ETV Bharat / state

તાપીમાં બેન્ડ સિસ્ટમમાં લાગી આગ, ચાલકની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી

તાપીઃ જિલ્લાના નિઝર તાલુકામાં લગ્ન પ્રસંગે બેન્ડ સિસ્ટમમાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. જોકે ટેમ્પો ચાલકની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી હતી.

તાપીમાં બેન્ડ સિસ્ટમમાં લાગી આગ
author img

By

Published : May 5, 2019, 11:29 PM IST

તાપીના નિઝરના પીપલોદ ગામે બે દિવસ અગાઉ એક લગ્ન પ્રસંગમાં નિઝરના સ્ટાર સિતારા બેન્ડને વરયાત્રા માટે બોલાવવામાં આવ્યા હતા અને વરયાત્રા દરમિયાન અચાનક બેન્ડ સિસ્ટમમાં આગ ફાટી નીકળી હતી. જો કે, ટેમ્પો ચાલકે સળગતા ટેમ્પાને સુરક્ષિત સ્થળે લઈ જઈ લોકોએ પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો.

તાપીમાં બેન્ડ સિસ્ટમમાં લાગી આગ

જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ આગની ઘટના બનતા જ લગ્ન પ્રસંગમાં હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. સ્ટાર સિતારા બેન્ડના ડી. જે. સિસ્ટમમાં આગ લાગવાના કારણે આશરે 50 હજાર રૂ.નું નુકશાન થયું હતું. ગરમીમાં ડી. જે. માં શોર્ટ સર્કિટના કારણે આ આગની ઘટના બની હતી.

તાપી જિલ્લાના નિઝર તાલુકામાં લગ્ન પ્રસંગે બેન્ડ સિસ્ટમમાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી જોકે ટેમ્પો ચાલકની હોશીયારીથી મોટી દુર્ઘટના ટળી હતી....

     નિઝરના પીપલોદ ગામે બે દિવસ અગાઉ એક લગ્ન પ્રસંગમાં નિઝરના સ્ટાર સિતારા બેન્ડને વરયાત્રા માટે બોલાવવામાં આવ્યા હતા અને વરયાત્રા દરમિયાન અચાનક બેન્ડ સિસ્ટમમાં આગ ફાટી નીકળી હતી જોકે ટેમ્પો ચાલકે સળગતા ટેમ્પાને સુરક્ષિત સ્થળે લઈ જઈ લોકોએ પાણીનો છટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો  જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી આ આગની ઘટના બનતા જ લગ્ન પ્રસંગમાં હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી સ્ટાર સિતારા બેન્ડના ડી.જે સિસ્ટમમાં આગ લાગવાના કારણે આશરે 50 હજારનું નુકશાન થયું હતું ગરમીમાં ડીજેમાં શોર્ટ સર્કિટના કારણે આ આગની ઘટના બની હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.