ETV Bharat / state

ડાકોર જતા મહારાષ્ટ્રના પદયાત્રી સાથે ETV ભારતની વાતચીત, જુઓ વીડિયો - Dakor Temple

ખેડા: ગુજરાતના ખેડા જિલામાં આવેલ ડાકોર મંદિરની મુલાકાત આમ તો રોજ હજારો લોકો લેતા જ હોય છે, પરંતુ જન્માષ્ટમી અને ધૂળેટી એ બે એવા તહેવારો છે. જ્યારે ગુજરાતના આસપાસના રાજ્યોમાંથી પણ લોકો મોટા પાયે આ મંદિરની મુલાકાતે આવતા હોય છે. હોળી અને ધૂળેટીનો પ્રસંગે ડાકોર, મથુરા અને વ્રજ સાથે સંકળાયેલ ખૂબ મહત્વનો તહેવાર છે. આ પ્રસંગે અનેક જાતિના અને અનેક ભાષા બોલતા લોકો આ સ્થળોની મુલાકાત લે છે. અહીં આવીને તેઓ ધન્યતા અનુભવે છે. તેમની ભાષા આ તહેવારોમાં કોઈ જ વિક્ષેપ નથી બનતી. તે ભારતની વિવિધતામાં એકતાનો સંદેશો આપે છે. ડાકોર જતા મહારાષ્ટ્રના પદયાત્રી સાથે ETV ભારતે વાત કરી હતી. વધુ માટે જુઓ વીડિયો...

amd
અમદાવાદ
author img

By

Published : Mar 8, 2020, 12:29 PM IST

Updated : Mar 8, 2020, 2:18 PM IST

ખેડા: ગુજરાતના ખેડા જિલામાં આવેલ ડાકોર મંદિરની મુલાકાત આમ તો રોજ હજારો લોકો લેતા જ હોય છે, પરંતુ જન્માષ્ટમી અને ધૂળેટી એ બે એવા તહેવારો છે. જ્યારે ગુજરાતના આસપાસના રાજ્યોમાંથી પણ લોકો મોટા પાયે આ મંદિરની મુલાકાતે આવતા હોય છે. હોળી અને ધૂળેટીનો પ્રસંગે ડાકોર, મથુરા અને વ્રજ સાથે સંકળાયેલ ખૂબ મહત્વનો તહેવાર છે. આ પ્રસંગે અનેક જાતિના અને અનેક ભાષા બોલતા લોકો આ સ્થળોની મુલાકાત લે છે. અહીં આવીને તેઓ ધન્યતા અનુભવે છે. તેમની ભાષા આ તહેવારોમાં કોઈ જ વિક્ષેપ નથી બનતી. તે ભારતની વિવિધતામાં એકતાનો સંદેશો આપે છે. ડાકોર જતા મહારાષ્ટ્રના પદયાત્રી સાથે ETV ભારતે વાત કરી હતી. વધુ માટે જુઓ વીડિયો...
Last Updated : Mar 8, 2020, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.