ETV Bharat / state

તાપી પાસેના મહારાષ્ટ્રના નવાપુર શહેરમાં પોલીસે બાઇક ચોર ગેંગને ઝડપી

તાપી: જિલ્લા નજીક આવેલા નવાપુર શહેરમાં પોલીસ વિભાગ દ્વારા બાઇકની ચોરી કરતી ગેંગની કરાઇ ધરપકડ. તો આ સાથે જ પોલીસ વિભાગ દ્વારા બાઇક ચોર ટોળકી પાસેથી 8 બાઇક અને 5 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

તાપી પાસેના મહારાષ્ટ્રના નવાપુર શહેરમાં પોલીસે બાઇક ચોર ગેંગને ઝડપી
author img

By

Published : Jul 20, 2019, 2:59 AM IST

તાપી જિલ્લા પાસે આવેલા નવાપુર શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ જનતા પાર્કમાં 3 યુવાનો મોટર બાઇક પર જતાં હતા. તે દરમિયાન પોલીસને આ યુવાનો શંકા પર જતાં તપાસ માટે ઉભા રાખતાં યુવાનો ભાગી છૂટ્યાં હતાં. ત્યારે પોલીસે આ ત્રણેયનો પીછો કરી તેમની ધરપકડ કરી હતી. તો પૂછપરછમાં આરોપી રવિન્દ્ર પવાર, સંદીપ ચવરે અને અનિલ સોનવણે બાઈક ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.

તાપી પાસેના મહારાષ્ટ્રના નવાપુર શહેરમાં પોલીસે બાઇક ચોર ગેંગને ઝડપી

આ ઉપરાંત ચોરીમાં બીજા બે લોકોમાં સંડોવાયેલાં છે. જીતેન્દ્ર પવાર નામના સાગરીત સાથે મળીને ખેતરમાં ચોરીની બીજી બાઇક્સ પણ સંતાડેલી હોવાની આ ચોર ટોળકી દ્વારા કબૂલાત કરવામાં આવી હતી. તો મળેલી માહિતીને આધારે નવાપુર પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. તો આ સાથે જ 8 બાઇક અને 5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Intro:તાપી જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના નવાપુર પોલીસે બાઈક ચોરી કરતી ગેંગ ને ઝડપી પાડી હતી બાઈક ચોરો પાસેથી 8 બાઈક કિંમત રૂપિયા 5 લાખનો મુદ્દામાલ કબજે કરી 5 જેટલા આરોપીઓને ઝડપી પાડતા છે .....

Body:પોલીસ અધિક્ષક મહેન્દ્ર પંડિત અને નવાપુર પોલીસ મથકના પી.આઈ વિજયસિંઘ રાજપૂતના માર્ગદર્શન હેઠળ નવાપુર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન નવાપુરના જનતાપાર્કમાં શંકાસ્પદ ત્રણ યુવાનો એક મોટર સાયકલ પર જઈ રહ્યા હતા ત્યારે તેઓએ પોલીસ ચેકીંગ જોઈ ભાગવા લાગ્યા હતા ત્યારે પોલીસે પીછો કરી ત્રણેની પૂછપરછ કરતા પોતાના નામ રવિન્દ્ર પવાર, સંદીપ ચવરે અને અનિલ સોનવણે એ બાઈક ચોરી કર્યાની કબૂલાત કરી હતી. અને આ ત્રણે બાઈક ચોરોએ બીજા બે ઈસમ પણ બાઈક ચોરીમાં સામેલ હોવાનું જણાવ્યું હતું તેમજ જીતેન્દ્ર પવાર નામના સાથીદારના ખેતરમાં ચોરીની બીજી બાઇકો સંતાડેલી હોવાની કબૂલાત કરી હતી નવાપુર પોલીસે આ તમામની અટકાયત કરી 8 ચોરીની બાઇકો જેની કિંમત રૂપિયા 5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો...

Conclusion:બાઈક ચોરી કરતી આ ગેંગએ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી કે આ તમામ આરોપીઓ એક સાથે ભણતા હતા અને તેઓની મિત્રતા જૂની છે બાઈક ચોરી કરવા પાછળનું કારણ કોઈ પૈસાની ભીંસ નહીં પરંતુ તમામ આરોપીઓ સ્પોર્ટ બાઈક ચલાવવાના શોખીન હતા જેથી બાઇકની ચોરી કરી પોતાનો શોખ પૂરો કરતા હોવાની પણ કબૂલાત કરી હતી....

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.