ગુજરાતનીબારડોલી લોકસભા બેઠક પર ભાજપના પ્રભુવસાવાની સામેદક્ષિણ ગુજરાતના એક સમયનાકોંગ્રેસના કદાવર નેતા ડો. તુષાર ભાઈ ચૌધરીનું નામ જાહેર થયું છે. આસાથે જ બારડોલીની બેઠક પરખરાખરીનો જંગ થાય તેવી પુરી શક્યતાછે, ત્યારે આજે ડૉ. તુષાર ચૌધરીએ નામાકાંનપત્ર ભર્યું છે.તો સાંભળીએ શું કહ્યું ડૉ. તુષાર ચૌધરીએ...
બારડોલીમાં તુષાર ચૌધરી VS પ્રભુ વસાવા વચ્ચે જંગ, જૂઓ વીડિયો - congress
તાપીઃ ગુજરાત લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. ત્યારે આજે બારડોલીના કોંગ્રેસ ઉમેદવાર ડો. તુષાર ચૌધરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
બારડોલી બેઠક પર તુષાર ચૌધરી વિરૂધ્ધ પ્રભુભાઇ વસાવા વચ્ચે ખરાખરીનો જંગ, જૂઓ વિડીયો
ગુજરાતનીબારડોલી લોકસભા બેઠક પર ભાજપના પ્રભુવસાવાની સામેદક્ષિણ ગુજરાતના એક સમયનાકોંગ્રેસના કદાવર નેતા ડો. તુષાર ભાઈ ચૌધરીનું નામ જાહેર થયું છે. આસાથે જ બારડોલીની બેઠક પરખરાખરીનો જંગ થાય તેવી પુરી શક્યતાછે, ત્યારે આજે ડૉ. તુષાર ચૌધરીએ નામાકાંનપત્ર ભર્યું છે.તો સાંભળીએ શું કહ્યું ડૉ. તુષાર ચૌધરીએ...
એન્કર : ૨૩ બારડોલી લોકસભા બેઠક પર ક્યાંક તો અસ્તિત્વની લડાઈ લડવામાં આવી રહી છે ત્યાં ક્યાંક તો સત્તા સાચવવા ના મરણીયા પ્રયાસો કરાઈ રહ્યા છે. ૨૩ બારડોલી બેઠક પર ભાજપના પ્રભુભાઈ વસાવા સાથે એક સમયના દક્ષીણ ગુજરાતના કોંગ્રેસના કદાવર નેતા ડો. તુષાર ભાઈ ચૌધરી સાથે ખરાખરીનો જંગ ખેલાઈ રહ્યો છે ત્યારે આજે ડો. તુષાર ચૌધરી ઉમેદવારી પત્રક ભરવા નીકળ્યા છે તો સાંભળીએ શું કહે છે તેઓ...
baait : ડો. તુષાર ચૌધરી ( કોંગ્રેસ ઉમેદવાર , બારડોલી બેઠક )