ETV Bharat / state

કોંગો ફિવરથી વધુ એકનું મોત, આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં - આરોગ્ય તંત્ર

સુરેન્દ્રનગર: જિલ્લાના લીંબડી તાલુકાના જામડી ગામના 75 વર્ષીય સુખીબેન કરશનભાઈ મેણીયાને સામાન્ય તાવ કારણે સુરેંન્દ્રનગર સીજે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ વધારે તબિયત ખરાબ થતા તારીખ 20 ઓગસ્ટે તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદની એસ.વી.પી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. રાજ્યમાં કોંગો ફિવરથી મોતનો પ્રથમ કિસ્સો સામે આવતા રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે.

p.k parmar, health minister
author img

By

Published : Aug 28, 2019, 12:41 PM IST

સુખીબેન મેણીયાનું કોંગો ફિવરથી મોત થયું હોવાને કારણે આરોગ્ય તંત્ર પણ એલટૅ થઈ ગયુ છે. સાથો સાથ જામડી ગામે પણ સાવચેતીના ધોરણે પગલા લેવામાં આવ્યા છે. 20 ઓગસ્ટે લીંબડી તાલુકાના જામડી ગામે બે મહિલાઓના ડેંગ્યુના કારણે મોત નીપજ્યાં હોવાની ચર્ચાને કારણે ચકચાર મચી ગઈ હતી. જ્યારે તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા બન્ને મહિલાઓના ડેંગ્યુ રિપોર્ટ નેગેટીવ હોવાનું જણાવ્યું હતું.

જામડી ગામના સુખીબેન કરશનભાઈ મેણીયા અને લીલાબેન વામાભાઈ સિંધવની તબિયત લથડતા બન્નેને સારવાર અર્થે સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સી.યુ.શાહ હોસ્પિટલમાં 20 ઓગસ્ટે સવારે 7:30 કલાકે સારવાર દરમિયાન લીલાબેન સિંધવનું મૃત્યુ થયું હતું. જ્યારે સુખીબેન મેણીયાને પ્રાથમિક સારવાર આપી અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં મોડી રાત્રે સુખીબેનનું પણ મોત થયું હતું. પૂણેની વાઈરોલોજી લેબોરેટરીમાં રિપોર્ટ મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટ પોઝિટિવ આવતા કોંગો ફિવરથી સુખીબેનનું મોત થયું હોય તેવું જાણવા મળ્યું છે.

જામડી ગામના સુખીબેન મેણીયાનું કોંગો ફિવરથી મોત, આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું.

હાલ આરોગ્ય વિભાગ દ્રારા દવાઓ અને માગદર્શન આપવામાં આવી રહ્યા છે. પરંતુ ગામમાં ઠેર ઠેર ગંદકી અને પાણી ભરાયેલા જોવા મળે છે જેને લઈને રોગચાળો ફેલાવાનો ભય રહેલો છે. જેને દૂર કરવાની કામગીરી તંત્ર કરતી નથી.

એક ગામમાં જ લીલાબેનનુ પણ શંકાસ્પદ તાવને કારણે મૃત્યુ થતા આરોગ્ય તંત્ર સફાળુ જાગ્યું છે. સાથે ગ્રામ પંચાયતને ગંદકી અને ઉકરડા દુર કરવા સૂચના આપવામાં આવી છે. હાલ આરોગ્ય વિભાગ તમામ પ્રકારની પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને લોકોને માગદર્શન પણ આપવામાં આવી રહ્યુ છે.

Intro:Body:Gj_Snr_Jhamadi pkg Congo fivar_10019
Vijay Bhatt
Surendranagar

સુરેન્દ્રનગર ના લીંબડી તાલુકાના જામડી ગામના સુખીબેન મેણીયાનું મોત કોંગો ફિવરથી મોત થતા આરોગ્ય વિભાગ હરકતમાં...

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જામડી ગામના 75 વર્ષીય સુખીબેન કરશનભાઈ મેણીયાને સામાન્ય તાવ કારણે સુરેન્દ્રનગર સીજે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમજ વધુ તાવ વધતા સુરેન્દ્રનગર સી.યુ.શાહ ટીબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે વધારે તબિયત ખરાબ થતા તારીખ 20 ઓગસ્ટે તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાર બાદ રવિવારે રાત્રે 11:30 કલાકે તેમનું મોત થતા હોસ્પિટલ સહિત સમગ્ર ગુજરાતનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. અને રાજ્યમાં સૌપ્રથમ કોંગો ફિવરથી મોતનો કિસ્સો સામે આવતા રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે. પૂણેની લેબમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો સૌ પહેલા શંકાસ્પદ રીતે કોંગો ફિવરથી સુખીબેનના મોત મામલે પૂણેની વાઈરોલોજી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા કોંગો ફિવરથી મોત થયું હોવાનો ખુલાસો થયો છે.

સુખીબેન મેણીયા નામની મહિલાનું કોંગો ફિવરથી મોત થયું હોવાનું પોઝિટિવ રિપોર્ટ આરોગ્ય તંત્ર પણ એલટૅ થઈ ગયુ છે.. જામડી ગામે પણ સાવચેતીના પગલા લેવા આવ્યા છે. થોડાક દિવસ પહેલા એક મહિલાનું શંકાસ્પદ તાવથી મોત થયું હતું20 ઓગસ્ટે લીંબડી તાલુકાના જામડી ગામે બે મહિલાઓના શંકાસ્પદ ડેંગ્યુના કારણે મોત નીપજ્યાં હોવાની ચર્ચાને કારણે ચકચાર મચી ગઈ હતી. જ્યારે તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા બન્ને મહિલાઓના ડેંગ્યુ રિપોર્ટ નેગેટીવ હોવાનું જણાવ્યું હતું. જામડી ગામના સુખીબેન કરશનભાઈ મેણીયા અને લીલાબેન વામાભાઈ સિંધવની તબિયત લથડતા બન્નેને સારવાર અર્થે સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સી.યુ.શાહ હોસ્પિટલમાં 20 ઓગસ્ટે સવારે 7:30 કલાકે સારવાર દરમિયાન લીલાબેન સિંધવનું મૃત્યુ થયું હતું. જ્યારે સુખીબેન મેણીયાને પ્રાથમિક સારવાર આપી અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં મોડી રાત્રે સુખીબેનનું પણ મોત થયું હતું. જેનો રિપોર્ટ કરાવતા કોંગો ફિવરથી મોત થયું હોવાનો ખુલાસો થયો છે.
તેમજ હાલ સી.યુ.શાહ ટીબી હોસ્પિટલમાં પણ એક નસૅ કમૅચારી દ્રારા સારવાર કરવામાં આવતી હતી તેઓની પણ તબિયત ખરાબ થતા તેઓનો પણ લોહીનો નમુનો લેવાયો છે તેમજ મૃતક લીલાબેન તેમજ લીલાબેનના સાસુ ને હાલ અમદાવાદ ખસેડવામાં આવ્યા છે આ ત્રણેય ના આરોગ્ય વિભાગ દ્રારા લોહીના નમૂના લઈનેશપૂણેની લેબોરેટરી મા મોકલી આપવામાં આવયા છે.

સુરેન્દ્રનગર ઝામડી ગામે કોગો ફીવરના મોતના કારણે હાલ ગામની અંદર આરોગ્ય તંત્રના ધામા જોવા મળી રહયા છે પરંતુ ગામની અંદર ઠેર ઠેર ગંદકી પાણી ભરાયેલા જોવા મળે છે .હાલ આરોગ્ય વિભાગ દ્રારા દવાઓ અને માગદશન આપવામાં આવે છે પરંતુ ગામમાંથી ગંદકી એટલી છે તેને હટાવવાની કામગીરી તંત્ર દ્રારા નથી થઈ રહી.હાલ પશુઓના તેમજ ધરના સભ્યો તેમજ રોજ પુછપરછ માટે આરોગ્ય વાળા આવે છે.

સુરેન્દ્રનગર જીલ્લાના લિબંડી તાલુકા શંકાસ્પદ તાવને કારણે અગાઉ લીલાબેનનુ મોત નિપજ્યું હતુ ત્યાર થી આરોગ્ય તંત્ર સતત એલટૅ છે ત્યારે ગઈ કાલે એજ ગામના મહિલા સુખી બેનનો રીપોટૅ પોઝિટિવ આવતા સખી બેનના, લીલાબેનના પરિવાર સતત મોનિટરિંગ મા છે તેમજ ગામની અંદર જ્યારે પણ જરૂર પડે તેના માટે આરોગ્ય તંત્ર ત્યાર છે હાલમાં સુખી બેનનુ મોત થતા અગાઉ થયેલા લીલાબેન તેમજ લીલાબેનના સાસુ હાલ અમદાવાદ સારવાર હેઠળ છે તેમના અને સુરેન્દ્રનગર સી.યુ.શાહ ટીબી હોસ્પિટલ નસૅના લોહીના નમૂના તાત્કાલિક પૂણૅ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.તેમજ પશુ ડોક્ટર પણ દરરોજ ચેકીંગ કરી રહયા છે સાથે ગ્રામ પંચાયત અને તલાટી ને ગંદકી અને ઉકરડા દુર કરવા સૂચના આપવામાં આવી છે.હાલ આરોગ્ય વિભાગ તમામ પ્રકારની પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને લોકોને માગદશૅન પણ આપવામાં આવી રહયુ છે.

હાલ સુરેન્દ્રનગર જીલ્લાના લિબડી તાલુકાના જામડી ગામે કોગો ફિવર થી મહિલાનુ મોત થતા સમગ્ર વિસ્તારમાં ચકકાચાર મચી ગઈ છે ત્યારે હાલ આરોગ્ય તંત્ર જામડી ગામમાં કામ કરી હી છે પરંતુ મોટો સવાલ ગામમાં રહેલી ગંદકી,મછરનો ઉપદ્રવ ,ઠેરઠેર પાણી ભરેલા જોવા મળેછે જેને લઈને રોગચાળો ફેલાવાનૈ ભય રહેલો છે.

કેમ થાય છે કોંગોફિવરઅને શું હોય છે લક્ષણો.:-

કોંગો ફીવર ટીક દ્વારા (પ્રાણીઓને ચોંટતી જીવાત) ફેલાય છે. જેમાં તાવ આવવો, માથું, શરીર દુખવું, ઝાડા ઉલટી થવા જેવા તેના લક્ષણો છે. આવા લક્ષણો દેખાય તો તુરંત જ હોસ્પિટલ કે સારવાર કેન્દ્રનો સંપર્ક સાધવો જોઈએ. આ પ્રકારનારોગોથી બચવા માટે બાળકો અને ઓછી રોગ પ્રતિકારક શકિત ધરાવતા લોકોએ ઢોર, કૂતરા અને બિલાડી જેવા પાળેલા પ્રાણીઓના સંપર્કથી દૂર રહેવું જોઈએ.

બાઈટ.
1. રવજીભાઈ (સુખીબેન પુત્ર)
2. રધુભાઈ સિધવ(લીલાબેનપુત્ર)

3. પી.કે.પરમાર(મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સુરેન્દ્રનગર)
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.