ETV Bharat / state

કિર્તીદાન ગઢવી સાથે સુરેન્દ્રનગરના કલેકટરે 'કસુંબીનો રંગ' ગીતની મજા માણી

author img

By

Published : Nov 29, 2019, 7:21 PM IST

સુરેન્દ્રનગર: સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય પોતાની સંસ્કૃતિ અને સાહિત્ય ક્ષેત્રે વિશ્વભરમાં નામના ધરાવે છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર પણ પોતે બહારના રાજયના હોવા છતાં ગુજરાતી લોકગીત મનમુકીને કલાકાર સાથે ગાતા હોવાનો વીડિયો વાયરલ થયો છે.

Surendranagar
Surendranagar

ગુજરાત રાજ્ય વર્ષોથી પોતાની સંસ્કૃતિ અને સાહિત્ય તેમજ કલા ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે અને ગુજરાતની પવિત્ર ભૂમિ પર સાહિત્યકારોએ જન્મ લઇ ગુજરાતને અમુલ્ય વારસો પ્રદાન કર્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કે. રાજેશ જેઓ આઇ.એ.એસ. અને બહારના રાજ્યના હોવા છતાં ગુજરાતી લોકસાહિત્યમાં રૂચી ધરાવે છે.

કિર્તીદાન ગઢવી સાથે સુરેન્દ્રનગરના કલેકટરે 'કસુંબીનો રંગ' ગીતની મજા માણી
તાજેતરમાં કલાકાર કિર્તીદાન ગઢવી સાથે એક શુભેચ્છા મુલાકાત દરમિયાન ચોટીલાના પનોતા પુત્ર અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણી રચીત કસુબીનો રંગ લોકગીત ગાયું હતું. પોતે ગુજરાતી હોય અને ગુજરાતની લોક સંસ્કૃતિને જાણતા હોય તેમ રસપુર્વક કસુબીનો રંગ ગીતને ગાયું હતું.

આ અંગે પોતાનો અનુભવ પણ ટ્વિટરના માધ્યમથી સોશિયલ મીડીયામાં વર્ણવ્યો હતો. જયારે આ અંગે જિલ્લા કલેકટરનો સંપર્ક કરતા શરૂઆતથી ગુજરાત અને તેની સંસ્કૃતિના ચાહક હોવાનો જણાવ્યું હતું અને રાજય કોઇપણ હોઇ પરંતુ તેના લોકો અને તેની સંસ્કૃતિ તેમજ લોકસાહિત્ય સાથે મનમેળ રાખવાની અલગ જ મજા હોવાનો જણાવ્યું હતું.

Intro:Body:Gj_snr_Dm kritidan_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુર્વુ : વિહાર સર
ફોર્મેટ : avb

સ્લગઃ કલેકટર સાથે કીર્તીદાન ગઢવી

એન્કરઃ સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય પોતાની સંસ્કૃતિ અને સાહિત્ય ક્ષેત્રે વિશ્ર્વભરમાં નામના ધરાવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર પણ પોતે બાહારના રાજયના હોવા છતા ગુજરાતી લોકગીત મનમુકીને કલાકાર સાથે ગાતા હોવાનો વિડીયો વાયરલ થયો છે.

વી.ઓ. 1 ગુજરાત રાજ્ય વર્ષોથી પોતાની સંસ્કૃતિ અને સાહિત્ય તેમજ કલા ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે અને ગુજરાતની પવિત્ર ભુમિ પર સાહિત્યકારોએ જન્મ લઇ ગુજરાત ને અમુલ્ય વારસો પ્રદાન કર્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કે. રાજેશ જેઓ આઇ. એ. એસ. અને બાહાર ના રાજ્યના હોવા છતાં ગુજરાતી લોકસાહિત્ય મા રૂચી ધરાવે છે ત્યારે તાજેતરમાં કલાકાર કિર્તીદાન ગઢવી સાથે એક શુભેચ્છા મુલાકાત દરમીયાન ચોટીલા ના પનોતા પુત્ર અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણી રચીત કસુબીનો રંગ લોકગીત ગાયુ હતુ પોતે ગુજરાતી હોઇ અને ગુજરાત ની લોક સંસ્કૃતિ ને જાણતા હોઇ તેમ રસપુર્વક કસુબીનો રંગ ગીતને ગાયુ હતુ ત્યાર બાદ આ અંગે પોતાનો અનુભવ પણ ટીવીટરના માધ્યમ થી શોસ્યલ મીડીયા મા વર્ણવીયો હતો જયારે આ અંગે જીલ્લા કલેકટર નો સંર્પક કરતા સરૂઆતથી ગુજરાત અને તેની સંસ્કૃતિ ના ચાહક હોવાનો જણાવ્યું હતું અને રાજય કોઇપણ હોઇ પરંતુ તેના લોકો અને તેની સંસ્કૃતિ તેમજ લોકસાહિત્ય સાથે મનમેળ રાખવાની અલગજ મજા હોવાનો જણાવ્યું હતું.

બાઈટઃ કે.રાજેશ
કલેકટર સુરેન્દ્રનગર
(ગુજરાતી અને હિન્દી બાઇટ)
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.