ETV Bharat / state

દાંડી ગામે દરિયો બન્યો ગાંડોતૂર, બેદરકાર યુવાનો દરિયા નજીક સેલ્ફી લેતા દેખાયા - selfie

સુરતઃ અરબ સાગરમાં ‘વાયુ’ નામનું વાવાઝોડું સક્રિય થતા છેલ્લા બે દિવસથી રાજ્યનું વહીવટી તંત્ર કામે લાગ્યું હતું અને કુદરતી આફત સામે બાથ ઝીલી હતી. જોકે હવે વાયુની દહેશત ભલે ના હોય પરંતુ તેની અસર ઓલપાડના દરિયા કિનારે જોવા મળી હતી. દરિયો ગાંડોતૂર બન્યો હતો અને 5થી 6 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. પવન સાથે વરસાદ વરસતા દરિયા કિનારે આવેલા ગામોની સરકારી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી.

ઓલપાડના દાંડી ગામનો દરિયો બન્યો ગાંડોતૂર
author img

By

Published : Jun 13, 2019, 7:11 PM IST

ઓલપાડ તાલુકાના દાંડી ગામ નજીકથી પસાર થતા દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉઠી રહ્યા હતા. દરિયો ગાંડોતૂર બની છેક ગામ નજીક આવી ગયો હતો. ગામના યુવાનો અને આગેવાનો દરિયા કિનારે દોડી આવી દરિયાના રોદ્ર રૂપને જોતા રહ્યા હતા. ગામના આગેવાનોના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે અમાસ અને પૂનમની ભરતી સમયે દરિયાના પાણી તેમના ગામ સુધી આવે છે. પરંતુ અગિયારસના દિવસે આજદિન સુધી પાણી આવ્યા નથી.

ઓલપાડના દાંડી ગામનો દરિયો બન્યો ગાંડોતૂર

આજે સવારથી દરિયો ગાંડોતૂર બની ગામ નજીકથી જોખમી રીતે વહેતા લોકો પણ ચકિત થઇ ગયા હતા. દરિયાના પાણી ઝીંગા તળાવના પાળા સાથે અથડાઈ રહ્યા હતા. ઝીંગા તળાવના માલિકો પણ ચિંતામાં મુકાયા હતા. જોકે બપોર સુધી કોઈ અઇચ્છનીય ઘટના બની ન હતી. પરંતુ પવન સાથે વરસાદના ઝાપટા સતત આવતા હતા. તો કેટલાક યુવાનો જોખમી રીતે વહેતા દરિયાના પાણી નજીક જઈને સેલ્ફી લેતા પણ નજરે જોવા મળ્યા હતા.

સાથે જ સ્થાનિક પોલીસ સહીત જિલ્લા કલેક્ટરની ટીમ સતત રાત-દિવસ વાવાઝોડા મુવમેન્ટ પર નજર રાખી ગામડાના લોકોને સત્ય વાતોથી વાકેફ કર્યા હતા. લોકોને સજાગ રહેવા સતત ગામડાના સરપંચ અને તલાટીને કામે લગાવી યશસ્વી કામગીરી કરી હતી. જોકે હવે રાહતના સમાચાર એ છે કે, વાયુ હવે આગળ નીકળી ગયું છે અને હવે તંત્ર નિરાંત બન્યું છે.

વાયુની અસર :ઓલપાડના દાંડી ગામનો દરિયો ગાંડોતૂર :ગામ નજીક ઝીંગા તળાવો સુધી પાણી પોહ્ચ્યા : દરિયા કિનારાના ગામોની સરકારી શાળામાં રજા જાહેર કરાઈ :પવન સાથે વરસાદ પણ વરસ્યો 

એંકર 
વાત કરીએ વાયુની અસર ની....અરબ સાગરમાં વાયુ નામનું વાવાઝોડું સક્રિય થતા છેલ્લા બે દિવસથી રાજ્યનું વહીવટી તંત્ર કામે લાગ્યું હતું અને આવનાર કુદરતી આફત સામે બાથ ઝીલી હતી.જોકે હવે વાયુ ની દહેશત ભલે ના હોય પરંતુ તેની અસર ઓલપાડના દરિયા કિનારે જોવા મળી હતી.દરિયો ગાંડોતૂર બન્યો હતો અને 5 થી 6 ફૂટ ઊંચા મોજા  ઉછળ્યા હતા.અને પવન સાથે વરસાદ વરસતા દરિયા કિનારે આવેલા ગામોમાં સરકારી શાળામાંઓ રજા જાહેર કરવામાં આવી હતી 

વીઓ :-
આ દ્રશ્ય ઓલપાડ તાલુકાના દાંડી ગામના છે.દાંડી ગામ નજીક થી પસાર થતા દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉઠી રહ્યા હતા.દરિયો ગાંડોતૂર બની છેક ગામ નજીક આવી ગયો હતો.ગામના યુવાનો અને આગેવાનો દરિયા કિનારે દોડી આવી દરિયાના રોદ્ર રૂપને જોતા રહ્યા હતા.ગામના આગેવાનોં ના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે અમાસ અને પૂનમ ની ભરતી સમયે દરિયાના પાણી તેમના ગામ સુધી આવે છે પરંતુ અગિયારસ ના દિવસે આજદિન પાણી આવ્યા નથી.પરંતુ આજે સવાર થી દરિયો ગાંડોતૂર બની ગામ નજીકથી જોખમી રીતે વહેતા લોકો પણ ચકિત થઇ ગયા હતા। દરિયાના પાણી ઝીંગા તળાવના પાળા  સાથે અથડાઈ રહ્યા હતા.ઝીંગા તળાવના માલિકો પણ ચિંતામાં મુકાયા હતા.જોકે બપોર સુધી કોઈ અઇચ્છનીય ઘટના બની નોહતી પરંતુ પવન સાથે વરસાદ ના ઝાપટા સતત આવતા હતા.તો કેટલાક યુવાનો જોખમી રીતે વહેતા દરિયાના પાણી નજીક જઈ  સેલ્ફી લેતા પણ નજરે પડ્યા હતા 

બાઈટ:-ધીરુભાઈ પટેલ (દાંડી ગામના સરપંચ )
 
વીઓ- 
ભલે વાયુ નામનું જોખમી વાવાજોડું ફળે દરિયામાં આગળ નીકળી ગયું હોય પરંતુ તેની અસર ઓલપાડ તાલુકા દરિયા કિનારાના ગામોમાં જોવા મળી હતી.વહેલી સવાર થી સતત પવન અને વરસાદ વરસી રહ્યો હતો.તો કેટલાક વિસ્તારમાં વરસાદી જપ્ત સતત જોવા મળ્યા હતા.દરિયા કાંઠા ના ગામોની પ્રાથમિક શાળાઓમાં તકેદારીના ભાગ રૂપે સરકારી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી અને સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી 
બાઈટ-  મુખ્ય શિક્ષક નરેન્દ્ર ભાઈ પટેલ (દભારી ગામ પ્રાથમિક શાળા )

ફાઇનલ વીઓ 
વાયુ ની દહેશત વચ્ચે બે દિવસ અનેક ચર્ચા ઓ વચ્ચે શાંતુપુર્ણ રીતે પસાર થઇ ગયા। ભલે વાયુ નામનું વાવઝોડુ આગળ દરિયા માં વધી ગયું હતું પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા સતત કુદરતી આફતને પોહચી વળવા તમામ તાકાત લગાડી દીધી હતી.ગામડાઓ એલર્ટ કાર્ય। સ્થાનિક પોલીસ સહીત જિલ્લા કલેકટર ની ટિમ સતત રાત દિવસ વાવાઝોડા મુવમેન્ટ પાર નજર રાખી ગામડાના લોકો ને સાચી વાતોથી વાકેફ કર્યા  સાથે સજાગ રહેવા સતત ગામડાના સરપંચ અને તલાટીને કામે લગાવી યશસ્વી કામગીરી કરી હતી। જોકે હવે રાહતના સમાચાર એ છે કે વાયુ હવે આગળ નીકળી ગયું છે અને હવે તંત્ર નિરાંત બન્યું છે     

નોંધ:-FTP ના ચાલતું હોવાથી VISYUAL મેલ કર્યા છે,અને વિસ્યુલ ૨૫ એમબી થી મોટા સાઈઝ ના હોવાથી ગૂગલ ડ્રાઈવ લીંક દ્વારા મળશે. 

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.