ETV Bharat / state

વડોદરામાં રન ફોર યુનિટીના માધ્યમથી રાષ્ટ્રની એકતાનો સંદેશ અપાશે - રન ફોર યુનિટી

વડોદરા: રન ફોર યુનિટીના માધ્યમથી રાષ્ટ્રની એકતાનો સંદેશો આપવામાં આવશે. સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે રન ફોર યુનિટી અને સુરક્ષા દળો દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર માર્ચ પોસ્ટ યોજાશે. જેમાં નાગરિકો રાષ્ટ્રીય એકતાના શપથ લેશે.

vdr
author img

By

Published : Oct 22, 2019, 8:40 PM IST

સરદાર પટેલના જન્મ દિવસે એટલે કે, ૩૧મી ઓક્ટબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વડોદરા શહેરમાં પણ સરદાર પટેલની જન્મ જયંતી નિમિતે વહેલી સવારે રન ફોર યુનિટીની સાથે રાષ્ટ્રીય એકતાના શપથ અને સાંજના સમયે સુરક્ષા દળો દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર માર્ચ પોસ્ટનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. જેને સફળ બનાવવા માટે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ સાથે તેમજ પોલિસ, એનડીઆરએફ, એરફોર્સ, ભારતીય સેનાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આ બેઠકમા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે ૩૧મી ઓક્ટોબરે સરદાર પટેલ જન્મ જયંતિના અવસરે યોજાનાર રન ફોર યુનીટીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો તે માટે પ્રયત્ન કરવા અને તે માટેનું આયોજન કરવા સૂચના આપી હતી. આ બેઠકમાં શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત તેમજ અધિકારીઓ અને સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યા હતાં.

Intro:રન ફોર યુનિટીના માધ્યમથી રાષ્ટ્રની એકતાનો આપશે સંદેશ : સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે રન ફોર યુનિટી અને સુરક્ષા દળો દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર યોજાશે માર્ચ પાસ્ટ નાગરિકોને લેશે રાષ્ટ્રીય એકતાના શપથ..Body:વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે કાર્યક્રમ સફળ બનાવવા શૈક્ષણિક તેમજ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ અને અધિકારીઓ સાથે યોજી બેઠક..Conclusion:દેશભરમાં તા. ૩૧મી ઓક્ટબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે વડોદરા શહેરમાં પણ સરદાર પટેલની જન્મ જયંતી નિમિત્તે વહેલી સવારે રન ફોર યુનિટીની સાથે રાષ્ટ્રીય એકતાના શપથ અને સાંજના સમયે સુરક્ષા દળો દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર માર્ચ પાસ્ટનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. જેને સફળ બનાવવા માટે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ સાથે તેમજ પોલિસ, એનડીઆરએફ, એરફોર્સ, ભારતીય સેનાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી..

આ બેઠકમા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે તા.૩૧મી ઓક્ટોબરે સરદાર પટેલ જન્મ જયંતિના અવસરે યોજાનાર રન ફોર યુનીટીના કાર્યક્રમમાં મોટી સંખ્યમાં લોકો તે માટે પ્રયત્ન કરવા અને તે માટેનુ આયોજન કરવા સૂચના આપી હતી. આ બેઠકમાં શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તેમજ અધિકારીઓ અને સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યા હતાં..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.