ETV Bharat / state

ઇન્સ્ટાગ્રામ પર કોમેન્ટને લઈને યુવકને ઢોર માર માર્યો, સમાજે કાર્યવાહીની કરી માંગ

વડોદરામાં ઇન્સ્ટાગ્રામમાં પર કોમેન્ટની ધટનાને લઈને મામલો ઉગ્ર (youth beaten for commenting on Instagram) બન્યો છે. યુવાનોએ યુવકને માર માર્યા બાદ પરિવારજનો દ્વારા કોઈ પગલાં ભરવામાં ન આવતા સમાજ મેદાને આવ્યો છે. સમગ્ર ઘટનાનો વિરોધ કરીને આ યુવકોના ટોળા સામે કાર્યવાહીની માંગ કરી છે. (Dalit community protests in Vadodara)

ઇન્સ્ટાગ્રામ પર કોમેન્ટને લઈને યુવકને ઢોર માર માર્યો, સમાજે કાર્યવાહીની કરી માંગ
ઇન્સ્ટાગ્રામ પર કોમેન્ટને લઈને યુવકને ઢોર માર માર્યો, સમાજે કાર્યવાહીની કરી માંગ
author img

By

Published : Dec 21, 2022, 6:11 PM IST

વડોદરા ઇન્સ્ટાગ્રામ મામલો, દલિત સમાજ દ્વારા કરવામાં આવ્યો વિરોધ

વડોદરા : શહેરના કેટલાક યુવાનોએ ઇન્સ્ટાગ્રામ (youth beaten for commenting on Instagram) પર લાઈવ કર્યું હતું. જેમાં કોમેન્ટ કરનાર વડોદરાના ભાયલી ગામના યુવાનને ઇન્સ્ટાગ્રામના યુવાનોના ગ્રુપે જાહેર રોડ ઉપર પટ્ટાથી માર માર્યો હતો અને તે વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. સાથે લખ્યું કે, અમારા લાઈવમાં ખરાબ કોમેન્ટ કરે ને તો આવી હાલત થાય. જોકે યુવકને માર માર્યો બાદ હુમલાખોરો સામે કોઈ જ પગલાં નહીં ભરવામાં આવતા દલિત સમાજના અગ્રણીઓ એક જૂથ થયા હતા અને સમગ્ર ઘટનાનો વિરોધ કર્યો હતો. ઘટનામાં સામેલ યુવકો સામે કાર્યવાહીની માંગ કરી કરી હતી. (Bhayli village Youth beaten commenting)

આ પણ વાંચો સોશિયલ મીડિયા પર ફેક ID બનાવી લોકો પાસેથી પૈસા ખંખેરતા 2 નાઈઝિરિયન ઝડાપાયા

શું હતી સમગ્ર ધટના વડોદરા શહેરના ભાયલી ગામના એક યુવાને અજાણ્યા યુવકોના ઈન્સ્ટાગ્રામ લાઇવમાં કોમેન્ટ કરી હતી. કોમેન્ટથી નારાજ થયેલા યુવાનોના ગ્રુપે કોમેન્ટ કરનાર ભાયલી ગામના યુવાનને ભાયલી ગામ નજીક જાહેર રોડ પર બોલાવ્યો હતો. યુવાનોએ ભેગા મળીને કોમેન્ટ કરનાર યુવાનને પટ્ટા અને લાતોથી માર માર્યો હતો. એટેલું જ નહીં કોમેન્ટ કરનાર યુવાનને રોડ ઉપર ઢસડ્યો હતો. જાહેર રોડ પર એક યુવાનને રોડ ઉપર ચારથી પાંચ યુવાનો માર મારી રહ્યા હતા છતાં કોઈએ બચાવવાની હિંમત કરી ન હતી અને તમાશો જોતા રહ્યા હતા. (Youth beaten commenting on Instagram)

આ પણ વાંચો કેરળનો છોકરો આર્જેન્ટિનાની હાર પર રડીને સોશિયલ મીડિયા પર બન્યો સ્ટાર

યુવકો સામે કાર્યાવાહીની કરી માંગ કોમેન્ટના વિરૂદ્ધમાં કાયદો હાથમાં લેનાર (vadodara Dalit society protests) ઇન્સ્ટાગ્રામ ગૃપના યુવાનો પૈકી એક યુવાને વીડિયો ઉતાર્યો હતો. ભાયલી ગામના યુવાનને માર મારતો વીડિયો આ ગ્રુપે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દીધો હતો અને લખ્યું હતું કે, અમારા લાઈવમાં ખરાબ કોમેન્ટ કરે ને તો આવી હાલત થાય. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઇ હતી. જેને લઈને દલિત સમાજના અગ્રણીઓ એક જૂથ થયા હતા અને સમગ્ર ઘટનાનો વિરોધ કરીને બનાવવામાં સામેલ યુવકો સામે કાર્યવાહીની માંગ કરી કરી હતી. (Dalit community protests in Vadodara)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.