સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના કડુ નજીક ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે 3 યુવકોના મોત Three youths from Chhattisgarh died, નિપજયા છે. બંધ પડેલા આઇશર પાછળ બાઈક ઘુસી જતા બાઈક સવાર 3 યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં.લખતર નેશનલ હાઈવે પાસે અકસ્માતમાં છત્તીસગઢના ત્રણ યુવકોના મોત અંગે વધુ વિહતો સામે આવી છે તે મુજબ 3 યુવકો કડુથી લખતર દવાખાને આવતા હતા ત્યારે અકસ્માત Accident Near Lakhtar Kadu Village, સર્જાયો હતો. અકસ્માતના પગલે લખતર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર તમામ મૃતક કડુ ગામના રહેતાં હતાં. મૃતક યુવકોની ડેડબોડીને પીએમ માટે 108 મારફતે સરકારી હોસ્પિટલ Lakhtar PHC, ખાતે ખસેડવામાં આવી છે.
લખતર નેશનલ હાઈવે પાસે અકસ્માત લખતર નેશનલ હાઈવે પાસે અકસ્માતને લઇને તંત્ર સામે પણ આંગળી ચીંધાઈ છે કે સુરેન્દ્રનગર વિરમગામ હાઇવે ઉપર અવારનવાર અકસ્માતમાં અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે. ગત રાત્રિના 11 વાગ્યાની આસપાસ લખતર કડુ વચ્ચે આવેલ ગેથળા હનુમાનજી મંદિર નજીક રોડ ઉપર ઉભેલ આઈસર ટ્રકની પાછળ કડુ તરફથી આવી રહેલ બાઈકચાલક સામેથી આવતા વાહનની લાઈટથી અંજાઇ જવાથી આઈસરની પાછળ ઘૂસી Accident Near Lakhtar Kadu Village, જતા ત્રણેય યુવાનોને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાથી ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત Three youths from Chhattisgarh died, નીપજવા પામ્યા હતાં.
નેશનલ હાઈવે ઉપર અવારનવાર અકસ્માતો સુરેન્દ્રનગર જિલ્લાનો આ લખતર નેશનલ હાઈવે Lakhtar National Highway, ઉપર અવારનવાર અકસ્માતોમાં અનેક લોકોના મોત થઇ રહ્યાં છે. એવી આ ઘટનામાં ગતરાત્રિના કરુણ અકસ્માત સર્જાયો છે. છત્તીસગઢના ત્રણ યુવાનો સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં લેબર કામ માટે આવ્યા હતાં અને થોડા સમયથી લખતર તાલુકામાં લેબરકામમાં નોકરીઓ જુદી જુદી રીતે કરતા હતાં. આ ત્રણ યુવાનો એક યુવાનને તાવ આવવાના કારણે સારવાર માટે દવાખાને લઈ જવા લખતર આવી રહ્યાં હતાં તે સમયે આ ઘટના Three youths from Chhattisgarh died બની હતી.
આ પણ વાંચો વડોદરામાં સર્જાયો ટ્રેન અકસ્માત
છત્તીસગઢ ખાતે તેના પરિવારોને જાણકારી આપવામાં આવી કડુ ગામ પાસે આઇસરની પાછળ ત્રણે યુવક જેના પર સવાર હતાં તે બાઈક ઘૂસી જવાના કારણે ઘટના સ્થળ ઉપર જ ગંભીર હાલતમાં ત્રણ વ્યક્તિઓના મૃત્યુ Three youths from Chhattisgarh died,નીપજયા હતાં. હાલમાં નાના એવા પંથકમાં ભારે હાહાકાર સર્જાયો છે ત્યારે છત્તીસગઢ ખાતે તેના પરિવારોને જાણકારી આપવામાં આવી છે. ઘટનાની જાણ થતાં લખતર પોલીસે તપાસની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો પુનાથી સોમનાથ જતા પરિવારને અકસ્માત નડતા 2ના મોત
તાવ આવતાં દવા લેવા નીકળ્યાં હતાં અકસ્માત સંદર્ભે ફરિયાદ નોંધવા માટે પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. લખતર પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણ યુવાનો લખતર ખાતે એક યુવાનને તાવ આવવાના કારણે દવા લેવા માટે નીકળ્યા હતાં. ત્યારે લખતરથી લગભગ સાતેક કિમી દૂર કડુ ગામના પાટીયા Accident Near Lakhtar Kadu Village, પાસે ત્રણ સવારી બાઈક આઇસરની પાસે પાછળના ભાગે ઘૂસી જવાના કારણે ઘટના સ્થળ ઉપર ત્રણેય વ્યક્તિઓના ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મોત Three youths from Chhattisgarh died, નીપજ્યા હતાં. મૃતકો વિશે પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે તેમના નામ અર્જુન નારાયણ ઓમ મનહરણ ઓમ પ્રકાશ સહિત ત્રણ યુવાનોના મોત થયા છે.