ETV Bharat / state

વડોદરામાં ગળામાંથી સોનાની ચેન લૂંટતો રીઢો ચોર પકડાયો - સોનાની ચેન લૂંટતો રીઢો ચોર પકડાયો

વડોદરા શહેરમાં મોર્નિંગ વોકમાં નીકળતાં નાગરિકોના ગળામાંથી સોનાની ચેનને આંચકી લેનાર ચીલઝડપના 8 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ચોર ( Chain thief caught in Vadodara ) પકડાયો છે. આરોપીને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી ( Vadodara City Crime Branch arrested Accused ) પાડ્યો છે. આરોપી પાસેથી રૂપિયા 2,96,480 નો મુદ્દામાલ કબજે લેવાયો હતો.

વડોદરામાં ગળામાંથી સોનાની ચેન લૂંટતો રીઢો ચોર પકડાયો

author img

By

Published : Nov 18, 2022, 9:11 PM IST

વડોદરા વડોદરા શહેરમાં મહિલાઓ સંબંધિત ચેઈન સ્નેચિંગના બનતા ગુનાઓ અટકાવવા અને ચેઈન સ્નેચિંગના ગુનાઓ કરનાર આરોપીઓને શોધી કાઢવા અનડિટેક્ટેડ ગુનાઓને ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે વડોદરા શહેર પોલીસ કમિશનર ( Vadodara City Crime Branch arrested Accused ) ડો.શમશેર સિંઘ અને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી હતી. શંકાસ્પદ હિલચાલ ધરાવતા ઇસમોને ચેક કરવાની તેમ જ તેઓને પ્રવૃત્તિ ઉપર વોચ રાખી અને વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં વાહન ચેકિંગ ,સીસીટીવી ફૂટેજ ચેક કરવા અને ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીદારોના આધારે ચેઇન સ્નેચિંગના ગુના કરવાવાળા આરોપીઓને શોધી કાઢવા માટે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં બાતમીના આધારે રીઢો ચેઇન ચોર પકડાયો ( Chain thief caught in Vadodara ) હતો.

આરોપી પાસેથી રૂપિયા 2,96,480 નો મુદ્દામાલ કબજે લેવાયો

પેટ્રોલિંગમાં પકડાયો ચોર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી ડી યાદવ સ્ટાફના ( Vadodara City Crime Branch arrested Accused ) માણસો સાથે લૂંટ,ચેઈન સ્નેચિંગના ગુનાઓ કરવાની ટેવવાળા ઈસમોની વોચ તપાસવામાં શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ડભોઈ રોડ ગણેશનગર ત્રણ રસ્તા પાસે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી હતી. દરમ્યાન એક ઈસમ નામ તરુણકુમાર ઉર્ફે જુજુ નટવરભાઈ સોલંકી ( Chain thief caught in Vadodara )રહે રત્નહેવાં સોસા રતનપુર ગામ પાસે ડભોઈ રોડ વડોદરાના આવતા સદર ઈસમને કોર્ડન કરી તેની ઝડતી કરતા તેની પાસેથી સોનાની ત્રણ ચેનો અને સોનાની ચેનનો એક ટુકડો તેમજ એક મોબાઇલ ફોન અને રોકડ 500 મળી આવી હતી.

2,96,480 નો મુદ્દામાલ જપ્ત વધુ પૂછપરછ દરમિયાન તેના સાગરીતો સાથે મળીને વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાએ સવારમાં મોર્નિંગ વોક કરતી મહિલાઓ અને પુરુષોના ગળામાંથી સોનાની ચેન તોડી લૂંટ કરી લાવેલાની હકીકત બહાર આવી હતી. જેથી આરોપી ( Chain thief caught in Vadodara ) ને સોનાની ચેનનો, મોટરસાયકલ ,રૂપીયા મળી 2,96,480 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેની સાથે ધર્મેશ ઉર્ફે લાલુ શિવ મોહન સરોજ રહે ગણેશ નગર ડભોઇ અને જેસલ ઉર્ફે જગદીશ ઉર્ફે જગો ધુળાભાઈ તડવી રહે કેનાલપુર રેલવે સ્ટેશન પાછળ વડોદરા આ બંને આરોપી વોન્ટેડ જાહેર કર્યા હતા. અને તરુણને વધુ તપાસ અર્થે જે પી પોલીસ સ્ટેશનમાં મોકલી આપવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.