ETV Bharat / state

સુરતથી આપના કાર્યકરોએ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં 1000 થી વધુ રાહત કીટ મોકલી

સુરતથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તૌકતે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં અસ્તવ્યસ્ત થયેલા જનજીવનને લીધે રાહત કીટ મોકલી રહ્યા છે. કાર્યકરોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં અત્યાર સુધીમાં 1000 થી વધુ રાહત કીટ મોકલાવી છે.

સુરતથી આપના કાર્યકરોએ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં 1000 થી વધુ રાહત કીટ મોકલી
સુરતથી આપના કાર્યકરોએ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં 1000 થી વધુ રાહત કીટ મોકલી
author img

By

Published : May 20, 2021, 8:29 PM IST

સુરત આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કરી મદદ

આપ કાર્યકર્તાઓએ સૌરાષ્ટ્રમાં મોકલી રાહતસામગ્રી

તૌકતે વાવાઝોડાને કારણે અનેક ગામડાઓમાં થયું છે નુકસાન

સુરત આપના કાર્યકરો સતત રાહતકાર્યમાં લાગેલા છે. ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રાહતસામગ્રી મોકલી રહ્યા છે, જેનું એકત્રીકરણ રાજુલા ખાતે કરીને રાજુલાથી અલગ અલગ ગામોમાં આ સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં જીવનજરૂરી વસ્તુઓની લગભગ 2000 કીટનું વિતરણ થઈ ચૂક્યું છે અને હજુ પણ આ કાર્ય શરૂ જ છે.

સુરતથી આપના કાર્યકરોએ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં 1000 થી વધુ રાહત કીટ મોકલી
સુરતથી આપના કાર્યકરોએ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં 1000 થી વધુ રાહત કીટ મોકલી

લગભગ 2000 કીટનું વિતરણ થઈ ચૂક્યું છે

સુરત ઉપરાંત રાજકોટ, ઉપલેટાથી પણ ખૂબ મોટા પ્રમાણમાં રાહતકીટ બનાવવામાં આવી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલવામાં આવે છે.આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છેલ્લા 2 દિવસથી અસરગ્રસ્ત ગામોની મુલાકાતો લઈ રહ્યા છે, રસ્તાઓની સફાઈ કરાવી રહ્યા છે, પાણીનો નિકાલ કરાવી રહ્યા છે તેમજ બનતી તમામ મદદ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.