ચોટીલા: ચોટીલાની સનશાઈન સ્કૂલમાં વાર્ષિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઈંગ્લેન્ડની ક્વિન એલેક્ઝાન્ડ્રા સ્કૂલના 22 લોકોનું પ્રતિનિધિ મંડળ સમશાઈન સ્કૂલની મુલાકાતે આવ્યું હતું. આ પ્રતિનિધિ મંડળનું ભારતીર પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારત અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં રાસ-ગરબા સહિત વર્તમાન વૈશ્વિક સમસ્યા જેવી કે, પાણી બચાવવું, વૃક્ષોનું જતન કરવું તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો તેવી વિવિધ કૃતિઓ દર્શાવવામાં આવી હતી.
ચોટીલાની સનશાઈન સ્કૂલમાં જોવા મળી ભારતીય સંસ્કૃતિની ઝાંખી
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં આવેલી સનશાઈન સ્કૂલમાં વાર્ષિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભારત અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.
ચોટીલા: ચોટીલાની સનશાઈન સ્કૂલમાં વાર્ષિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઈંગ્લેન્ડની ક્વિન એલેક્ઝાન્ડ્રા સ્કૂલના 22 લોકોનું પ્રતિનિધિ મંડળ સમશાઈન સ્કૂલની મુલાકાતે આવ્યું હતું. આ પ્રતિનિધિ મંડળનું ભારતીર પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારત અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં રાસ-ગરબા સહિત વર્તમાન વૈશ્વિક સમસ્યા જેવી કે, પાણી બચાવવું, વૃક્ષોનું જતન કરવું તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો તેવી વિવિધ કૃતિઓ દર્શાવવામાં આવી હતી.
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ : સ્ટોરી આઈડિયા
ફોર્મેટ : pkg
ચોટીલા ની સનસાઈન સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું વિચારોનું વાવેતર
ભારતીય સંસ્કૃતિ અને અહિયાનું આપણું કલ્ચર ની માહિતી મળી રહે તે માટે સુરેન્દ્રનગર ના ચોટીલા મા આવેલ સનસાઈન સ્કૂલનો વાર્ષિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઇંગ્લેન્ડની સ્કૂલના બાવીસ (22) લોકોનું એક પ્રતિનિધિ મંડળ આ સ્કૂલની મુલાકાતે આવ્યું હતુ.
ચોટીલા ખાતે આવેલ આ સ્કુલમાં ઇંગ્લેન્ડની કિવન એલકઝાન્દ્રા નું ડેલીગેશન આવેલ અને સન સાઈન સ્કૂલના વાર્ષિક કાર્યક્રમ ની ઉજવણી માં ભારતીય સંસ્કૃતિ ઝાખી જોઈ હતી. જેમાં આ મંડળના સભ્યો નું ભારતીય સંસ્કૃતિ મુજબ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને આ કાર્યક્રમમાં રાસ ગરબા તેમજ હાલમાં ગ્લોબલ સમસ્યા વિશે રજૂ થયેલ કૃતિ જેવી કે પાણી બચાવો, વૃક્ષનું જતન કરવું, તેમજ પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવો તેવી અલગ અલગ કૃતિઓ નિહાળી હતી. આજના બાળકોને ઇન્ટરનેશનલ લેવલનું શિક્ષણ વિશે પણ માર્ગદર્શન મળી રહે તે માટે અને સ્કૂલના વિધાર્થીઓ પોતે જીવનમાં આગળ વધે અને ત્યાં ના વિચારો નું આદાન પ્રદાન કરી શકે અને નવા વિચારો જાણવા મળે તે માટે આવા કાર્યક્રમ જરૂરી છે. ઇંગ્લેન્ડથી આવેલ પ્રતિનિધિ મંડળ આ કાર્યક્રમ જોઈને ખુશ થયા હતા અને અહિયા સંસ્ક્રુતિ અને અહીંયા નું કલ્ચર ખૂબ સરસ છે.અને જોઈ ને ખૂબ આનંદ વ્યક્ત કર્યો હતો તેમજ ઈગલેન્ડની બાવીસ સ્કુલનુ પ્રતિનિધિ મંડળ 7 દીવસ માટે ચોટીલા ના મહેમાન બન્યા છે ત્યારે ભારત અને ગુજરાત ના કલ્ચરની માહીતી મળવશે.
બાઈટ
(૧) મહાવીર ભાઈ
(સ્કૂલ ના સંચાલક)
(૨)વીણા સોની (NRI)
(૩) ક્રાઇટ જોનશન(NRI)
(૪) કૃતિકબા (સ્ટુડન્ટ)Conclusion: