ETV Bharat / state

ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર સઘન ચેકિંગ, પીધેલા પકડાયા તો ગયા

ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડરને નજીક આવેલા તાપી જિલ્લામાં 31 ડિસેમ્બરની (Songadh Police Check Post) ઉજવણીને લઈ પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયુ છે. જેને લઈ દારૂ ઘુસાડતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. (Gujarat Maharashtra border Police watch)

ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર પોલીસની વોચ, આવનાર વાહનોનું સઘન ચેકિંગ

author img

By

Published : Dec 31, 2022, 5:30 PM IST

તાપી જિલ્લા પોલીસે વર્ષના અંતિમ દિવસને લઈને સઘન ચેકીંગ હાથ ધરી

તાપી : 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને લઈ ગુજરાત પોલીસ દારૂ ઘુસાડતા તત્વોને પકડવા માટે એક્શનમાં આવી ગઈ છે. જેને લઈ ઉજવણી કરતા રસિકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલ (Songadh Police Check Post) તાપી જિલ્લાના સોનગઢ ખાતે પોલીસ દ્વારા ચેકપોસ્ટ બનાવી સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેને લઈ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ઉલ્લેખનિય છે કે નવા વર્ષને વેલકમ કરવા સજ્જ બનેલા કેટલાક રસિકો દારૂનો નશો કરી ઉજવણી કરતા હોય છે. જેને લઈ પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને મહારાષ્ટ્રમાંથી આવતા વાહનચાલકો પર વોચ ગોઠવી સઘન ચેકીંગ કરાઈ રહ્યું છે. (Gujarat Maharashtra border Police watch)

આ પણ વાંચો વડોદરામાં થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં થોડા આઘાપાછા થયા તો પોલીસ કરશે ખાતિરદારી

5 ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ કાયમ તાપી જિલ્લા પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે, તાપી જિલ્લા પોલીસ દ્વારા (Police checking today in Tapi) જિલ્લામાં વર્ષ 2022ના અંતિમ દિવસોમાં એટલે કે 31 ડિસેમ્બર જે ઉજવણીને લઈને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ (Liquor case in Tapi) બરાબર મજબૂત રહે અને નિયંત્રણમાં રહે તેને લઈને જિલ્લાની કુલ 15 ચેક પોસ્ટ પર સતત વાહન ચેકિંગ પોલીસ વિભાગ દ્વારા 24 કલાક ચાલુ રાખવામાં આવેલ છે. વાહન ચેકિંગ પછી શકમંદ શખ્સો ચેક કરવા અને તેમાં કોઈપણ કાયદા વિરુદ્ધની પ્રક્રિયા જણાશે. તો તેને ચુસ્તપણે પાલન થાય તેની તકેદારી રાખવામાં આવેલ છે. આ ઉપરાંત કુલ 5 ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ કાયમ કરવામાં આવેલ છે. (Police checking in Tapi)

આ પણ વાંચો ડાંગર તોડવા આવેલા કર્મીઓએ દારૂની મોજ માણી, વીડિયો વાયરલ થતા પોલીસ દોડી

નશો કરીને આવશે તો ખેર નહીં વધુ જણાવ્યું હતું કે, પોલીસના જુદા જુદા અધિકારીઓ દ્વારા સમયાંતરે પોતે જાતે જઈને ચેક કરવામાં આવશે. તદ ઉપરાંત પોલીસના માણસો દ્વારા 24,7 ચેકિંગ ચાલુ છે. જિલ્લામાં આવનાર ફાર્મ હાઉસો, પાર્ટી પ્લોટ ગેસ્ટ હાઉસને અત્યારથી જ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે અને અને નશો કરેલી હાલતમાં જો કોઈ મળી આવશે. તો તેના વિરુદ્ધ અસરકારક પગલાં લેવામાં આવશે. તેને લઈને સંપૂર્ણ બંદોબસ્ત ગોઠવી દીધેલો છે. જિલ્લામાં હાલ તાપી પોલીસ છેલ્લા બે દિવસથી સક્રિય છે, એમ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક સી.એમ. જાડેજાએ જણાવ્યું હતું. (Tapi crime news)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.