ETV Bharat / state

ધ્રાંગધ્રામાં પોલીસના જાપ્તામાંથી ફરાર આરોપીને લિફ્ટ આપનાર કાર ચાલકની ધરપકડ - crime news of surendranagar

સુરેન્દ્રનગર: હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપીને અમદાવાદ એટીએસ પોલીસ મોરબી લઇ જઈ રહી હતી. તે દરમિયાન ધ્રાંગધ્રા હાઇવે પર હોટેલ પાસેથી આરોપી કારમાં નાસી છૂટ્યો હતો. જેને પગલે સુરેન્દ્રનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી નાકાબંધી કરી હતી. ગણતરીના કલાકોમાં આરોપીને ભગાડી જનાર ડ્રાઈવરને કાર સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરેન્દ્રનગર
author img

By

Published : Oct 15, 2019, 7:19 PM IST

Updated : Oct 16, 2019, 5:11 AM IST

મોરબીમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીને અમદાવાદ એટીએસ પોલીસે હત્યા સહિતના બનાવમાં ઝડપી પાડી અમદાવાદ ખાતે સાબરમતી જેલ હવાલે કર્યો હતો. આરોપી હિતુભા ઝાલાને અમદાવાદ પોલીસ જાપ્તા સાથે મોરબી લઇ જવામાં આવી રહ્યો હતો.

ધ્રાંગધ્રા હાઇવે પર આરોપીનો ભાગવાનો નિષ્ફળ પ્રયાસ, ગણતરીના કલાકોમાં પોલીસે પકડી પાડ્યો

ધ્રાંગધ્રા હાઇવે પર આવેલ એક હોટલ પાસેથી આરોપી હિતુભા પોલીસ જાપ્તામાંથી ખાનગી ફોર્ચ્યુનર કારમાં નાસી છૂટયો હતો. ત્યારબાદ સુરેન્દ્રનગર ડીએસપી મહેન્દ્ર બગડિયા સહીત ડીવાયએસપી અને પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. આરોપીને ઝડપી પાડવા હાઇવે સહીત જિલ્લામાં નાકાબંધી કરી હતી. જેમાં હોટલના સીસીટીવી ફુટેજની મદદથી આરોપીને કારમાં ભગાડી જનાર ડ્રાઈવર મોહિત મહેન્દ્રભાઈ જોશીને વઢવાણ પાસેથી ફોર્ચ્યુનર કાર સાથે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Intro:Body:Gj_snr_dhrangadhra Aropi farar_AVB_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ : સ્ટોરી આઈડિયા
ફોર્મેટ : avb

એન્કર : સુરેન્દ્રનગર જિલ્લામાં ભાગ્યે જ કોઈ એવો દિવસ હશે કે ગુન્હાઓ ન બનતા હોય...ત્યારે મોરબી ખાતે થયેલ હત્યાના આરોપીને અમદાવાદ પોલીસ મોરબી લઇને જઈ રહી હતી. તે દરમિયાન ધ્રાંગધ્રા હાઇવે પર હોટેલ પાસેથી આરોપી કારમાં નાશી છૂટ્યો હતો...જેને પગલે સુરેન્દ્રનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી નાકાબંધી કરી હતી....અને ગણતરીના કલાકોમાં આરોપીને ભગાડી જનાર ડ્રાયવરને કાર સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી ખાતે બહુ ચર્ચિત મુસ્તાક મીરની હત્યા અને તેના ભાઈ આરીફ મીર પર હુમલાનો બનાવ બન્યો હતો. જેમાં ફરિયાદને આધારે હત્યાના ગુન્હામાં સંડોવાયેલ મુખ્ય આરોપી એવા શનાળાના હિતેન્દ્રસિંહ ઝાલા ઉર્ફે હિતુભાને અમદાવાદ એટીએસ પોલીસે હત્યા સહિતના બનાવમાં ઝડપી પાડી અમદાવાદ ખાતે સાબરમતી જેલ હવાલે કરવામાં આવ્યો હતો. જે દરમિયાન મોરબી કોર્ટમાં મુદત હોય આરોપી હિતુભા ઝાલાને અમદાવાદ પોલીસ જાપ્તા સાથે મોરબી લઇ જવામાં આવી રહ્યો હતો...ત્યારે ધ્રાંગધ્રા હાઇવે પર આવેલ એક હોટલ પાસેથી આરોપી હિતુભા પોલીસ જાપ્તામાં થી ખાનગી ફોર્ચ્યુનર કારમાં નાશી છૂટતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી...જયારે આ બનાવની જાણ થતા સુરેન્દ્રનગર ડીએસપી મહેન્દ્ર બગડિયા સહીત ડીવાયએસપી અને પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો...અને આરોપીને ઝડપી પાડવા હાઇવે સહીત જિલ્લામાં નાકાબંધી કરી હતી...જેમાં હોટલના સીસીટીવી ફુટેજની મદદ થી આરોપીને કારમાં ભગાડી જનાર ડ્રાયવર મોહિત મહેન્દ્રભાઈ જોશીને વઢવાણ પાસેથી ફોર્ચ્યુનર કાર સાથે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો અને પૂરછપરછ હાથ ધરી હતી.

જયારે પોલીસે ઝડપાયેલ ડ્રાયવર મોહિત જોશીની આગવી ઢબે પૂરછપરછ કરતા આરોપી હિતુભા ઝાલા ફોર્ચ્યુનર કારમાંથી ઉતરી અન્ય કારમાં કરછ તરફ ભાગી ગયા હોવાનું જણાવ્યું હતું....જયારે ફરજમાં બેદરકારી દરમિયાન આ મામલે નરોડા પોલીસ મથકના (૧) હર્ષપાલસિંહ રાજેન્દ્રસિંહ જેતાવત - પીએસઆઇ (૨) રાજુભાઈ ગણપતભાઈ બારીયા - હેડ કોન્સ્ટેબલ (૩) દિલિપભાઈ બુટાભાઈ જાદવ - હેડ કોન્સ્ટેબલ અને (૪) ગજેન્દ્રસિંહ ભીખુભા - કોન્સ્ટેબલ સહીત ૭ શખ્શો સામે ફરિયાદ નોંધાતા પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બાઈટ - ૧ : મહેન્દ્ર બગડિયા - ડીએસપી, સુરેન્દ્રનગર Conclusion:
Last Updated : Oct 16, 2019, 5:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.