ETV Bharat / state

વડોદરામાં વર્ષો જૂના વસાહત તોડવા બાબતે પૂર્વ વિરોધ પક્ષના નેતાે કોર્પોરેશન ખાતે કરી રજૂઆત - Chinnam Gandhi Corporation

વડોદરાઃ શહેરમાં જલપુર ગામથી સરસ્વતી 4 રસ્તા તરફ જતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાની બાજૂમાં આવેલા વર્ષો જૂના વસાહત તોડવા બાબતે પૂર્વ વિરોધ પક્ષના નેતા ચિન્નમ ગાંધીએ કોર્પોરેશન ખાતે રજૂઆત કરી હતી.

vadodra
વડોદરામાં વર્ષો જૂના વસાહત તોડવા બાબતે પૂર્વ વિરોધ પક્ષના નેતાની ચિન્નમ ગાંધી કોર્પોરેશન ખાતે રજૂઆત
author img

By

Published : Jan 4, 2020, 10:22 PM IST

માંજલપુર ગામથી સરસ્વતી 4 રસ્તા તરફ વર્ષો જૂની એક વસાહત આવેલી છે. આ વસાહત તોડવા અગાઉ વડોદરા મહાનગર પાલિકા દ્વારા પ્રોગ્રામ બનાવવામાં આવેલ હતો પરંતુ તે વખતે થયેલી રજૂઆત પછી આ નહિ તોડું તેવો નિર્ણય લેવામાં આવેલ હતો અને એકા-એક આ વિસ્તારના રહેવાસીઓને મકાનો તોડવાની નોટિસ આપી દેવામાં આવી છે, ત્યારે આ લોકોને કોઈ જાતની વૈકલ્પિક સગવડતા આપવામાં આવેલ નથી કે, તેઓના મકાન તોડવા પહેલા વૈકલ્પિક જગ્યા આપીશું તો એમ પણ જણાવવામાં આવેલ નથી.

વડોદરામાં વર્ષો જૂના વસાહત તોડવા બાબતે પૂર્વ વિરોધ પક્ષના નેતાની ચિન્નમ ગાંધી કોર્પોરેશન ખાતે રજૂઆત

વડોદરા મહાનગર પાલિકા દ્વારા આવી ઘણી વસ્તુઓ તોડવામાં આવી છે. જેમાં લોકોને મકાનો મળ્યા નથી જેનું ઉદાહરણ એટલે કે, કલ્યાણ નગર, સહકાર નગર, સંજયનગર આ ગરીબ લોકો વર્ષોથી પોતાના ઘરવિના રસ્તા પર રખડી રહ્યા છે.

આ લોકોને ભાડું પણ નિયમિત મળતું નથી તે માટે પણ તેઓ અને સંઘર્ષ કરવો પડે છે, ત્યારે કોઇ પણ પ્રકારના આયોજન વગર આવડવી જોઈએ નહીં હાલમાં જે રીતની ઠંડી પડી રહી છે. તે રીતે માનવની દ્રષ્ટિએ પણ આ વસાહતો ડી યોગ્ય નથી તો આ હિટલરશાહી અપનાવી ગરીબ લોકોના મકાનો તોડી રસ્તા ઉપર રચના કરવામાં આવશે. તો આ કડકડતી ઠંડીમાં વૃદ્ધો, બાળકો લઈને પરિવાર ક્યાં જશે. પૂર્વ વિરોધ પક્ષના નેતા જણાવ્યું કે, જે લોકોના મકાન તોડવાના છે. તે 21 પરિવારને પહેલા મકાન આપો અને એ લોકો ત્યાં રહેવા જતા રહ્યા પછી જ મકાનો તોડો.

Intro:વડોદરા માંજલપુર ગામ થી સરસ્વતી ચાર રસ્તા તરફ જતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા ને અડીને આવેલ વર્ષો જૂના વસાહત તોડવા બાબત પૂર્વ વિરોધ પક્ષના નેતા ચિન્નમ ગાંધી કોર્પોરેશન ખાતે રજૂઆત કરી હતી.

Body:માંજલપુર ગામ થી સરસ્વતી ચાર રસ્તા તરફ વર્ષોજૂની એક વસાહત આવેલી છે આ વરસાદમાં ગરીબ લોકો રહે છે આ વખતે તોડવા અગાઉ વડોદરા મહાનગર પાલિકા દ્વારા પ્રોગ્રામ બનાવવામાં આવેલ હતો પરંતુ તે વખતે થયેલી રજૂઆત પછી આ નહિ તોડું તેવો નિર્ણય લેવામાં આવેલ હતો અને ગઈકાલે એકાએક આ વિસ્તારના રહેવાસીઓને મકાનો તોડવાની નોટિસ આપી દેવામાં આવી છે ત્યારે આ લોકોને કોઈ જાતની વૈકલ્પિક સગવડતા આપવામાં આવેલ નથી કે તેઓ ના મકાન તોડવા પહેલા વૈકલ્પિક જગ્યા આપીશું તો એમ પણ જણાવવામાં આવેલ નથી કે બાળકો પણ આપવામાં જણાવેલ નથી વડોદરા મહાનગર પાલિકા દ્વારા આવી ઘણી વસ્તુઓ તોડવામાં આવી છે જેમાં આજદિન સુધી લોકોને મકાનો મળ્યા નથી જેનું ઉદાહરણ એટલે કે કલ્યાણ નગર સહકાર નગર સંજયનગર આજે આ ગરીબ લોકો વર્ષોથી પોતાના ઘરવિના રસ્તા પર રખડી રહ્યા છે આ લોકો ને ભાડું પણ નિયમિત મળતું નથી તે માટે પણ તેઓ અને સંઘર્ષ કરવો પડે છે ત્યારે કોઇપણ પ્રકારના આયોજન વગર આવડવી જોઈએ નહીં હાલમાં જે રીતની ઠંડી પડી રહી છે તે રીતે માનવ ની દ્રષ્ટિએ એ પણ આ વસાહતો ડી યોગ્ય નથી તો આ હિટલરશાહી અપનાવી ગરીબ લોકોના મકાનો તોડી રસ્તા ઉપર રચના કરવામાં આવશે તો આ કડકડતી ઠંડીમાં વૃદ્ધો બાળકો લઈને પરિવાર ક્યાં જશે. પૂર્વ વિરોધ પક્ષના નેતા જણાવ્યું કે જે લોકોના મકાન તોડવા ના છે તે 21 પરિવારને પહેલા મકાન આપો અને એ લોકો ત્યાં રહેવા જતા રહ્યા પછી જ મકાનો તોડો.

Conclusion:એ લોકોની માંગણી કરી છે કે જો આ મકાનો આવાસ યોજના માટે થોડા હોય તો આ લોકોને મકાન બનાવીને આ જગ્યાએ પાડી આપો જેથી હમણાં જ જે કપડાં ચોડવાનો કાર્યક્રમ વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે તે રદ કરો અને જુઓ અમારી માગણીને ધ્યાને લીધા સિવાય તોડફોડ કરવામાં આવશે તો મારે નાછૂટકે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે.

બાઈટ: પૂર્વ વિરોધ પક્ષ નેતા ચિન્નમ ગાંધી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.