ETV Bharat / state

દક્ષિણ ગુજરાતના સાંસદોનો સન્માન સમારોહ યોજાયો - TAP

તાપીઃ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર કોંગ્રેસનો સફાયો કરી ભાજપે ભગવો લહેરાવ્યો છે. શનિવારે દક્ષિણ ગુજરાતના સાંસદો માટે બારડોલી ખાતે સન્માન સમારંભનું આયોજન કરાયું હતુ.

દક્ષિણ ગુજરાતના સાંસદોનો સન્માન સમારોહ યોજાયો
author img

By

Published : Jun 23, 2019, 5:36 AM IST

સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બારડોલી ટાઉનહોલ ખાતે ગુજરાત ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને 2019ની લોકસભા ચૂંટણીમાં બારડોલી બેઠક પરથી પ્રભુ વસાવા, સુરતમાં દર્શના જરદોષ અને નવસારી બેઠક પરથી ચૂંટાયેલા સી.આર. પાટીલનું સન્માન કરવામાં આવ્યું હતુ. નવસારી સાંસદ સી.આર. પાટીલ અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાના કારણે ઉપસ્થિત રહી શક્યા નહોતા.

દક્ષિણ ગુજરાતના સાંસદોનો સન્માન સમારોહ યોજાયો

2019માં વિજય થયેલા સાંસદોના સન્માન સમારંભમાં કેબિનેટ પ્રધાન ગણપત વસાવા અને ઈશ્વર પરમાર સહિત સુરત જિલ્લા સંગઠનના હોદ્દેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

          હાલ માજ યોજાયેલ લોક સભા ની ચૂંટણી માં દક્ષિણ ગુજરાત ની પણ તમામ બેઠકો ઉપર ભાજપ નો વિજય થયો હતો. જે પૈકી બારડોલી , નવસારી અને સુરત એમ ત્રણ સાંસદો નો સન્માન સમારંભ નું બારડોલી ટાઉન હોલ ખાતે આયોજન કરાયું હતું....

           સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બારડોલીના ટાઉન હોલ ખાતે ગુજરાત ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને 2019 ની લોકસભા ચૂંટણીમાં બારડોલી બેઠક પરથી પ્રભુ વસાવા , સુરત બેઠક પરથી દર્શના જરદોષ અને નવસારી બેઠક પરથી ભાજપનો ભગવો લહેરાવી જંગી બહુમતી થી જીતનાર સી.આર.પાટીલ નું સન્માન સમારોહ કરવામાં આવ્યું હતું જોકે કાર્યક્રમો માં વ્યસ્તતા હોવાના કારણે આ કાર્યક્રમમાં નવસારીના સાંસદ સી.આર.પાટીલ ગેરહાજર રહ્યા હતા....

              2019 માં વિજેતા થયેલા સાંસદો ના બારડોલી ખાતે યોજવામાં આવેલા સન્માન સમારોહ કાર્યક્રમમમાં કેબિનેટ મંત્રી ગણપત વસાવા તેમજ ઈશ્વર પરમાર સહિત સુરત જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો , જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત , નગર પાલિકાઓ તેમજ ગ્રામ પંચાયતના સત્તાધીશો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.....

બાઈટ : ભરતસિંહ પરમાર ..... ભાજપ ગુજરાત પ્રદેશ મહામંત્રી

2 વિઝ્યુલ 1 બાઈટ એફ.ટી.પી કરેલ છે 
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.