ETV Bharat / state

મતદાર યાદીમાંથી નામ ગાયબ થતા નિવૃત્ત મહિલા મામલતદાર નિરાશ

સુરત: એક સમયે અનેક ચૂંટણીની કામગીરીઓ કરેલા મહિલા મામલતદારને સરકારી તંત્રનો આજે કડવો અનુભવ થયો છે. નિવૃતિ બાદ જ્યારે આ મહિલા મામલતદાર મતદાન કરવા જાય છે, ત્યારે તેમનું નામ મતદાર યાદીમાંથી ગાયબ થઇ ગયું હોવાનું જાણવા મળે છે. જેથી મત આપવા આવેલા પૂર્વ ડેપ્યુટી મહિલા મામલતદારન નિરાશ થયા હતા.

નિવૃત્ત મહિલા મામલતદાર
author img

By

Published : Apr 23, 2019, 4:04 PM IST

નિવૃત્ત મહિલા મામલતદાર જાગૃતિ હવેલીવાળાનું નામ સુરત લોકસભાની મતદાર યાદીમાંથી ગાયબ છે. મતદાન કરવા માટે જ્યારે તેઓ મતદાન મથકે પહોંચ્યા ત્યારે મતદાર યાદીમાં નામ ન હોવાના કારણે નિવૃત મહિલા મામલતદાર જાગૃતિ હવેલીવાળા મતદાન કરવાથી વંચિત રહ્યા હતા.

લાલ દરવાજા ખાતે આવેલ મતદાન મથક પર તેઓ મતદાન કરવા પહોંચ્યા હતા. જ્યાં મતદાર યાદીમાંથી નામ જ ગાયબ હોવાથી તેઓ મતદાનથી વંચિત રહી ગયા.જે બાદ જાણવા મળ્યું કે અસંખ્ય લોકોના મતદાત યાદીમાંથી નામો ગાયબ હતા.

R_GJ_05_SUR_23APR_08_MAMLDAR_NAAM_GAYAB_PHOTO_SCRIPT

Photo on mail

સુરત : અનેક ચૂંટણીઓમાં મતદાન પ્રક્રિયામાં ફાળો આપનાર 
નિવૃત મહિલા મામલતદાર નું મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયું છે. જેથી મત આપવા આવેલા પૂર્વ ડેપ્યુટી મહિલા મામલતદારને ભારે નિરાશા થઈ હતી.

નિવૃત મહિલા મામલતદાર જાગૃતિ હવેલીવાળા નું નામ સુરત લોકસભા ની મતદાર યાદીમાંથી ગાયબ છે. મતદાન કરવા માટે જ્યારે તેઓ મતદાન મથકે પહોંચ્યા ત્યારે મતદાર યાદીમાં નામ ન હોવાના કારણે નિવૃત મહિલા મામલતદાર જાગૃતિ હવેલીવાળા મતદાન કરવાથી વંચિત રહી ગયા.

લાલ દરવાજા ખાતે આવેલ મતદાન મથક પર તેઓ મતદાન કરવા પોહચય હતા.જ્યાં મતદાર યાદીમાંથી નામ જ ગાયબ હોવાથી તેઓ મતદાન થી વંચિત રહી ગયા..અસંખ્ય લોકોના મતદાત યાદીમાંથી નામો ગાયબ થયા હોવાની રાવ જોવા મળી રહી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.