી પ્રાણી સંગ્રાહલયમાં રહેતા સાબરના જૂંડને જોવા માટે આવે છે. પરંતુ તંત્રની નિષ્કાળજીના કારણે એક બાદ (Foot and mouth disease ) એક સાબરના મોત નિપજતા હાલ 14 સાબર માંથી માત્ર એક જ સાબર જીવિત રહ્યું છે. 13 સાબરના મોત નિપજ્યા હતા. આ સાબરોના ખરવો મોવાસા નામની જીવલેણ(Kharvo Movasa disease in sabers) બીમારીના કારણે મોત નિપજ્યા છે. જેને લઈને દૂર દૂરથી સાબરના જૂંડને નિહાળવા આવેલા સહેલાણીઓ નિરાશ થઈને પરત ફરી રહ્યા છે.

સાબરોના મોત નિપજ્યા

અન્ય સાબર લાવવા કાર્યવાહી

વડોદરાના સયાજીબાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયના(Sayajibagh Zoo) ક્યુરેટર ડૉ. પ્રત્યુશ પાટનકરે જણાવ્યું હતું કે, સાબરોને બચાવવા માટે અથાય પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જોકે, તેમ છતાં એક બાદ એક એમ વારાફરતી 13 સાબરોના મોત નિપજ્યા હતા. સયાજીબાગમાં 13 સાબરોના મોત બાદ હાલ 1 જ સાબર જીવિત રહ્યું છે હવે બીજા ઝૂમાંથી સાબર લાવા માટે તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે અને અંગે ઓથોરિટીને પત્ર પણ લખવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયના વયોવૃદ્ધ ધીર નામના સિંહનું મોત

યોગ્ય માવજત નહીં કરતા સાબરના મોત થયા હોવાના વિપક્ષના આક્ષેપ

વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષના સિનિયર કાઉન્સિલર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે સયાજીબાગના વહીવટ પર આક્ષેપ લગાવતા જાણવ્યું હતું કે પ્રાણી સંગ્રાહલયમાં પ્રાણીઓની માવજત કરવા યોગ્ય અને નિષ્ણાત સ્ટાફ નથી. સાથે પાલિકા દ્વારા ભષ્ટ્રાચાર આચરવા બિનજરૂરી ખર્ચા કરી પ્રાણી સંગ્રાહલમાં નવીનીકરણ કરવામાં આવતા સાબરોના જૂંડને નુકશાન થયું અને સાબરોના મોત નિપજ્યા છે.

સાબરોની સારવાર પાછળ 1.72 લાખનો ખર્ચ

સયાજીબાગના પ્રાણી સંગ્રહાલયમાં સાબરના પિંજરામાં ખરવા મોવાસાનો રોગ ફાટી નીકળતાં તેને રોકવા માટે તેમજ ઇજાગ્રસ્ત સિંહણની સારવાર માટે રૂપિયા. 1.72 લાખનો ખર્ચ થયો હતો. જેની 67 સી હેઠળની ચુકવણી અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મંજૂરી માટે આવી હતી. જોકે સ્થાયી અધ્ય્ક્ષ ડૉ. હિતેન્દ્ર પટેલની અઘ્યક્ષતામાં દરખાસ્ત મંજુર તો કરી દેવામાં આવી હતી. જોકે તેમ છતાં સબરને બચાવી નહિ શકવાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.

આ પણ વાંચોઃ Asia Sakkarbagh Zoo: લુપ્ત થતી પ્રજાતિઓને અટકાવા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓ તત્પર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.