ETV Bharat / state

દાહોદમાં કોરોનાના વધુ 18 પોઝિટિવ કેસ નોંધાયા, 194 એક્ટીવ કેસ, કુલ આંકડો 848 થયો - કોરોના ન્યૂઝ

દાહોદ જિલ્લામાં RTPCR તેમજ રેપિડ ટેસ્ટ મળી નવા 18 કેસોના વધારા સાથે કોરોનાનો કુલ આંક 848 થયો છે. જોકે 26 દર્દીઓ કોરોનામુક્ત થયા છે. જ્યારે વધુ બે દર્દીઓના મોત થયા છે. હાલ 194 એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

મેડિકલ કોલેજ
મેડિકલ કોલેજ
author img

By

Published : Aug 14, 2020, 8:03 PM IST

દાહોદઃ દાહોદ જિલ્લામાં RTPCR તેમજ રેપિડ ટેસ્ટ મળી નવા 18 કેસોના વધારા સાથે કોરોનાનો કુલ આંક 848 થયો છે. જોકે 26 દર્દીઓ કોરોનામુક્ત થયા છે. જ્યારે વધુ બે દર્દીઓના મોત થયા છે. હાલ 194 એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

દાહોદ જિલ્લામાં કોરોનાની મહામારીનો ભરડો વધી રહ્યો છે, ત્યારે આ મહામારીને કાબુમાં લેવા માટે દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગે 901 સેમ્પલ કલેક્ટ કરી ચકાસણી અર્થે મોકલ્યા હતા. જેમાંથી 183 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

જ્યારે મનોહર લાલ સોની (રહે.ગરબાડા) ઉં.વર્ષ.40, દિનેશભાઈ પારગી (આદિવાસી સોસાયટી,લીમડી) ઉંમર વર્ષ 45, દિનેશભાઈ સોમાભાઈ પારગી ઉંમર વર્ષ. 55,પ્રકાશચંદ્ર ઝવેરીલાલ મધુકાંતબેન રજનીકાંત શાહ ઉંમર વર્ષ 82, જશવંતભાઈ અમૃતલાલ પંચાલ ઉંમર વર્ષ 60,ડામોર મહેશકુમાર રકમભાઈ ઉંમર વર્ષ19, શર્મિષ્ઠાબેન કમલેશભાઈ,ઉમર વર્ષ.30,સંગાડા ભાવિનભાઈ રામજીભાઈ ઉમર વર્ષ.32 જ્યારે રેપિડ ટેસ્ટમાં શિલ્પાબેન એમ.દેસાઈ ઉમર વર્ષ.58, મહેન્દ્રભાઇ નાથાલાલ મોઢીયા ઉ.વર્ષ 61, શાંતાબેન દશરથભાઈ બારીયા રહે.ગૌશાળા દાહોદ ઉ.વર્ષ.61, મુકેશભાઈ પંચાલ દોલતગંજ બજાર ઉમર વર્ષ 30, ઉમર.વર્ષ.28,અમૃતબાઇ માંગીલાલ પ્રજાપતિ,ઉમર વર્ષ 32,જયશ્રીબેન અમૃતભાઈ ઉમર.વર્ષ.26, મમતાબેન શાંતિભાઈ લબાના ઉમર વર્ષ.35, કુલ 18 કોરોના સંક્રમિત દર્દીઓનો વધારો થયો છે..

જ્યારે હાલ 442 લોકોના રિપોર્ટ પેન્ટિંગ હોવાથી તેઓની રાહ જોવાઇ રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમિત આવેલા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે તેઓના સંપર્કમાં આવેલા લોકોને કવોરેન્ટાઇન કરી જે તે વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારોમાં સેનેટાઈઝ સહિતની કામગીરી પુરજોશમાં શરૂ કરી વધુને વધુ ટેસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કોરોના કાળમાં અત્યાર સુધીમાં કુલ 52 લોકો કાળનો શિકાર બન્યા છે..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.