ETV Bharat / state

વડોદરામાં લહેરાયો ભગવો, આ બેઠકથી PM મોદી પણ રહી ચુક્યા હતા ઉમેદવાર... - ranjanbhatt

વડોદરાઃ જિલ્લાની લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રંજનબેન ભટ્ટનો ભવ્ય વિજય થયો છે. તેમણે મતદારોનો આભાર માન્યો હતો.

વડોદરામાં ભગવો લહેરાયો
author img

By

Published : May 23, 2019, 7:42 PM IST

જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, તે ઘડીનો આજે અંત આવ્યો છે. રાજ્ય સહિત દેશ ભરમાં ફરી એક વખત મોદી મેજીક જોવા મળ્યું છે. વડોદરા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રંજનબેનનો ભવ્ય વિજય થતા ભારતીય જનતા પાર્ટીમાં જશ્નનો માહોલ જોવા મળ્યો છે.

આપને જણાવી દઈએ કે, વડોદરા લોકસભા બેઠક પર નરેન્દ્ર મોદી જીત મેળવી વડાપ્રધાન બન્યા હતા અને વડોદરા લોકસભા બેઠક છોડી હતી. તો આ વખતે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ રંજનબેન ભટ્ટને ટિકીટ આપતા તેમનો વિજય થયો હતો. જો કે, આ વખતે ફરીવાર ટિકીટ અપાતા તેમનો વિજય થયો છે. લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે સોશિયલ મીડિયા પર રંજનબેનને જીતની શુભકામના પાઠવી હતી.

Intro:

Body:વડોદરા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રંજનબેન ભટ્ટનો ભવ્ય વિજય મતદારોનો માન્યો આભાર..

જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ઘડીનો આજે અંત આવ્યો છે રાજ્ય સહિત દેશ ભરમાં ફરી એક મોદી મેજીક જોવા મળ્યું હતું..વડોદરા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રંજનબેન નો ભવ્ય વિજય થતા ભારતીય જનતા પાર્ટીમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો..વડોદરા લોકસભા બેઠક પર રંજનબેનનો ફરી એક વાર ભવ્ય થયો છે..આપને જણાવી દઈએ કે વડોદરા લોકસભા બેઠક પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીત મેળવી દેશના વડાપ્રધાન બન્યા હતા અને વડોદરા લોકસભા બેઠક છોડી હતી અને ફરીવાર ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ રંજનબેન ભટ્ટનો જંગી વિજય થયો હતો..જોકે હજુ વડોદરા લોકસભા બેઠક પર ચાલુ છે અને 16માં રાઉન્ડના અંતે રંજનબેનને 506055 મતોથી આગળ ચાલી રહ્યા છે..જોકે વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે સોસીયલ મીડિયા પર રંજનબેનને જીતની શુભકામના પાઠવી હતી..

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.