ETV Bharat / state

લીંબડી વેપારી એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરાયુ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં વેપારી દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનને સારો પ્રતિસાદ મળ્યો હતો. તારીખ 13થી 18 એપ્રિલ સુધી લીંબડી શહેર સદંતર બંધ રાખવાનો વેપારી એસોસિએશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો.

Limbdi
Limbdi
author img

By

Published : Apr 14, 2021, 10:03 AM IST

Updated : Apr 14, 2021, 2:50 PM IST

  • લીંબડી વેપારી દ્રારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું
  • લીંબડીના રોડ રસ્તાઓ બન્યા સૂમસામ
  • મેડિકલ, જીવન જરૂરી ચીજ વસ્તુની દુકાનો ખુલ્લી રહેશે

સુરેન્દ્રનગર: લીંબડી શહેરને સ્વૈચ્છિક લોકડાઉનને ખૂબ સારો પ્રતિસાદ જોવા મળ્યો છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોરોના સંક્રમણની ચેન તોડવા માટે લીંબડી શહેર વેપારી એસોસિયેશન દ્વારા સૂચિત લોકડાઉનનો અમલ કરવા માટે વિનંતી કરવામાં આવી હતી. તે વિનંતીને ધ્યાનમાં રાખીને લીંબડી શહેરના વેપારી દ્વારા પોતાના ધંધા વેપાર બંધ રાખવામાં ખૂબ સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચુડા, સાયલા, ચોટીલા APMC સહિત સ્વૈચ્છિક લોકડાઉન કરવામા આવ્યુ છે. જેનો લોકો દ્રારા સારો પ્રતિસાદ મળ્યો છે.

લીંબડી વેપારી દ્રારા સ્વૈચ્છિક લોકડાઉન : લીંબડી સદંતર બંધ

આ પણ વાંચો : બોટાદ જિલ્લાના રાણપુરમાં સ્વૈચ્છિક લોકડાઉન પાળવામાં આવ્યું

વેપારી દ્રારા આપવામાં આવેલા લીંબડી બંધના એલાનને સંપૂર્ણ પ્રતિસાદ

તારીખ 13થી 18 સુધી લોકોએ સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરવામાં આવશે. જ્યારે રસ્તો ઉપર ડેપ્યૂટી કલેક્ટર પોલીસ દ્રારા લોકોને અપીલ કરવામાં આવે છે કે, લોકો જરૂર વગર ઘરની બહાર ન નીકળે અને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝરનો ઉપયોગ કરે. જ્યારે વેપારી વર્ગ દ્રારા શહેરમાં આપવામાં આવેલા સ્વૈચ્છિક લોકડાઉનને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો જોવા મળે છે.

લોકડાઉન

Last Updated : Apr 14, 2021, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.