ETV Bharat / state

Flood Affect in Tapi : પૂર્ણા નદીના કિનારાના ગામોમાં તબાહીની બોલતી તસવીરો - Flood affected in Tapi

તાપીમાં પૂરની અસરના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. તાપી જિલ્લાના નદી પટ પર આવેલા અંદાજિત 25 થી 30 જેટલા ગામોને પૂર્ણા નદીમાં પૂર આવવાને કારણે પરિસ્થતિ (Flood Affect in Tapi) ગંભીર થઈ છે. તાપી જિલ્લાના આબાંપાણી સહિતના ગામમાં પૂર્ણા નદીએ તબાહી (Villages of banks of the Purna river) મચાવી હતી.

Flood Affect in Tapi : પૂર્ણા નદીના કિનારાના ગામોમાં તબાહીની બોલતી તસવીરો

author img

By

Published : Jul 16, 2022, 6:03 PM IST

તાપી- તાપીમાં પૂરની અસર જોવા મળી રહી છે. તાપીના આંબાપાણી ગામમાં વરસાદ બાદ તારાજીના દ્રશ્યો (Flood Affect in Tapi) સામે આવ્યાં છે. પૂર્ણા નદીમાં ઘોડાપૂરને કારણે ભારે તારાજી સર્જાઇ છે. ઘોડાપૂરને કારણે અનેક ગામના (Villages of banks of the Purna river) ખેતરો જળમગ્ન બન્યાં છે. તો ખેતરોમાં નદીના પાણી ફરી વળતા ભારે નુકસાન થયું છે.

25 થી 30 જેટલા ગામોને પૂર્ણા નદીમાં પૂરની ગંભીર અસર

5 દિવસ ભારે વરસાદ પડ્યો હતો- તાપી જિલ્લામાં છેલ્લા 5 દિવસમાં થયેલા અતિ ભારે વરસાદના કારણે તાપી જિલ્લાના નદી પટના ગામો (Villages of banks of the Purna river) પ્રભાવિતથયા હતાં. વરસાદના કારણે નદી કિનારાના ખેતરોમાં નદીના પાણી ફરી વળ્યા હતાં. સાથે હાલ વરસાદે વિરામ લેતાં નદીનાં પાણી ઓસરવાની સાથે નુકસાની દ્ર્શ્યો (Flood Affect in Tapi) સામે આવી રહ્યા છે. પૂરેપૂરા ખેતરો હાલ પાણીમાં ગરકાવ થયાં હતાં. જેમાં ખેડૂતોએ પકવેલો પાક નિષ્ફળ જવાની સાથે ખેડૂતોએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો- તાપીના લખાલી ગામનો લો લેવલ પુલ પાણીમાં થયો ગરકાવ, 8 જેટલા ગામો થયા સંપર્ક વિહોણા

150 હેક્ટરમાં પાક ધોવાઇ ગયો- તાપીમાં પૂરની અસરમાં નદીકિનારાના જે ખેતરો છે તેમાં 150થી વધુ હેક્ટરમાં નદીના પાણી ભરવાના સાથે પાકો (Flood Affect in Tapi)ધોવાઈ ગયા હતાં. પૂરના કારણે શેરડીના પાકને નુકસાન (Damage to sugarcane crop due to floods) જોવા મળ્યું છે. તો શેરડી ઉપરાંત ડાંગર જેવા પાકો સંપૂર્ણપણે પાણીમાં ધોવાઈ ગયાં છે. મુશ્કેલીની વાત કરીએ તો હાલ પણ ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે જહેમત કરી રહ્યા છે.

આ પણ વાંચો- ઘેડ વિસ્તારના ખેતરોમાં ઘૂટણસમા પાણી ભરાતાં ખેડૂતોને આવ્યો રોવાનો વારો

ઘર તણાઇ જતાં નિરાધાર- તો નદી કિનારાના ગામમાં (Villages of banks of the Purna river) રહેતા લોકોના ઘરો પણ તણાઈ (Flood Affect in Tapi)ગયાં હતાં. જેમાં આજે અમે મુલાકાત કરી હતી. ચિચબરડી ગામના પૂર અસરગ્રસ્ત ગંજીભાઈ ગામીત (Flood affected in Tapi ) સાથે મુલાકાત દરમિયાન રુંધાયેલા ગળે પોતાની વેદના વર્ણતાં જણાવ્યુ કે તેમનું ઘર પૂર્ણા નદી કિનારે હતું. જે પાણીના પ્રવાહમાં પૂરેપૂરું ધોવાઈ જવાની સાથે આજે બેઘર બન્યા છે. તેમણે સરકાર પાસે અપીલ કરી છે કે એમને સહાય જલ્દીથી ચૂકવવામાં આવે, કારણ કે એમનું ઘર પૂરેપૂરું વહી જવાની સાથે તેઓ નિરાધાર બન્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.