ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં ઝડપાયો મુન્નાભાઈ MBBS, ગેરકાદેસર રીતે પ્રેક્ટીસ કરતો ડૉક્ટર ઝડપાયો

સુરેન્દ્રનગર: જિલ્લામાં આવેલા વઢવાણ તાલુકાના નગરા ગામે એક મુન્નાભાઇ MBBSની જિલ્લા પોલીસ વિભાગ દ્વારા બાતમીના આધારે ધરપકડ કરવામાં આવી છે. આ તબીબ ગેરકાદેસર રીતે તબીબની પ્રેક્ટીસ કરતો હતો. ગામમાં પોતે ડૉક્ટર તરીકે પ્રખ્યાત હતો. જે કોઇપણ પ્રકારના ડૉક્ટરના સર્ટીફિકેટ વિના જ લોકોને સારવાર કરતો હતો. જેની જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

બોગસ તબીબ
author img

By

Published : Jul 12, 2019, 9:43 AM IST

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલા નગરા ગામે મુળ હુસૈનપુર ઉત્તરપ્રદેશનો 22 વર્ષિય અનુજ ખુદીરામ ધરામી પોતે ડૉક્ટર ન હોવા છતા નગરામાં તબીબની ગેરકાદેસર રીતે પ્રેક્ટીસ કરતો હતો. તો આ અંગેની ચોક્કસ બાતમીના આધારે પોલીસ વિભાગ દ્વારા આ મુન્નાભાઇ MBBSની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આરોપી અનુજની જોરાવરનગર પોલીસ વિભાગ દ્વારા દવાઓ અને અન્ય સામગ્રી મળીને કુલ 33,514ની કિંમતના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે.

બોગસ તબીબની કરાઇ ધરપકડ

SNR
DATE : 09/07/19
VIJAY BHATT 

બોગસ ડોક્ટર પકડી પાડતી એસ.ઓ.જી સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ તથા એસ.ઓ.જી. ના પો.ઇન્સ. એફ.કે.જોગલ સાહેબની સુચના મુજબ એસ.ઓ.જી. પો.સ.ઇ. એસ.બી. સોંલકી તથા એ.એસ.આઇ. રણજીતસિંહ પરમાર, તથા ધનશ્યામભાઇ મસીયાવા તથા દાદુભાઇ જાડેજા તથા દાજીરાજસિંહ રાઠોડ તથા હે.કો. મહિપતસિંહ મકવાણા તથા યોગેન્દ્ર સિંહ ચુડાસમા તથા ડાયાલાલ મોબરીયા તથા પો.કોન્સ. મહિપાલ સિંહ રાણા તથા હરદેવસિંહ પરમાર ડ્રા.હેડ.કોન્સ.
પરસોતમભાઇ તથા ડ્રા.પો.કોન્સ. વિક્રમભાઇ, તથા મુ.પો.કો. સંગીતાબા તથા પ્રિયંકાબેન વિ.ના જોરાવરનગર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા દરમ્યાન હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ને ખાનગી રહે હકીકત મળેલ કે નગર ગામમાં ગે.કા. રીતે કલીનીક માં પ્રેકટીસ કરતો ડકટર અનુજ ખુદીરામ ધરામી,જાતે રાજપુત,ઉ.વ.૨૨ રહેવાસી નગર,તા.વઢવાણ જી.સુ.નગર મૂળ રહે. ગુપ્તા કોલોની ચુરીયા હુસૈન પુર,પીલીભીત ઉતરપ્રદેશ વાલો પોતે ડોકટરો ના હોવા છતા કોઈ પણ જાત નું તબીબી સારવાર કરવા અંગે નું સર્ટી ધરાવતા ના હોવા છતા સામાન્ય લોકો માં ર્ડોકટર તરીકે જાહેર કરી ઘણા વર્ષો થી પ્રેક્ટિસ કરતો હોય જે આજરોજ રેડ દરમ્યાન એલોપેથી
દવાઓ કીમત રૂપીયા ૩૩,૫૧૪.૮૬/-ના મુદામાલ સાથે મળી આવેલ હોય મજકુર
ઇસમ વિરૂધ્ધ જોરાવરનગર પો.સ્ટે. માં ધોરણસર ની કાર્યવાહી કરવામાં આવેલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.